આ દેશમાં જોવા મળ્યા માણસના આકારના ચામાચિડિયા, જે જોઇને ડર્યા અનેક લોકો કારણકે..

દુનિયામાં કોરોનાના કહેર વચ્ચે આ દેશમાં માણસના આકારના ચામાચિડિયા જોવા મળ્યા , જોઈ ડરીને ભાગવા લાગ્યા લોકો.

image source

હાલમાં કોરોના વાયરસને કારણે આખી દુનિયા બંધ જેવી હાલતમાં છે. અને તેનું કારણ ચીનને દર્શાવી રહ્યા છે. ચીનમાંથી કોરોના ફેલાયો અને ત્યારબાદ આખા વિશ્વમાં તેનો કહેર શરૂ થયો. હાલમાં કોરોનાના દર્દીની સંખ્યા એક કરોડ ને 3 લાખ પર પહોંચી ગઈ છે જ્યારે તેનાથી મૃત્યુના કેસ પાંચ લાખથી વધારે છે.

હાલમાં રોજ 1.75 લાખથી 2 લાખ જેટલા નવા કેસ સામે આવે છે. પરંતુ એક હકીકત એ પણ છે કે આ વાયરસ ચીનમાં ચામાચીડિયા દ્વારા ફેલાયો છે. ત્યારે તમે વિચાર કરો કે તમારી સામે ચામાચીડિયું આવે તો તમારી પ્રતિક્રિયા કેવી હોય? ખરેખર લોકો તેને જોય ને ડરી જાય.

image source

આ સમયે સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ચીનથી નીકળેલો આ વાયરસ લાખો લોકોનો જીવ પણ લઈ ચૂક્યો છે. આ વાયરસ વિશે શરૂઆતથી જ આ ચર્ચા બની રહી છે કે, શું આ ચામાચિડિયામાંથી નીકળ્યો છે કે અથવા ક્યાંક બીજેથી. આ વચ્ચે ફિલીપીંસમાં એટલા મોટા આકારનું ચામાચિડિયુ જોવા મળ્યુ છે કે, લોકો ડરી ગયા હતા. ખરેખર ફિલીપીંસમાં આ ચામાચિડિયુ દેખાયુ છે. કોઈના ઘરની સામે ઉલ્ટુ લટકેલુ આ વિશાળકાય ચામાચિડિયુ લોકોને ડરાવી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર આ ચામાચિડિયા ની ફોટો ખૂબ જ વાયરલ થઈ રહી છે. @AlexJoestar622 નામક ટ્વિટર યૂઝરે આ ચામાચિડિયાની ફોટોને પોસ્ટ કરતા લખ્યુ છે કે, ફિલીપીંસમાં આટલી મોટી સાઈઝના જ ચામાચિડિયા મળી આવે છે.

image source

તે જ સમયે કેટલાક વપરાશકર્તાઓએ તેને ખતરનાક કોરોના વાયરસ સાથે જોડ્યો. લોકોએ સોશિયલ મીડિયા પર સમાન કદના ઘણા ચામાચીડિયાની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું.

અહી જણાવવામાં આવી રહ્યું છે કે ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસ વિશે, ઘણા નિષ્ણાતોએ દાવો કર્યો છે કે તે ફક્ત ચામાચીડિયા જેવા પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે.

image source

આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા તમામ ટ્વિટર યૂઝરે તેને ભયાવહ કહી દીધુ છે. જેને જોઈને લોકો ડરીને સહમી ગયા છે. કેટલાક લોકોએ તે પણ કહ્યુ છે કે, ઘણા ચામાચિડિયા અહીંયા મળી આવે છે. તો કેટલાક યૂઝર્સે તેને ખતરનાક કોરોના વાયરસ સાથે જોડી દીધુ છે. આ પ્રકારના આકારની જ ફોટો લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસ વિશે તમામ નિષ્ણાંતોનો તે દાવો છે કે, આ ચામાચિડિયા જેવા જીવમાંથી ફેલાયો છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત