મંગળવારે મેષરાશીના લોકોને રહશે આર્થિક સાનુકૂળતા જાણૉ ૧૨ રાશિના રાશિફળ

તારીખ ૩૧-૦૮-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- નોમ ૨૮:૨૫ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- રોહીણી ૦૯:૪૫ સુધી.
  • યોગ :- હર્ષણ ૦૮:૪૯ સુધી.
  • કરણ :-તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૨૩
  • સૂર્યાસ્ત :-૧૮:૫૬
  • ચંદ્ર રાશિ :- વૃષભ ૨૩:૧૩ સુધી. મિથુન
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

મંગળાગૌરીપૂજન,ગોપાલકાલા,શ્રી જયંતી(રામાનુજ).

મેષ રાશ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-વિપરીતતા ગુચનો સંજોગ.
  • વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા બને.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો ફળદાયી બને.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:- વિવાદથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:- માનસિક તણાવ.
  • વેપારીવર્ગ:- સમસ્યામાં રાહત જણાય.
  • પારિવારિકવાતાવરણ:- પારિવારિક સંજોગ સુધરે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય નો સાથ મળે.
  • પ્રેમીજનો:- સ્વસ્થતા જાળવવી.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:- અકળામણ ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનાવી શકો.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક વિપરીત સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:- આવકમાં અવરોધ.
  • વેપારી વર્ગ:-સાનુકૂળ સંજોગ બને.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- અવરોધ બનેલો રહે.
  • પ્રેમીજનો :- ચિંતા વ્યથા રહે.
  • નોકરિયાત વર્ગ :- ચિંતા ટળે.સાનુકૂળતા.
  • વેપારીવર્ગ :- પ્રગતિ,લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-સાવચેતી સાનુકૂળતા બનાવશે.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ તક.
  • વેપારીવર્ગ:-કામગીરી સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:- લાભદાયી તક.ચિંતા છોડવી.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ચિંતા બનેલી રહે.
  • પ્રેમીજનો:- માનસિક તણાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ ના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:કાનૂની ગુંચની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરીના સંજોગ બની રહે.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સાનુકૂળતા બનાવે.
  • પ્રેમીજનો:- મુલાકાત સાનુકૂળ.
  • નોકરિયાતવર્ગ:- ઉપરીથી તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:- મહેનત ફળે.સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક ભાગીદારીમાં સાવચેત રહેવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- અંજપો ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-વિરહ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો :- તણાવ ઉગ્રતાના સંજોગ.
  • નોકરિયાતવર્ગ :- નવી સારી નોકરી ના સંજોગ.
  • વેપારીવર્ગ:- પ્રગતિ માટે પ્રયત્નો ફળદાયી.
  • પારિવારિક વાતાવરણ:-બેચેની વ્યથા ચિંતાના સંજોગ.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:-૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-જીદ મમત છોડવા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:- મનની મુરાદ ફળે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરતા જણાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિકવાતાવરણ:-વ્યવસાયિક કામમાં સાનુકૂળતા.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત સંજોગ.
  • વેપારીવર્ગ:- નવી આશાના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક તક સંજોગ સર્જાતા જણાય.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રવાસનું આયોજન.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:- મોજ મજાથી મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા બેચેની ના સંજોગ
  • વેપારી વર્ગ:- લાભની તક સરકે નહિ તે જોવું.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન કરી લેવા, રાહત મળે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૬