જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને મિલન મુલાકાતમાં આવશે વિઘ્ન

*તારીખ-૨૨-૧૦-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બીજ ૨૪:૩૨ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- ભરણી ૧૮:૫૭ સુધી.
  • *યોગ* :- સિદ્ધિ ૨૧:૪૦ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૮
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૮
  • *ચંદ્ર રાશિ* :- મેષ ૨૫:૪૦ સુધી વૃષભ
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થતી જણાય
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાત આસાન બને.
  • *નોકરિયાત વર્ગ*:- મુસાફરી ની સંભાવનાં.
  • *વેપારીવર્ગ*:-વ્યયસાય માં સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- હરિફ શત્રુ થી સાવધ રહેવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિવાદ ની સંભાવના બને.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ યુક્ત દિવસ.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન ફળીભૂત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- મહત્વની કામગીરી માં પ્રયત્ન સફળ બને.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ ઊભા થાય.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા ઉચાટ રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યયસાયિક ચિંતા ઉલજન રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા દૂર થાય.પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા નો માર્ગ મળે.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ મુલાકાત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી માં તણાવ દૂર થાય.
  • *વેપારી વર્ગ*:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- આર્થિક પ્રશ્ન હલ થાય,લાભ ની તક મળે.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય નો પ્રસંગ.
  • *લગ્નઈચ્છુક* :-મુંજવણ દૂર થાય.
  • *પ્રેમીજનો* :- ઈચ્છા જીદ કામ ન લાગે.
  • *નોકરિયાત વર્ગ* :- લાભ ની તક મળે.
  • *વેપારીવર્ગ* :- જૂનું ચુકવણી ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ઉલજન બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્નો જરૂરી બને.
  • *પ્રેમીજનો*:-વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ ની સમસ્યા રહે.
  • *વેપારીવર્ગ*:- નાણાંભીડ નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- મુશ્કેલી ને પાર કરી શકો.
  • *શુભ રંગ*: ગ્રે
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: ઉલજન માં દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન નાં સંજોગ બની શકે.
  • *વ્યાપારી વર્ગ*:જૂનું ચુકવણું ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી વલણ કામ આવે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ ની સમસ્યા રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત રહે.
  • *નોકરિયાતવર્ગ*:-કાર્યભાર નાં સંજોગ ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-હરિફ શત્રુ થી સાવધ રહેવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રશ્ન પેચીદો બને.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રચાય.
  • *પ્રેમીજનો* :- અવરોધ નાં સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ* :- નોકરી અર્થે મુસાફરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યયસાયિક કામગીરી સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પારિવારિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન તરફથી સાનુકૂળ સમાચાર મળે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- માન ન માન મે તેરા મહેમાન સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ*:-જાહેર જીવનના કર્મચારી ને વિશેષ જવાબદારી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-અચાનક આગ અકસ્માત થી બચવું.
  • *પારિવારિકવાતાવરણ*:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા બને.
  • *શુભ રંગ* :- જાબંલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કેટલીક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા માં રાહત નાં સમાચાર મળે.
  • *પ્રેમીજનો*:-થોડી ખુશી થોડો ગમ ના સંજોગ રહે
  • *નોકરિયાત વર્ગ*:- કંઈક વિશેષ વ્યસ્તતા આવે આનંદનો દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:- સરકારીકામ માં સાનુકૂળતા બને.
  • *પારિવારિકવાતાવરણ*:-રહેઠાણ વાહન નાં પ્રશ્ને ચિંતા નું આવરણ રહે.
  • *શુભરંગ*:- ભુરો
  • *શુભઅંક*:-૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનની મુંજવણી દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- કેટલીક સમસ્યા વિલંબ રખાવે.
  • *પ્રેમીજનો*:-મિલન મુલાકાત માં અવરોધ આવે.
  • *નોકરિયાત વર્ગ*:- વધારે પડતા કામ નો બોજો રહે.
  • *વેપારી વર્ગ*:- આવક ઉઘરાણી મળતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાં મળવાના સંજોગ બને.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૫