જાણો શનિવારે શનિદેવની કોની પર બની રહેશે કૃપા અને કોને થશે નુકસાન

તારીખ ૦૪-૦૯-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- બારસ ૦૮:૨૫ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- પુષ્ય ૧૭:૪૬ સુધી.
  • યોગ :-વરિયાન ૦૯:૩૭ સુધી.
  • કરણ :- તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૨૪
  • સૂર્યાસ્ત :-૧૮:૫૧
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

અશ્વત્થ મારુતિ પૂજન,

પર્યુષણ પ્રારંભ પંચમી પક્ષ(જૈન).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-સમયનો સાથ ન મળે.
  • પ્રેમીજનો:- ઉગ્રતા આવેશ અવરોધ રખાવે.
  • નોકરિયાત વર્ગ:-હિતશત્રુથી સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:-હરીફ શત્રુઓથી પરેશાની રહે.
  • પારિવારિકવાતાવરણ:-આશા ઠગારી નીવડી શકે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-ઈસ્ટ ફળ માટે રાહ જોવી પડે.
  • પ્રેમીજનો:- ઉલજન દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-અનાયાસ નિવૃત્તિ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :-૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા હલ થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-આશા ઠગારી બનતી જણાય.
  • પ્રેમીજનો:- ચિંતાનો હલ મળે.
  • નોકરિયાત વર્ગ:-પરેશાની ઉભી થાય.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી નો માહોલ રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી જાળવવું.
  • પ્રેમીજનો:-ઉગ્રતા મતભેદની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પૂર્ણ કસોટી વાળા સંજોગ જણાય.
  • વેપારી વર્ગ:-ચુકવણા ની ચિંતા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- અકળામણનું નિવારણ શક્ય બને.
  • લગ્નઈચ્છુક :હાથમાંથી વાત સરકે.
  • પ્રેમીજનો :-સમસ્યાનું સમાધાન મળે.
  • નોકરિયાત વર્ગ :-વિઘ્ન પાર કરી શકો.
  • વેપારીવર્ગ :-લાભની આશા રહે રહે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો સતાવે.
  • શુભ રંગ :લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ટેન્શન હળવું થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:પ્રયત્ન સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી પાર કરી આગળ વધી શકો.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા હળવી બને.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં વિલંબ જણાય.
  • પ્રેમીજનો:-ધારણા ઉલટી પડતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-વિશ્વાસે ના રહેવું.
  • વ્યાપારી વર્ગ:ભરોસો ભારે પડે.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ વિપરીત હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાવચેતી પૂર્વક આગળ વધવું.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતા દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:-સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-ભાગીદારી નો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-કસોટીના સંજોગ.સફળતાની આશા રહે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-નાણાભીડ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં વિઘ્ન આવે.
  • પ્રેમીજનો :-મનમુટાવ રહે.
  • નોકરિયાતવર્ગ :-પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-ખર્ચ વ્યય માં ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-લાભની આશા ઠગારી નીવડે.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સંજોગો વિપરીત રહે.
  • લગ્નઈચ્છુક :-વિકટ સંજોગો માન હાનિ કરાવે.
  • પ્રેમીજનો:-છલ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત સમય રહે.
  • વેપારીવર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-સાવચેતી,સંવાદિતા જાળવવી.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-આપના વિવાહ વિલંબ થી હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત વિલંબિત લાગે.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:- અજંપો તણાવ રહે.
  • પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સાવચેતીનો સૂર આલપવો.
  • પ્રેમીજનો:-જીદ પ્રતિકૂળતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-કસોટીનો સમય જણાય.
  • વેપારી વર્ગ:- પરિસ્થિતિ વિપરીત રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થાય
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ