જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને પરેશાનીનો હલ મળશે તો કોઈને મુસાફરીના યોગ બનશે

તારીખ-૧૯-૧૦-૨૦૨૧ આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- ચૌદશ ૧૯:૦૫ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૧૨:૧૪ સુધી.
  • *યોગ* :- વ્યાઘાત ૨૦:૩૯ સુધી.
  • *કરણ* :- વણિજ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૭
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૧
  • *ચંદ્ર રાશિ* :- મીન
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* કોજાગરી પૂર્ણિમા.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન માં વિવેક જાળવવો.
  • *લગ્નઈચ્છુક* :-મુસાફરીના યોગ રહે.
  • *પ્રેમીજનો*:- ધીરજ થી પ્રયત્ન ફળદાયી બને.
  • *નોકરિયાત વર્ગ*:-સહકર્મી સાથેની ગુંચ નિવારવી.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ માં સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- પરેશાની નો હલ મળી આવે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-આશંકાઓ છોડવાથી સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મતમતાંતર ટાળવા હિતાવહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ ના સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- નાણાંભીડ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સ્નેહી મિત્ર નો સહયોગ મળી આવે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કેટલાક પ્રશ્ન હલ થતાં જણાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળદાયી રહે.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- સમસ્યા નો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક ક્ષેત્રે વધુ મહેનત નાં સંજોગ રહે.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સામાજીક સાનુકૂળતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતાએ અવસર સંભવ થાય.
  • *પ્રેમીજનો*:-મુંજવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ ના સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:-આર્થિક સાનુકૂળતા નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતા માં સાનુકૂળતા બનતી જણાય.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- વાણી વર્તન માં જાળવવું.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો* :- મુંજવણ ચિંતા ના સંજોગ બની શકે.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યભાર વધે.
  • *વેપારીવર્ગ* :-વ્યવસાયિક ચિંતા થી ઉલજન નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રતિકુળ સ્થિતિ નાં સંજોગ પ્રયત્ન છોડવા નહિ.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સામાજીક માન/અપેક્ષા વધે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રશ્ન હલ થતો જણાય.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ ની સંભાવનાં.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા નો ઉકેલ મળવાની તક મળે.
  • *વેપારીવર્ગ*:-લેણદાર નો ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:- આપના પ્રયત્નો ફળદાયી રહે.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:કાર્ય સફળતા નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- ઈગો અવરોધ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા ઉલજન દૂર થાય.
  • *વ્યાપારી વર્ગ*:ખર્ચ વ્યય માં વૃદ્ધિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આવક વધારવાના પ્રયત્ન ફળતાં જણાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સામાજીક અંતર ન વધે તે જોવું.
  • *લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સંભવ બને.
  • *નોકરિયાતવર્ગ*:- કાર્ય સ્થળે મતભેદ ટાળવા.
  • *વેપારીવર્ગ*:-સ્નેહી મિત્ર નો સહયોગ લાભદાયી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક મનમુટાવ ટાળવા હિતાવહ રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથાચિંતા નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો* :-અવરોધ નાં વિરોધ વચ્ચે સાનુકૂળતા બને.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રમોશન નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-અવરોધ નાં કામમાં રાહત રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-વ્યસ્તતા વધે ઓછા લાભ નાં સંજોગ બને.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૬

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:-અવરોધ વચ્ચે સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી ભર્યો દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:-નાણાંભીડ થી ચિંતા ઉલજન રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :- થોડી સાનુકૂળતા વર્તાય.
  • *પ્રેમીજનો*:- માનસિક સંયમ જરૂરી.
  • *નોકરિયાત વર્ગ*:- સારી નોકરી અંગે ચિંતા વ્યથા રહે.
  • *વેપારીવર્ગ*:- સારી આવક ના સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભઅંક*:-૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ અવસર નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-પ્રેમ સાથે એરેન્જ મેરેજ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ઉતાવળ થી બનતી વાત બગડવાની સંભાવનાં રહે.
  • *વેપારી વર્ગ*:- લાભદાયી તક નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા નું સમાધાન મળતું જણાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૫