આ પહેલા તમે ક્યારે પણ નહિં જોઇ હોય Nawazuddin Siddiqui અને Aliaની આ અનસીન તસવીરો

નવાઝુદ્દીન સિદ્દકી અને આલિયા

image source

આજે ૧૯ મેના નવાઝુદ્દીન સિદ્દકીનો છેતાળીસમો જન્મદિવસ છે પરંતુ આજે ખુશીની બદલે તેના જીવન સાથે જોડાયેલી એક મહત્વની બાબત ચર્ચાઇ રહી છે. નવાઝુદ્દીન સિદ્દકીને તેની પત્ની આલિયા દ્વારા છૂટાછેડા આપવાની નોટિસ આપવામાં આવી છે. કોરોના વાયરસને કારણે સ્પીડ પોસ્ટની સુવિધા બંધ હોવાને કારણે ૭ મેના રોજ કાનૂની નોટિસ વ્હોટ્સએપ અને મેઇલ દ્વારા મોકલવામાં આવેલી. અત્યારે તો આ નોટિસ ઉપર નવાઝુદ્દીન સિદ્દકીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

૧. બર્થડે ઉપર મળી તલાકની નોટિસ

આજે જ્યારે નવાઝુદ્દીન સિદ્દકીનો ૪૬મો જન્મદિવસ છે ત્યારે તેમની પત્ની આલિયા દ્વારા તેમને જન્મદિવસની ભેંટ રૂપે તલાકની નોટિસ મોકલી.

૨. લાંબા સમયથી મનભેદ ચાલતા હતા.

image source

આલિયા નવાઝુદ્દીન સિદ્દકીએ પોતાના એક ઇંટરવ્યૂમાં એ વાત સ્વીકારી છે કે નવાઝુદ્દીન સિદ્દકી સાથેના લગ્નજીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ ચાલતી હતી. હવે સહન નહીં થી શકે.

નવાઝુદ્દીન સિદ્દકી અત્યારે પોતાના ઘરે બુધાના ગામમાં છે. કારણ કે તેઓ લાંબી મુસાફરી કરીને આવ્યા છે, તમને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

૪. નોટિસ અંગે નવાઝુદ્દીન સિદ્દકીએ જવાબ નથી આપ્યો.

image source

નવાઝુદ્દીન સિદ્દકીએ અત્યારે તો એમની પત્ની દ્વારા મોકલવામાં આવેલી તલાકની નોટિસનો કોઈ જ જવાબ આપ્યો નથી.

૫. ૪૧ માં જન્મદિવસે થયો હતો દીકરાનો જન્મ

નવાઝુદ્દીન સિદ્દકીને બે બાળકો છે. એક દીકરી અને એક દીકરો. દીકરાનો જન્મ નવાઝુદ્દીન સિદ્દકીના ૪૧ માં જન્મદિવસે જ થયેલો.

૬. બૉલીવુડમાં વધુ એક છૂટાછેડા

image source

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલાય લગ્નજીવન ભાંગ્યા છે. ઋત્વિક રોશન, ફરહાન અખ્તર, અરબાઝ ખાન જેવા કલાકારોના લાંબાસમયના લગ્ન તૂટી ચૂક્યા છે ત્યારે નવાઝુદ્દીન સિદ્દકી પણ એ લિસ્ટમાં ઉમેરાઈ ગયા છે.

૭. ચાહકો આ વાતથી દુખી થયા છે.

નવાઝુદ્દીન સિદ્દકી બૉલીવુડના ઉત્તમ કલાકારોમાંના એક છે. તેમની જોરદાર અદાકારીને કારણે તેમનો મોટો ચાહક વર્ગ છે. યઅ ચાહકો નવાઝુદ્દીન સિદ્દકીના છૂટાછેડાની ખબરથી દુખી થઈ ગયા છે.

૮. પત્ની તલાક સાથે ભરણપોષણની પણ માંગ કરી છે.

image source

આલિયા સિદ્દકીએ નવાઝુદ્દીન સિદ્દકી પાસે નોટિસમાં તલાકની સાથે ભરણપોષણ પણ માંગ્યું છે.

source : zeenews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત