નેહા કકકરનો બેબી બમ્પ જોઈ સાસુએ આપ્યું હતું આવું રિએક્શન, કહી હતી આ વાત

જાણીતી પ્લેબેક સિંગર નેહા કકકરે હાલમાં જ ધ કપિલ શર્મા શોના સેટ પર એક રસપ્રદ ખુલાસો કર્યો. નેહા કકકરે જણાવ્યું હતું કે એમના જાણીતા મ્યુઝિક વિડીયો ખ્યાલ રાખ્યા કરમાં એમનો આર્ટિફિશિયલ બેબી બમ્પ જોઈની એમની સાસુ હેરાન રહી ગયા હતા..નેહા કકકરે જણાવ્યું હતું કે વિડીયો જોઈને એમની સાસુ એમને સાચેમાં પ્રેગ્નેન્ટ સમજવા લાગી હતી.

image source

તમને જણાવી દઈએ કે નેહા કક્કરની પ્રેગ્નનસીનો અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ઉડી રહી છે અને એ દરમિયાન જ્યારે એમને આ મજેદાર કિસ્સાનો ખુલાસો કર્યો છે..નેહા કકકરે કપિલ શર્મા શોમાં જણાવ્યું હતું કે સાચું કહું તો જ્યારે ખ્યાલ રાખ્યા કર ગીત આવ્યું હતું તો એમાં મારુ પેટ જોઈ મમ્મીજીએ કહ્યું હતું કે બેટા ગુડ ન્યૂઝ બહુ વહેલી ન આવી ગઈ.

image soucre

નેહા કક્કરે જણાવ્યું કે એમને એ વિશે એમની સાસુને કહ્યું કે મમ્મી જી તમે તો આવું ન બોલો. તમે.તો બધું જાણો છો કે અમારા તો હજી હમણાં લગ્ન થયા છે. હજી હમણાં તો મળ્યા છે. નેહા કકકરે આ ખાસ એપિસોડમાં એ પણ જણાવ્યું કે રોહનપ્રીત સાથે ઉતાવળમાં થયેલા એમના લગ્ન પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે નેહા કક્કર એક પછી એક સતત નવા મ્યુઝિક વિડીયો લાવી રહી છે. થોડા દિવસ પહેલા જ એમનો મ્યુઝિક વિડીયો કાંટા લગા રિલીઝ થયો છે જેને ખૂબ ક લોકપ્રિયતા મળી રહી છે. ગીતમાં નેહા કક્કર ખૂબ જ બોલ્ડ અવતારમાં દેખાઈ રહી છે. એમમે આ મ્યુઝિક વીડિયોમાં યો યો હની સિંહ અને એમના ભાઈ ટોની કક્કર સાથે પરફોર્મ કર્યું છે.

image source

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર નેહાની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધારે છે. ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી એ પહેલી સિંગર છે. સોશિયલ મીડિયા ઓર એમની દિવાનગી કોઈ મોટા સ્ટારથી જરાય ઓછી નથી. એટલું જ નહીં ફેન ફોલોઇંગમાં નેહાએ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ મૂકી દીધા છે

image source

તમને જણાવી દઈએ કે નેહા કક્કરે ગયા વર્ષે 24 ઓક્ટોબર 2020ના રોજ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન પછી બન્નેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.