જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરિયાત વર્ગને ખાસ ચેતીને રહેવું પડશે

*તારીખ ૦૪-૦૧-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- બીજ ૧૭:૨૧ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૧૦:૫૯ સુધી.
  • *યોગ* :- હર્ષણ ૨૧:૩૯ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૮
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૯
  • *ચંદ્ર રાશિ* :- મકર
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-હલ દૂર ઠેલાતો જણાય.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત સરળતાથી થાય.
  • *નોકરિયાત વર્ગ*:-રાહતની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-કામકાજમાં તરલતા વધે. સાવધાની વર્તવી.
  • *પારિવારિકવાતાવરણ*:- મૂંઝવણ દૂર થતી જણાય.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-તણાવ દુર થાય.
  • *પ્રેમીજનો*:- આશાસ્પદ દિવસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રશ્ન હલ થતો જણાય.
  • *વેપારીવર્ગ*:-ધીરજના ફળ મીઠા.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક પ્રશ્નો હલ કરવા ધીરજ જરૂરી.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અતિસ્વમાન ઇગો થી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ની સમસ્યા અજંપો રખાવે.
  • *પ્રેમીજનો*:-અવરોધ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
  • *વેપારીવર્ગ*:-શત્રુની કારી ન ફાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચેતતો નર સદા સુખી.
  • *શુભરંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-તાલ બેસતો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વાત બનવાની શક્યતા.
  • *પ્રેમીજનો*:-સકારાત્મક રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ સર્જાય.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાય માં સરળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક સંજોગ સારા બને.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકુળ સંજોગ ની સંભાવના.
  • *પ્રેમીજનો* :-અડચણ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ* :-ઊલજન ઉભી થતી જણાય.
  • *વેપારીવર્ગ* :- નુકસાન અવરોધ ની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:સાવધાની પૂર્વક ચિંતા દૂર થાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે સાનુકૂળ સંજોગ વરતાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ*:-નવી નોકરી પ્રમોશન ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-લાભ વિલંબથી મળે.વિવાદથી દૂર રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:-૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સંવાદિતા સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ રાખવી હિતાવહ.
  • *પ્રેમીજનો*:- વાણી વર્તન નો ભેદ સમજવો.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા હલ થતી જણાય.
  • *વ્યાપારી વર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સફળતામાં વિલંબ જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાતવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *વેપારીવર્ગ*:-આશંકાઓ છોડવી.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી જણાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ

  • *સ્ત્રીવર્ગ*:- જીદ મમત પર કાબૂ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :-સકારાત્મક રહેવાથી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
  • *નોકરિયાતવર્ગ* :- તણાવ દૂર થશે.
  • *વેપારીવર્ગ*:- સમસ્યાનો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થાય.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૪

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીત થતી જણાય.
  • *પ્રેમીજનો*:-આવેઆત્મકતા થી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-બહારની નોકરી મળી શકે.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ સમસ્યા દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક પ્રશ્નો હલ થતા જણાય.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-અપેક્ષા પૂર્ણ ચિંતા બની રહે.
  • *પ્રેમીજનો*:-ઈગો વિરહ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ દુર થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાય નો પ્રશ્ન હલ થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-મુશ્કેલી પાર કરી શકો.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*: ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક બાબત થી આનંદ રહે.
  • *લગ્નઈચ્છુક* :- આનંદપ્રદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:- લવ મેરેજ એરેન્જ મેરેજમાં પરિણમી શકે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશનની સંભાવના.
  • *વેપારી વર્ગ*:- લાભદાયી તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-અંતઃકરણમાં વ્યથા રહે.
  • *શુભ રંગ* :- લીલો
  • *શુભ અંક*:૬