જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરિયાત વર્ગ સફળતાને આંબી શકો

તારીખ ૨૬-૦૩-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ફાલ્ગુનમાસ કૃષ્ણ પક્ષ
તિથિ :- નોમ ૨૦:૦૩ સુધી.
નક્ષત્ર :- પૂર્વાષાઢા ૧૪:૪૯ સુધી.
વાર :- શનિવાર
યોગ :- પરિઘ ૨૨:૫૯ સુધી.
કરણ :- તૈતિલ,ગર.
સૂર્યોદય :-૦૬:૩૯
સૂર્યાસ્ત :-૧૮:૫૦
ચંદ્ર રાશિ :- ધન
સૂર્ય રાશિ :- મીન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-વાણીવિલાસ પર કાબૂ રાખવો.
લગ્નઈચ્છુક :-મનઘડત વિચાર અવરોધ કરાવે.
પ્રેમીજનો:-મતભેદ નો વાતાવરણ રહે.
નોકરિયાત વર્ગ:-રોમાન્ટિક મૂડ કાર્યો બગાડે.
વેપારીવર્ગ:-મૂંઝવણભર્યો દિવસ રહે.
પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મતમતાંતર ની મુંઝવણ રહે.
લગ્નઈચ્છુક :-સમસ્યાનું સમાધાન મળે.
પ્રેમીજનો:-પ્રતિકૂળ સંજોગો રહે.
નોકરિયાત વર્ગ:-ઉપરીનો સહકાર મળી રહે.
વેપારીવર્ગ:-સાનુકૂળ પ્રયત્નથી સફળતા મળે.
પારિવારિકવાતાવરણ:- સંપત્તિ વાહન ના પ્રશ્નો ઉકેલાતા જણાય.
શુભ રંગ:-સફેદ
શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ રહે.
લગ્નઈચ્છુક :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
પ્રેમીજનો:-સાવધાની વર્તવી.
નોકરિયાત વર્ગ:-જવાબદારી યથાવત રહે.
વેપારીવર્ગ:-ઋણ ચૂકવવું ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:-પારિવારિક ધર્મકાર્ય થાય.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સામાજિક જવાબદારી ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-અવરોધ બનેલો રહે.
પ્રેમીજનો:-વિરહ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
વેપારી વર્ગ:- કામદારો ઉલજન માં રાખે.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો.
શુભ રંગ:-નારંગી
શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-તણાવ વ્યથા રહે.
લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ રહે.
પ્રેમીજનો :-મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ :-ખટપટ ભર્યો દિવસ રહે.
વેપારીવર્ગ :મૂંઝવણ વિપરીત સંજોગો રહે.
પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યા રહે.
શુભ રંગ :-ગુલાબી
શુભ અંક : ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સંજોગ સાનુકૂળ રહે.
લગ્નઈચ્છુક :-વિલંબ રહે.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-કાર્યભાર ચિંતા રખાવે.
વેપારીવર્ગ:- કરજ ઋણ થી ચિંતા વધે.
પારિવારિક વાતાવરણ:- સરળતાથી સમસ્યાનું સમાધાન થાય.
શુભ રંગ:-જાંબલી
શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-ખપ પૂરતું બોલવું હિતાવહ.
લગ્નઈચ્છુક :-તાલમેળ બેસતો જણાય.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-અકસ્માતની સંભાવના ચેતવું.
વ્યાપારી વર્ગ:આર્થિક તરલતા રહે.
પારિવારિક વાતાવરણ:- સ્થાયી સંપત્તિ વાહન અંગે વિચારણા થાય.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-મતભેદ ટાળવા.
લગ્નઈચ્છુક :સંજોગ વિલંબના રહે.
પ્રેમીજનો:-સન્માનથી માન મળે.
નોકરિયાતવર્ગ:- યોગ્ય નોકરી પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ:-આર્થિક ચિંતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-ચિંતા હળવી બને.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
પ્રેમીજનો :- સરળતાથી મુલાકાત થાય.
નોકરિયાતવર્ગ :- ઉપરી નો સહયોગ મળે.
વેપારીવર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો સફળ બનતા જણાય.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૫

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-મુસાફરી પ્રવાસના સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-સમજદારી સ્વીકારવી.
પ્રેમીજનો:-વિપરીતતા રહે.
નોકરિયાત વર્ગ:-નોકરી અર્થે સફર થાય.
વેપારીવર્ગ:- મુશ્કેલી હલ કરવી.
પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
શુભ રંગ :-ભૂરો
શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-ચિંતાનો હલ મળે.
લગ્નઈચ્છુક :-અવસર નું આયોજન દેખાય.
પ્રેમીજનો:-પ્રયત્ન સફળ બને.
નોકરિયાત વર્ગ:-સમાધાનકારી પરિસ્થિતિ રહે.
વેપારીવર્ગ:-આવક કરતાં જાવક વધે.
પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
શુભરંગ:-નીલો
શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-પરિવારિક સંવાદિતા બને.
લગ્નઈચ્છુક :-ઉલજન નો માર્ગ મળે.
પ્રેમીજનો:વિરોધી થી સાવધ રહેવું.
નોકરિયાત વર્ગ:-સફળતા ને આંબી શકો.
વેપારી વર્ગ:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
પારિવારિક વાતાવરણ:-આશા ફળે.પારિવારિક શાંતિ જળવાય.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:-૩