જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પારિવારિક સમસ્યા ઘેરી ના બને તે જોવું

*તારીખ ૦૩-૦૪-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- બીજ ૧૨:૩૯ સુધી.
*નક્ષત્ર* :- અશ્વિની ૧૨:૩૭ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- વૈધૃતિ ૦૭:૫૨ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૩૨
*સૂર્યાસ્ત* :-૧૮:૫૨
*ચંદ્ર રાશિ* :- મેષ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* મત્સ્ય જયંતિ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીથી દબાણ રહે.
*વેપારીવર્ગ*:-માનસિક ચિંતા વ્યથા થી સંભાળવું.
*પારિવારિકવાતાવરણ*:- સમસ્યા ઘેરી ન બને તે જોવું.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ચિંતાનો બોજ હળવો બને.
*લગ્નઈચ્છુક* :-ઉતાવળા થવાથી નુકસાન.
*પ્રેમીજનો*:-જીદ વ્યર્થ જણાય.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ હલ થાય.
*વેપારીવર્ગ*:-તક મળે તે ઝડપવી.
*પારિવારિકવાતાવરણ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-તણાવ મુક્ત રહી શકશો.
*લગ્નઈચ્છુક* :-સફળતાની તક સર્જાય.
*પ્રેમીજનો*:-મુંજવણ દુર થાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ નું દબાણ રહે.
*વેપારીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
*પારિવારિક વાતાવરણ*:-અંગત સમસ્યાનું સમાધાન મળે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
*પ્રેમીજનો*:-માનસિક ઉદ્વેગ રહે.
*નોકરિયાત વર્ગ*:-ધાર્યું કામ થઈ શકે.
*વેપારી વર્ગ*:-લાભદાયી કાર્યરચના થાય.
*પારિવારિક વાતાવરણ*:-કર્જ તથા મતભેદ થી દૂર રહેવું.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મનની મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ યોગ રચાય.
*પ્રેમીજનો* :-સમસ્યાનું નિવારણ કરવું.
*નોકરિયાત વર્ગ* :-જાત પર નિર્ભર રહેવું.
*વેપારીવર્ગ* :-માનસિક ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-આનંદમય દિવસ રહે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક સ્વસ્થતા જાળવવી.
*લગ્નઈચ્છુક* :-છલ થવાની સંભાવના.
*પ્રેમીજનો*:-મતભેદ રહે.
*નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક રહે.
*વેપારીવર્ગ*:-સરળતાથી કામકાજ થાય.
*પારિવારિક વાતાવરણ*:-સંયમિત આશા ફળતી જણાય.
*શુભ રંગ*:-જાંબલી
*શુભ અંક*:-૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સમસ્યાનું સમાધાન કરવું.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગના સંજોગ.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-લાભદાયી કાર્યરચના થાય.
*વ્યાપારી વર્ગ*:વ્યવસાયમાં પરિસ્થિતિ સુધરતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-વિરોધીની કારી ન ચાલે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :- ધાર્યું ન થાય.
*પ્રેમીજનો*:-જીદ અલગાવ રખાવે.
*નોકરિયાતવર્ગ*:-લાભદાયી તક જણાય.
*વેપારીવર્ગ*:-ખર્ચ-ખરીદી ટાળવા.
*પારિવારિક વાતાવરણ*:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતાનો બોજ હળવો બને.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો* :-સફળતાની તક મળે.
*નોકરિયાતવર્ગ* :-કાર્યભાર વધતો જણાય.
*વેપારીવર્ગ*:-લાભ સફળતાની તક.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક અજંપો ચિંતા દૂર થાય.
*શુભરંગ*:-પોપટી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઈગો મતભેદ નિવારવા.
*લગ્નઈચ્છુક* :-માનસિક ઉદ્વેગ રહે.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-નવી તક મળે.
*વેપારીવર્ગ*:-લાભની તક કાર્ય સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:વ્યસ્તતા રહે છતાં હળવાશ રાહત અનુભવો.
*શુભ રંગ* :-નીલો
*શુભ અંક*:-૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-ધારણામાં વિલંબ પડે.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- મતભેદ ટાળવા.
*વેપારીવર્ગ*:-ચિંતાનો હલ મળતો જણાય.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતાના વાદળો વિખેરાતા જણાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
*લગ્નઈચ્છુક* :-ચિંતા હળવી બને.
*પ્રેમીજનો*:-છલ થી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
*વેપારી વર્ગ*:- આવક ઉઘરાણી સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-ધીમે ધીમે ગ્રહમાન સુધરતા રાહત અનુભવાય.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૬