જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને લગ્ન તરફી સારા સમાચાર મળે

*તારીખ ૦૪-૦૪-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- ત્રીજ ૧૩:૫૬ સુધી.
*નક્ષત્ર* :- ભરણી ૧૪:૨૯ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- વિષ્કુંભ ૦૭:૪૨ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૩૧
*સૂર્યાસ્ત* :-૧૮:૫૩
*ચંદ્ર રાશિ* :- મેષ ૨૧:૦૨ સુધી. વૃષભ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*ગૌરી તૃતીયા,આંદોલન તૃતીયા, મનોરથ તૃતીયા વ્રત,મન્વાદિ, ગણગોર(રાજસ્થાન),.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમતા સાનુકૂળતા બનાવે.
*લગ્નઈચ્છુક* :-આયોજન વિસરાતું જણાય.
*પ્રેમીજનો*:-સકારાત્મક બનાવું.
*નોકરિયાત વર્ગ*:-કામમાં વિલંબ જણાય.
*વેપારીવર્ગ*:-પ્રવાસ સફળ રહે.
*પારિવારિકવાતાવરણ*:- તણાવમુક્તિ માટે નુકસાન અટકાવવું.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:- મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-વ્યર્થ જીદ ત્યાગવી.
*પ્રેમીજનો*:-સાવચેતી વર્તવી.
*નોકરિયાત વર્ગ*:-પરદેશ નોકરીના પ્રયત્નો સાનુકૂળ રહે.
*વેપારીવર્ગ*:-સંયમ થી કા
તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સમયનો સાથ મળે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ઉપરીથી તણાવ રહે.
*વેપારીવર્ગ*:-જટીલ પ્રશ્નનો ઉકેલ મળે.
*પારિવારિક વાતાવરણ*:-સફળતા પ્રગતિ માટે પ્રયત્ન વધારવા.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-જીદ મમતથી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :- સંયમ જરૂરી.
*પ્રેમીજનો*:-મૂંઝવણનો માહોલ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર તકેદારી જાળવવી.
*વેપારી વર્ગ*:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-યોગ્ય સંજોગો ઊભા થાય.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ સાંપડે.
*પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ* :-કાર્યભાર તણાવ રહે.
*વેપારીવર્ગ* :-કરજ ઋણ થી ચિંતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-વિવાદિત સંજોગોથી બચવું.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા મુંઝવણ રહે.
*લગ્નઈચ્છુક* :-સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
*પ્રેમીજનો*:-જીદ ટાળવી હિતાવહ.
*નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા મહેનત વધે.
*વેપારીવર્ગ*:-કામદાર થી તણાવ ટાળવો.
*પારિવારિક વાતાવરણ*:- આશા ઠગારી નીવડે.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:-૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:આર્થિક સમસ્યા સતાવે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક મળે.
*પ્રેમીજનો*:-પ્રયત્નો ફળે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
*વ્યાપારી વર્ગ*:અવરોધ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય ટાળવા.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની સમસ્યા સતાવે.
*લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:-મુલાકાત વિલંબથી થાય.
*નોકરિયાતવર્ગ*:- વિરોધી થી સાવધ રહેવું.
*વેપારીવર્ગ*:- હરીફ થી સાવધ રહેવું.
*પારિવારિક વાતાવરણ*:- પારિવારિક સામાજિક સમસ્યા ચિંતા રખાવે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*: ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનની ઉલઝન દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-મુલાકાત સાનુકૂળ રહે.
*પ્રેમીજનો* :-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ* :- ધારણા સાનુકૂળ બને.
*વેપારીવર્ગ*:-ચુકવણું ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબીક પારિવારિક સમસ્યા હલ કરવી.
*શુભરંગ*:-નારંગી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:મનની મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :ચિંતાનો ઉકેલ મળે.
*પ્રેમીજનો*:-સંજોગ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન વધારવા.
*વેપારીવર્ગ*:-લાભદાયી કાર્યરચના થાય.
*પારિવારિકવાતાવરણ*:-લાભની આશા ઠગારી નીવડે.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:-૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:-અંતરાયનો ઉકેલ મળે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ થી ચિંતા રહે.
*વેપારીવર્ગ*:- કર્મચારીથી ચિંતા જણાય.
*પારિવારિકવાતાવરણ*:-મૂંઝવણ ચિંતા દૂર થાય.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માન-સન્માન મળે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:-મનમુટાવ ટળે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિના સંજોગ રહે.
*વેપારી વર્ગ*:- લાભ સફળતાની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક પારિવારિક ક્ષેત્રે સાનુકૂળતા બને.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:૮