જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો તો કોઈ નોકરી નાનુ કામકાજ શરૂ કરી શકો

તારીખ ૦૨-૦૪-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
તિથિ :- એકમ ૧૧:૫૯ સુધી.
નક્ષત્ર :- રેવતી ૧૧:૨૧ સુધી.
વાર :- શનિવાર
યોગ :- ઐંન્દ્ ૦૮:૩૦ સુધી.
કરણ :- બવ,બાલવ.
સૂર્યોદય :-૦૬:૩૩
સૂર્યાસ્ત :-૧૮:૫૨
ચંદ્ર રાશિ :- મીન ૧૧:૨૧ સુધી. મેષ
સૂર્ય રાશિ :- મીન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષસંવત્સરાંભ,ગુડી પડવો, શાલિવાહન શાકે ૧૯૪૪ શુભકૃત નામ સંવત્સર પ્રારંભ, અભ્યંગ સ્નાન,ધ્વજારોહણ,ચૈત્ર નવરાત્રારંભ,કલ્પાદી,હેડગેવાર જયંતિ,ચેતીચાંદ(સિંધી).

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-નોકરી નાનુ કામકાજ શરૂ કરી શકો.
લગ્નઈચ્છુક :-યોગ પ્રબળ બને.
પ્રેમીજનો:-મર્યાદા સાથે મિલન-મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-શ્રેષ્ઠ નોકરી મળી શકે.
વેપારીવર્ગ:-લાભની તક સર્જાય.
પારિવારિકવાતાવરણ:-સ્થાયી સંપત્તિ અંગે મહત્વના નિર્ણય લઈ શકો.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મિલન-મુલાકાત મુસાફરી સંભવ.
લગ્નઈચ્છુક :-ધીરજ થી સમસ્યા હલ કરી શકો.
પ્રેમીજનો:-ઈગો અવરોધ રખાવે.
નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે મુસાફરી થાય.
વેપારીવર્ગ:- મહત્વની સફર સફળ થાય.
પારિવારિકવાતાવરણ:-મહેમાનનું આગમન શક્ય રહે.
શુભ રંગ:-વાદળી
શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-રાહત હળવાશ ભર્યો દિવસ રહે.
લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:- કાનૂની ગૂંચવણ રહે.
વેપારીવર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સાવધ રહેવું.
શુભરંગ:- જાંબલી
શુભ અંક:-૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
પ્રેમીજનો:-તણાવ ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:-સરળતાથી નોકરી મળે.
વેપારી વર્ગ:-કામકાજમાં સરળતા જણાય.
પારિવારિક વાતાવરણ:-સામાજિક પારિવારિક સમસ્યાથી ચિંતા રહે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સારા સમાચાર મળે.
પ્રેમીજનો :-મનમુટાવ ટાળવા.
નોકરિયાત વર્ગ :- સહ કર્મચારી ગણમાં ખટપટ રહે.
વેપારીવર્ગ :-પ્રયત્નોથી સફળતા મળશે.
પારિવારિક વાતાવરણ:-ગૃહ વાહન અંગે ચિંતા રહે.
શુભ રંગ :- લાલ
શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
પ્રેમીજનો:-મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધવાથી ચિંતા.
વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:- ઉતાવળા નિર્ણય કામ ન લાગે.
શુભ રંગ:-લીલો
શુભ અંક:-૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-થોડા વિલંબ અવરોધ રહે.
પ્રેમીજનો:- મૂંઝવણ ચિંતા ઊભી થાય.
નોકરિયાત વર્ગ:-મુશ્કેલીમાં દિવસ પસાર થાય.
વ્યાપારી વર્ગ:મહેનતનું ફળ મળે.
પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
શુભ રંગ:-સફેદ
શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સામાજિક પ્રસંગ રહે.
લગ્નઈચ્છુક :-વિલંબ થવાની સંભાવના વધે.
પ્રેમીજનો:-તક દૂર જતી જણાય.
નોકરિયાતવર્ગ:- સફળતા પ્રાપ્ત થતી જણાય.
વેપારીવર્ગ:-વધુ મહેનત જરૂરી.
પારિવારિક વાતાવરણ:-પ્રગતિની તક રહે કાર્યલાભ થાય.
શુભ રંગ :-કેસરી
શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
લગ્નઈચ્છુક :-ધાર્યું કામ ન બને.
પ્રેમીજનો :-આશાસ્પદ સંજોગ રહે.
નોકરિયાતવર્ગ :-પ્રગતિ પ્રમોશન થાય.
વેપારીવર્ગ:-અંતરાય જણાય.
પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો સફળ થતા જણાય.
શુભરંગ:- નારંગી
શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-મુંજવણ ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-આશાસ્પદ દિવસ રહે.
પ્રેમીજનો:-મુલાકાતથી આનંદ રહે.
નોકરિયાત વર્ગ:-સારી તક જણાય.
વેપારીવર્ગ:-સફળતાની આશા જાગે.
પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક બાબતે ધ્યાન આપવું.
શુભ રંગ :-ભૂરો
શુભ અંક:-૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ જણાય.
લગ્નઈચ્છુક :-સફળતામાં વિલંબ રહે.
પ્રેમીજનો:-પ્રયત્ન સાનુકૂળ થાય.
નોકરિયાત વર્ગ:-ખટપટ થી સાવધ બનવું.
વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
પારિવારિકવાતાવરણ:-મુશ્કેલીઓને પાર કરી શકો.
શુભરંગ:-નીલો
શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા જણાય.
લગ્નઈચ્છુક :-પ્રતિસ્પર્ધી થી ચિંતા.
પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
વેપારી વર્ગ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
પારિવારિક વાતાવરણ:-લાભની તક ન સરકે તે જોવું.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:-૮