પિતાએ દીકરાને કરી ઘાતકી હત્યા કારણ જાણી ચોંકી જશો તમે પણ

આંધ્રપ્રદેશના ઘટનામાં એક પિતાએ પોતાના જ દીકરાની કરપીણ હત્યા કરી છે. પિતાએ સંપત્તિના વિવાદના કારણે પોતાના ૪૦ વર્ષના દીકરા ના માથામાં હથોડાના ઘા ઝીંકી તેની ઘાતકી હત્યા કરી નાખી છે.

image source

પિતાના વાર સાથે જ પુત્ર ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યો હતો. પુત્રની હત્યા કરી પિતા જાતે જ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. એટલું જ નહીં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે જેને પોલીસે જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

image source

પુત્રની હત્યાનો સમગ્ર બનાવ ઘરની નજીક કાર પાર્કિંગ પાસે જ બન્યો હતો. પિતાએ ૪૦ વર્ષના દીકરા ને એ સમયે માર માર્યો જ્યારે તે ટેબલ પર બેઠો હતો. ટેબલ પર બેઠેલા દીકરા પાસે પહોંચી અને પિતાએ તેને માથાના ભાગે હથોડાના ઘા ઝીંકી દીધા.

image source

પુત્ર અને એક પછી એક હથોડાના મારવાથી પુત્ર ત્યાં ને ત્યાં મોતને ઘાટ ઉતાર્યો. ઘાતકી હત્યા બાદ પુત્રને લોહીથી લથબથ હાલતમાં મૂકી અને પિતા ત્યાંથી ચાલી નીકળ્યો હતો.

image source

ક્રુરતાથી પુત્રની હત્યા કર્યા પછી થોડા જ સમયમાં પિતા પોલીસ સમક્ષ હાજર થયો હતો અને પિતાએ પોલીસને જાણકારી આપી કે પિતા અને પુત્ર વચ્ચે ઘણા સમયથી સંપત્તિને લઈને વિવાદ ચાલતો હતો.

image source

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ વિવાદ ઉગ્ર બનતા પિતાએ રોષે ભરાઈ અને દીકરા ની હત્યા કરી નાખી હતી. હત્યાનો આરોપી પોતે જ પોલીસ સમક્ષ હાજર થયો અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલ પોલીસે પિતાને પુત્રની હત્યા ગુનામાં કસ્ટડીમાં મોકલ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત