જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમ પાંગરે, તો કોઈને અટકેલા કામ પુરા થાય

તારીખ-૧૩-૦૩-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- દશમ ૧૦:૨૩ સુધી.
*નક્ષત્ર* :- પુનર્વસુ ૨૦:૦૬ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- શોભન ૨૮:૧૮ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૫૧
*સૂર્યાસ્ત* :-૧૮:૪૬
*ચંદ્ર રાશિ* :- મિથુન ૧૩:૩૦ સુધી. કર્ક
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ફાગુ દશમી (ઓરિસ્સા).

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મધ્યાન બાદ પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-સમયનો સાથ ન મળે.
*પ્રેમીજનો*:-જીદ છોડવી.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે સાનુકૂળતા.
*વેપારીવર્ગ*:-નાણાભીડ રહે.ઉલજન રહે.
*પારિવારિકવાતાવરણ*:- યોજના સફળ થતી જણાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:-૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વાદવિવાદ થી બચવું.
*લગ્નઈચ્છુક* :-મધ્યાન બાદ સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:-આશા રહે.
*નોકરિયાત વર્ગ*:-ફતેહ ની તક.
*વેપારીવર્ગ*:-સમસ્યા સુલઝાવી શકો.
*પારિવારિકવાતાવરણ*:- સમાધાનકારી બની વિવાદ ટાળવો.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-તક સરકે નહીં તે જોવું.
*પ્રેમીજનો*:-ધીરજથી દિવસ પસાર કરવો.
*નોકરિયાત વર્ગ*:-રાહત હળવાશ બની રહે.
*વેપારીવર્ગ*:-બોજ હળવો થાય.
*પારિવારિક વાતાવરણ*:-અશાંતિના વાદળો વિખરાતા જણાય.
*શુભરંગ*:- વાદળી
*શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંજોગ સુધરતા જણાય.
*લગ્નઈચ્છુક* :-મધ્યાન બાદ રાહત ની સંભાવના.
*પ્રેમીજનો*:-તણાવ દુર થાય.
*નોકરિયાત વર્ગ*:-સફળતાની આશા રહે.
*વેપારી વર્ગ*:-મહેનત સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-આગંતુક મહેમાનનું આગમન થાય.
*લગ્નઈચ્છુક* :-અવસર આંગણે શક્ય રહે.
*પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ* :-કસોટી થતી જણાય.
*વેપારીવર્ગ* :-ખર્ચમાં વૃદ્ધિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુથી સાવધ રહેવું.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગુંચ ઉકલે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ની સમસ્યા બને.
*પ્રેમીજનો*:-અવરોધ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા વ્યથા દૂર થાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સુધારો થતો જણાય.
*પારિવારિક વાતાવરણ*:- હરીફની કારી ન ચાલે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:નાણાભીડ ચિંતા કરાવે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
*પ્રેમીજનો*:-સખ્તાઇ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ થી ચિંતા રહે.
*વ્યાપારી વર્ગ*:ખર્ચ-ખરીદી નાથવા.
*પારિવારિક વાતાવરણ*:-સ્વાસ્થ્ય અંગે સંભાળવું.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉલજન ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-કોશિશ વિફળ રહે.
*પ્રેમીજનો*:-અવરોધ વિરહ બની રહે.
*નોકરિયાતવર્ગ*:-સરકારી નોકરી ની સંભાવના.
*વેપારીવર્ગ*:-આર્થિક સંજોગ સાનુકૂળતા બનાવે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બનાવવા કોશિશ કરવી.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-વાતચીત સફળ થતી જણાય.
*પ્રેમીજનો* :-પ્રયત્નો સફળ થાય.
*નોકરિયાતવર્ગ* :-નવી નોકરી મળવાની સંભાવના.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળતાં જણાય.
*પારિવારિક વાતાવરણ*:-લેણદાર કરજની ચિંતાથી પરેશાની રહે.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૧

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ યથાવત જણાય.
*પ્રેમીજનો*:-મનમુટાવ બનેલા રહે.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા તક રહે.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી નીવડે.
*પારિવારિકવાતાવરણ*:-મતમતાંતર ટાળવા.
*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બને.
*પ્રેમીજનો*:-મુલાકાત સફળ થાય.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભારના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પારિવારિકવાતાવરણ*:-કોશિશ પ્રયત્નો સફળ થતાં જણાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદો ટાળવા.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:-વિરહની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ થતી જણાય.
*વેપારી વર્ગ*:- વ્યવસાયમાં સફળતા મળે.
*પારિવારિક વાતાવરણ*:-લાભની આશા ઠગારી નીવડે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૬