જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમીજનોને મળવાના દ્વાર ખૂલે

*તારીખ ૧૬-૦૧-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ચૌદસ ૨૭:૨૦ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- આર્દ્રા ૨૬:૧૦ સુધી.
  • *યોગ* :- ઐંન્દ્ર ૧૫:૨૦ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૭
  • *ચંદ્ર રાશિ* :- મિથુન
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિશેષ પ્રયત્ન સાનુકૂળ રહે.
  • *પ્રેમીજનો*:- મતમતાંતર રહે.
  • *નોકરિયાત વર્ગ*:-વિરોધાભાસ રહે.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:- આપસી મતમતાંતર ટાળવા.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-મતમતાંતર ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર હળવો બને.
  • *વેપારીવર્ગ*:-કસોટી કારક સમય રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- માનસિક તંગદિલી વધે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- તણાવ મુક્ત રહી શકો.
  • *લગ્નઈચ્છુક* :- અવસરની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્નો સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- ગૂંચવણ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મત મતાંતર ટાળવા.
  • *વેપારી વર્ગ*:-મળેલી તકનો ઉપયોગ કરવો.
  • *પારિવારિક વાતાવરણ*:- ધીરજના ફળ મીઠા રહે.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :- તક સાનુકૂળ રહે.
  • *પ્રેમીજનો* :- સમસ્યા યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ* :- પ્રતિકૂળતા રહે.
  • *વેપારીવર્ગ* :- હરીફની કારી ન ચાલે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા હળવી બને.પ્રગતિની તક.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાનના પ્રશ્ને ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-મતમતાંતર ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-ચિંતા ના સંજોગો બને.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા મુંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-આયોજન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા અંગે રાહત મળે.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:-૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પરિસ્થિતિ યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ખર્ચ વ્યય રહે.
  • *વ્યાપારી વર્ગ*:વિપરીત સંજોગો બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સ્વાસ્થ્ય જાળવવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :- વિપરીત સંજોગો બને.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-કામકાજમાં સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક અવરોધ દૂર થતો જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*: ૩

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાણી વર્તનમાં જાળવવું.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો* :- મુલાકાતમાં વિપરીતતા રહે.
  • *નોકરિયાતવર્ગ* :- લાભની તક મળે.
  • *વેપારીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યાના સિલસિલો અટકતો જણાય.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ઈગો મનમુટાવ રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:- વિવાદ ટાળવો.
  • *નોકરિયાત વર્ગ*:-મતભેદ ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-આર્થિક અનુકૂળતા બને.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- અકસ્માતની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગો બને.
  • *પ્રેમીજનો*:-વિરહ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ની સંભાવના.
  • *વેપારી વર્ગ*:- પ્રતિકૂળતા મુંઝવણ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભદાયી તક સંજોગ સર્જાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૬