જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સારા સંકેત મળે

*તારીખ ૦૭-૦૪-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- છઠ ૨૦:૩૩ સુધી.
*નક્ષત્ર* :- મૃગશીર્ષ ૨૨:૪૧ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- સૌભાગ્ય ૦૯:૩૧ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૨૮
*સૂર્યાસ્ત* :-૧૮:૫૪
*ચંદ્ર રાશિ* :- વૃષભ ૦૯:૧૦ સુધી. મિથુન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સ્કંદ ષષ્ઠી,સૂર્ય ષષ્ઠી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી સંભવ બને.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે પ્રવાસ મુસાફરી થાય.
*વેપારીવર્ગ*:-આર્થિક વિચામણ રહે.
*પારિવારિકવાતાવરણ*:- સંતાન પરિવારના પ્રશ્નો હલ થઇ શકે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન માં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- ઇગો થી અવરોધ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિની આશા રહે.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય પર ધ્યાન આપવું.
*પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય સ્વાસ્થ્ય અંગે સંભાળવું.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સામાજીક સંજોગ સાનુકૂળ બને.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંવાદિતા સંધાય.
*પ્રેમીજનો*:- ચિંતામાં દિવસ પસાર થાય.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીનો સહયોગ મળે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:- સામાજીક સંજોગ સાનુકૂળ બને.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વ્યસ્તતા સાથે પ્રવાસ મુસાફરી થાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબની સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:- વિરહના સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્રે પ્રવાસ મુસાફરી થાય.
*વેપારી વર્ગ*:-પુરવઠા ની ખાધ ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:- નવી આશા પ્રયત્નો ફળતાં જણાય.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની સમસ્યા નિવારણ મળે.
*લગ્નઈચ્છુક* : સંજોગ સાનુકૂળ વર્તાય.
*પ્રેમીજનો* :- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ* :- નોકરી અંગે ઉદ્વેગ ચિંતા રહે.
*વેપારીવર્ગ* :- કર્જ ઋણ થી દુર રેહવું.
*પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળ તક ઉલજન થાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* : ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં કામ હાથ ધરી શકો.
*લગ્નઈચ્છુક* :- સમાધાન થી સાનુકૂળતા નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:-વિરહ ના અવરોધ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- લાભદાયી તક મળે.
*વેપારીવર્ગ*:-સમસ્યા નું સમાધાન મળી શકે.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન મળી રહે.
*શુભ રંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:અજંપો ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે સાવધાની રાખવી.
*વ્યાપારી વર્ગ*:પ્રતિકુળતામાંથી માર્ગ મળે.
*પારિવારિક વાતાવરણ*:મહત્વનાં કામકાજ આગળ ધપાવી શકો.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મુંજવણ બની રહે.
*નોકરિયાતવર્ગ*:- હરિફ બાજી મારી જાય.
*વેપારીવર્ગ*:- સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યું વિલંબ થી થાય કાર્ય માં ચિંતા રખાવે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ નો પ્રસંગ અટકાવવા.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બને.
*પ્રેમીજનો* :- મિલન મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ* :- કાર્યક્ષેત્રે સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:- લેણદાર નો તકાદો વધે.
*પારિવારિક વાતાવરણ*:-અગત્ય ના કામકાજ સાનુકૂળ બને.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ નો પ્રસંગ અટકાવવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો માં વિલંબ જણાય.
*પ્રેમીજનો*:- મુલાકાત અવૈધતામાંથી બચવું.
*નોકરિયાત વર્ગ*:-તેલ જુઓ તેલ ની ધાર જુઓ.
*વેપારીવર્ગ*:-સંજોગ સુધરતાં જણાય.
*પારિવારિકવાતાવરણ*:-પારિવારિક બાબતોનાં ગુચવણ ઉકેલી શકો.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં પ્રશ્નો સતાવે.
*લગ્નઈચ્છુક* :- વિશ્વાસે રેહવું નહીં.
*પ્રેમીજનો*:- પ્રયત્ન ફળે.
*નોકરિયાત વર્ગ*:- ચિંતાનો ઉકેલ મળે.
*વેપારીવર્ગ*:- અગત્યના કામ સફળ થાય.
*પારિવારિકવાતાવરણ*:-પારિવારિક ધર્મકાર્ય નાં સંજોગ રહે.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ* ગૃહજીવન માં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નમાં વિલંબ રહે.
*પ્રેમીજનો*:-છલ થી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:- લાભ ની તક મળે.
*વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય
*પારિવારિક વાતાવરણ*:- ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૬