જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરિયાતને ધીરેથી દિવસ પસાર કરવો

*તારીખ ૩૦-૧૨-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- એકાદશી ૧૩:૪૧ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- વિશાખા ૨૪:૩૪ સુધી.
  • *યોગ* :- ધૃતિ ૨૧:૪૯ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૭
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૬
  • *ચંદ્ર રાશિ* :- તુલા ૧૯:૦૮ સુધી. વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સફલા એકાદશી(તલ).

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતા ભર્યો દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર આંગણે વરતાય.
  • *પ્રેમીજનો*:-અતિ સ્વમાન અવરોધ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-ધીરજથી દિવસ પસાર કરવો.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ,ઉદ્વેગ ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:- અંગત સમસ્યાનું સમાધાન મળતું જણાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-અપેક્ષા ફળતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-અડચણ નો ઉપાય શોધવો.
  • *વેપારીવર્ગ*:-સમસ્યાનો ઉકેલ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- ભરોસો ભારે પડી શકે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધર્મ કાર્ય શક્ય રહે.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:-વડીલોના આશીર્વાદ મળે.
  • *નોકરિયાત વર્ગ*:-યોગ્ય તક ઊભી થાય.
  • *વેપારીવર્ગ*:-સફળતાની તક વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક અજંપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળદાયી બને.
  • *પ્રેમીજનો*:-જીદ થી મુક્ત રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-તકનો ઉપયોગ કરવો.
  • *વેપારી વર્ગ*:- ચિંતાનો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- આર્થિક ક્ષેત્રે સુધાર જણાય.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:-૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સંવાદિતા જાળવવાથી રાહત રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ વાતાવરણ મળે.
  • *પ્રેમીજનો* :-સ્વામિત્વની ભાવના છોડવી.
  • *નોકરિયાત વર્ગ* :-ઉપરિથી તણાવ રહે.
  • *વેપારીવર્ગ* :-વ્યવસાયિક ઉલજન રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા વ્યગ્રતા હોય ધીરજ રાખવી.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનની મુરાદ બર આવે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ માં વિલંબ રહે.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડમાં રાહત રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ ચિંતા યથાવત રહે.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:-૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-કાનૂની વિટંબણા બને.
  • *વ્યાપારી વર્ગ*:સાનુકૂળ વ્યવસાય રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આપના પ્રયત્નો સફળતા સુધી દોરી જાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકતી જણાય.
  • *પ્રેમીજનો*:- મૂંઝવણ ની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ*:-સાનુકૂળ સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સુધારો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળું પગલું નુકસાન કરાવે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિચારો સકારાત્મક રાખવા.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો* :- વડીલની કૃપા દ્રષ્ટિ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- પગાર/આવક વૃદ્ધિના સંજોગો.
  • *વેપારીવર્ગ*:-સમસ્યામાં રાહત લાભ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:-૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- તણાવમાં આંશિક રાહત રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ મનોબળની કસોટી કરાવે.
  • *પ્રેમીજનો*:- સાવચેતી રાખવી હિતાવહ.
  • *નોકરિયાત વર્ગ*:-તક સંજોગ સર્જાય.
  • *વેપારીવર્ગ*:-ચિંતાનો બોજ હળવો થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક ગુંચનો ઉપાય મળે.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ઉલજન માંથી બહાર આવી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાથ આપે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતના સંજોગ સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવનો માહોલ રહે.
  • *વેપારીવર્ગ*:- ઉતાવળા નિર્ણય છોડવા.
  • *પારિવારિકવાતાવરણ*:- ધીરજ દ્વારા મુશ્કેલીનો ઉપાય મળશે.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-ધારેલી તકમાં વિલંબ જણાય.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન બઢતીની તક.
  • *વેપારી વર્ગ*:- લાભદાયી તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રયત્નોનું સારું ફળ મળે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:- ૫