શનિવારે સિંહ રાશિના લોકોએ ખોટા ખર્ચાથી રહેવું સાવધાન, જાણો તમારું રાશિફળ

તારીખ ૨૮-૦૮-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- છઠ ૨૦:૫૯ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- ભરણી ૨૭:૩૬ સુધી.
  • યોગ :- ધ્રુવ અહોરાત્ર.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૨૨
  • સૂર્યાસ્ત :-૧૮:૫૭
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

અશ્વત્થ મારૂતિ પૂજન,

રાંધણછઠ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ઉતાવળો નિર્ણય ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-કર્મચારી સાથે મીઠાં સંબધોની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યું કામ થઈ શકે.
  • વેપારીવર્ગ:-ચિંતા હળવી બને.
  • પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનનાં સંવાદિતા સર્જી શકે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

વૃષભ રાશ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ પર્યટન.
  • નોકરિયાત વર્ગ:- સ્વસ્થતા ટકાવવી.
  • વેપારીવર્ગ:- પરેશાનીનો હલ મળે.
  • પારિવારિકવાતાવરણ:-કામગીરીમાં સાનુકૂળતાની તક.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :- ઈચ્છા ફળતી લાગે.
  • પ્રેમીજનો:-મુલાકાતથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું સમાધાન મળતું જણાય.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખરાય.
  • લગ્નઈચ્છુક :- સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો:- સખતાઈ નો માહોલ રહે.
  • નોકરિયાત વર્ગ:- પરેશાની હલ થાય.
  • વેપારી વર્ગ:-સાનુકૂળ લાભની સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મેળવી શકો.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નથી મતભેદ.
  • લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો :- મતભેદ ટાળવા.
  • નોકરિયાત વર્ગ :- સાવધાની વર્તવી.
  • વેપારીવર્ગ :- ખોટા ખર્ચથી જાળવવું.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ઉદ્વેગ ચિંતામાં રાહત રહે.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ બની રહે.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:- મુસાફરીના યોગ.
  • વેપારીવર્ગ:-લાભના સંજોગ હલતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ ખરીદીના સંજોગ.નાણાંભીડ રહી શકે.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ચિંતા ઉચાટના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:- વિરામ,અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ વધે.
  • વ્યાપારી વર્ગ:લેણદાર નો તકાદો.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- સકારાત્મક રહેવું.
  • લગ્નઈચ્છુક :- થોડી ધીરજના સંજોગ.
  • પ્રેમીજનો:- સાનુકૂળ તકના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:- જતું કરવાથી ચિંતા હટે.
  • વેપારીવર્ગ:- ધાર્યા કામ માં વિલંબ.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક કામમાં વૃદ્ધિ જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાય.
  • પ્રેમીજનો :- પ્રયત્ન સફળ બને.
  • નોકરિયાતવર્ગ :- ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક લાભના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ આગળ ધપાવી શકો.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-પ્રગતિની તક.
  • પ્રેમીજનો:- મનમુટાવ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા.સ્વસ્થતા જાળવવી.
  • પારિવારિકવાતાવરણ:-મનોવ્યથા,ચિંતા ધીરજ રાખવી.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતાનો હલ મળતો જણાય.
  • લગ્નઈચ્છુક :- ચિંતા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણય ટાળજો.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ દૂર થતા જણાય.
  • વેપારીવર્ગ:- સાવધાની જરૂરી.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :- કસોટી કારક સમય.
  • પ્રેમીજનો:- તકના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-મુંજવતો પ્રશ્ન હલ થાય.
  • વેપારી વર્ગ:- લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૧