એનર્જી કે ઇમ્યુનિટી વધારવા માટે ખાઓ આ ચોકલેટ, ઊંઘની સમસ્યામાં પણ મળશે રાહત

હાલમાં જ એક એવી ચોકલેટ લોન્ચ થઇ છે જે સ્ટ્રેસ ઘટાડે છે અને ઇમ્યુનિટીની સાથે સાથે એનર્જી બૂસ્ટરનું પણ કામ કરે છે. આ સિવાય જો તમને ઊંઘ ના આવે તેવી સમસ્યાઓમાં અસરકારક બતાવવામાં આવી છે. એવું કેહવાય છે કે સવાર- સવારમાં એટલે કે દિવસની શરૂઆત ગળ્યાથી થાય તે જરૂરી છે.

આ જ કારણ છે કે છોકરાઓથી લઈને ઘરના મોટાને પણ ચોકલેટ બહુ ભાવે છે. ત્યારે જ એક ખાસ પ્રકારની ચોકલેટને સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ બતાવવામાં આવી છે. આની ખાસયત એ છે કે આ ચોકલેટ કેટલીક ગંભીર બિમારીઓને પણ શરીરથી દૂર રાખવવામાં મદદગાર સાબિત થઇ છે. આ ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે. સામાન્ય રીતે લોકો સ્વાદ માટે ચોકલેટનું સેવન કરે છે.

image source

કેટલીક વાર બ્લડ પ્રેશરની સમસ્યાઓ માટે પણ ડોક્ટર આવી ખાસ પ્રકારની ચોકલેટ ખાવાની સલાહ આપતા હોય છે. એવી ચોકલેટ લોન્ચ થઇ છે જે સ્ટ્રેસ ઘટાડે છે પણ તે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર છે અને એનર્જી વધારવાનું કાર્ય પણ કરે છે અને ઊંઘ ના આવે તેવી સમસ્યાઓમાં અસરકારક બતાવવામાં આવી છે.

એપ્રિલ મહીનામાં લોન્ચ થયેલી આ ખાસ પ્રકારની ચોકલેટનું નામ પણ ખાસ છે. આને AWSUM ચોકલેટ કહેવાય છે. આ ચોકલેટને આયુર્વેદથી પ્રભાવિત ફંક્શનલ ચોકલેટ પણ બતાવવામાં આવે છે. Awsum chocolate કંપનીના સીઇઓ પ્રણવનું કહેવું છે કે આયુર્વેદમાં પહેલાથી જ એવી કેટલાક જડી- બૂટ્ટીઓ છે જેને આવી અલગ-અલગ તકલીફોમાં ખાવાની સલાહ આપવામાં આવે છે.

image source

આ ચોકલેટના 4 વેરિઅંટ લોન્ચ કરવામાં આવયા છે. આ ચોકલેટ એવા લોકો માટે ફાયદારૂપ બતાવવામાં આવી છે. જે પોતાનો સ્ટ્રેસ ઘટાડવા, ઇમ્યુનિટી અને એનર્જી વધારવા માંગતા હોય છે. સ્લીપિંગ ડિસઓર્ડરમાં પણ આ ચોકલેટ મદદગાર સાબિત થઇ છે. આ ચોકલેટ ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

કેટલીક ગંભીર બીમારીનું પ્રમુખ કારણ સ્ટ્રેસ ગણાય છે.

image source

અનેક ગંભીર બીમારીના મુખ્ય કારણમાં સ્ટ્રેસ જવાબદાર રહે છે. તણાવથી બચી રહેવા માટે આ મદદગાર સાબિત થાય છે. તેમાં સ્ટ્રેસને ઘટાડવાનો ખાસ ગુણ હોય છે. ઇમ્યુનિટી ચોકલેટ બાળકોને ખવડાવી શકાય છે. તેમાં અલગ અલગ પ્રોડક્ટના હિસાબે સામગ્રી છે. ઈમ્યુનિટી માટે બનાવાયેલી ચોકલેટમાં અશ્વગંધા, આમળા, હળદર, ગિલોય અને આદુ જેવી ચીજોનો ઉપયોગ કરાય છે. આ ચોકલેટ ફૂડ સ્ટાન્ડર્ડ્સ પર યોગ્ય ઉતરે અને સાથે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે એફએસએસએઆઈ દ્વારા લાયસન્સ મેળવી ચૂકી છે. આશા રાખવામાં આવી રહી છે કે આવનારા દિવસોમાં તેની ડિમાન્ડ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *