રાશિફળઃ રવિવારે જાણો સૂર્યદેવ કોની પર થશે પ્રસન્ન અને કોણે કરવો પડશે વધુ મુશ્કેલીઓનો સામનો

તારીખ ૧૯-૦૯-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચતુર્દશી ૨૯:૩૦ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- શતતારા ૨૭:૩૦ સુધી.
  • યોગ :- ધૃતિ ૧૬:૪૪ સુધી.
  • કરણ :-ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૨૮
  • સૂર્યાસ્ત :-૧૮:૩૭
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ અનંત ચતુર્દશી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
  • પ્રેમીજનો:-લગ્ન યોગ રચાય શકે.
  • નોકરિયાત વર્ગ:તક સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-તણાવયુક્ત વાતાવરણ જણાઈ.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ઘેરાતી જણાઈ.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળ સંજોગો.
  • નોકરિયાત વર્ગ:-તણાવમુક્તિ ના સંજોગ.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા બને પરંતુ આર્થિક ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતાના વાદળ હટે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ બનતા વરતાય.
  • પ્રેમીજનો:-સમસ્યા હલ થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-તણાવ સર્જાતો જણાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક મુશ્કેલીના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ચુંકવણા ની ચિંતા રહે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશ

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાથી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના બને.
  • પ્રેમીજનો:-અંતરાય જણાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા જણાય.
  • વેપારી વર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-દ્વિધા યુક્ત સમય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાવવાની સંભાવના.
  • પ્રેમીજનો :-સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ :-વિવાદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ :-પ્રવાસના સંજોગ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-કઠિન કસોટી કારક સમય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ વરતાય.
  • પ્રેમીજનો:મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-વધારાના ખર્ચ વ્યય ટાળવા.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-વાતચીતમાં સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • વ્યાપારી વર્ગ:ધીરજ અને સંયમપૂર્વક સાનુકૂળતા બનાવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અંતરાય ની સંભાવના.
  • પ્રેમીજનો:-ઈચ્છા ફળતી લાગે.
  • નોકરિયાતવર્ગ:-નકારાત્મકતા છોડવી.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-આવકનો માર્ગ મળે.નાણાકીય રાહત.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- આશંકાઓ છોડવી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો સર્જાતા લાગે.
  • પ્રેમીજનો :-મોજ મજા મિલન થાય.
  • નોકરિયાતવર્ગ :-સારા પગારની નોકરી સંભવ રહે.
  • વેપારીવર્ગ:-વ્યાપારમાં ઉન્નતિ ના સંજોગો.
  • પારિવારિક વાતાવરણ:-થોડી અસ્વસ્થતા,શાંતિ રાખવી.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર સર્જાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબની શક્યતા.
  • પ્રેમીજનો:-સાવચેત રહેવું હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં મન ન લાગે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યવસાયના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-ધારણા મુજબના બને ચિંતા રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બનેલા રહે.
  • પ્રેમીજનો:-વ્યગ્રતા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:- અનિશ્ચિતતા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-સ્થિર માંગ ન હોય ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :- મમત જીદથી અડચણ.
  • પ્રેમીજનો:-મન મુટાવ બનેલો રહે.
  • નોકરિયાત વર્ગ:- યોગ્ય નોકરી મળે.
  • વેપારી વર્ગ:- સાતત્ય ન જળવાતા ચિંતા રહે .
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.ચિંતા દૂર થાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૬