જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને સામાજિક સંજોગ ઉપાધિમાં વીતે

*તારીખ-૨૮-૧૦-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- સાતમ ૧૨:૫૦ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- પુનર્વસુ ૦૯:૪૧ સુધી.
  • *યોગ* :- સાધ્ય ૨૬:૨૦ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૧
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૪
  • *ચંદ્ર રાશિ* :- કર્ક
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

કાલાષ્ટમી,કરાષ્ટમી,ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ(૦૯:૪૧ થી સૂર્યોદય)વિવાહે વર્જ્ય.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :-નિરાશા નાં વાદળ વિખરાતા જણાય.
  • *પ્રેમીજનો*:- મન મુટાવ ની સમસ્યા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ ની સમસ્યા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૧

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-નકારાત્મક૦તા થી દૂર રહેવું.
  • *પ્રેમીજનો*:- સામાજીક સંજોગ ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:- ધારણા કામ ન લાગે.
  • *વેપારીવર્ગ*:- લાભદાયી તક સર્જાય.
  • *પારિવારિકવાતાવરણ*:- આપના પ્રવાસ નું શુભ ફળ મળે.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- માંગલીક પ્રસંગ નાં સંજોગ રચતા જણાય.
  • *પ્રેમીજનો*:- નકારાત્મકતા ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા સાનુકૂળ સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- અડચણ પાર કરી સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-અશાંતિ નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આશકાંઓ છોડવી.
  • *લગ્નઈચ્છુક* :- સફળતાં માટે ધીરજ જરૂરી બને.
  • *પ્રેમીજનો*:-અંતરાય ને ટાળવો હિતાવહ રહેશે.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવ નાં સંજોગ બની શકે.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- મહત્વનાં કામકાજ સફળ બને.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ઉતાવળા નિર્ણય ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ ની તૈયારી સંભવ રહે.
  • *પ્રેમીજનો* :- સાનુકૂળ મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્ય ક્ષેત્ર બદલાતું જણાય.
  • *વેપારીવર્ગ* :- આવક ઉઘરાણી નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ અંગે સાનુકૂળતા બને.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સકારાત્મકતા સાનુકૂળ અપાવે.
  • *લગ્નઈચ્છુક* :- યોગ્યતા નો અવરોધ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં છલ ની સંભાવનાં.
  • *નોકરિયાત વર્ગ*:- નવી નોકરીનાં ઉધામાં ન કરવા.
  • *વેપારીવર્ગ*:-ખોટા ખર્ચ વ્યય ન કરવા.
  • *પારિવારિક વાતાવરણ*:- સમસ્યા નો ઉકેલ મળવાની તક મળે.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજ ની કસોટી થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-મુંજવણ નો માર્ગ મળે.
  • *પ્રેમીજનો*:- મુંજવણ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસ ના સંજોગ બને.
  • *વ્યાપારી વર્ગ*:ખર્ચ વધતો લાગે.
  • *પારિવારિક વાતાવરણ*:-નકારાત્મક આંશકા છોડવી.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉચાટ મન ભ્રમિત રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા નું ઉચિત સમાધાન ન મળે.
  • *પ્રેમીજનો*:- તણાવ નાં સંજોગ સર્જાય.
  • *નોકરિયાતવર્ગ*:-ઉગ્રતા યુકત માહોલ ની સંભાવનાં.
  • *વેપારીવર્ગ*:- વધારા નું રોકાણ ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક સંજોગ કસોટી યુક્ત રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધારણાની વધતી અપેક્ષા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-દ્વિધા યુકત સમય જણાય.
  • *પ્રેમીજનો* :- તકની આશા ફળતી લાગે.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રયત્ન છોડવા નહીં.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્નો વધારવા હિતાવહ.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક પ્રશ્ને ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વ્યર્થ જીદ ન કરવી.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ના સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:-નોકરી સાથે મુલાકાત નાં સંજોગ બની શકે.
  • *નોકરિયાત વર્ગ*:-આપની ચિંતા છોડવાથી સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:-મિત્રનો સહયોગ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-મહત્વનાં કામમાં પ્રગતિ સાનુકૂળતા રહે.
  • *શુભ રંગ* :- ભુરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અંત:કરણ માં વ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થતી જણાય.
  • *પ્રેમીજનો*:- મતમતાંતર ના સંજોગ હલ થાય.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રવાસ મુસાફરી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- પ્રવૃત્તિશીલ રહી સાનુકૂળતા બને.
  • *પારિવારિકવાતાવરણ*:-નિરાશા નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભરંગ*:- નિલો
  • *શુભઅંક*:-૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પડવા વાગવાથી સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ થતો હોય ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:- છલ જબરદસ્તીનાં સંજોગ બની શકે.
  • *નોકરિયાત વર્ગ*:- અંત:કરણ માં અજંપો બનેલો રહે.
  • *વેપારી વર્ગ*:- સમસ્યા બાદ સાનુકૂળતા ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આવેશ ઉગ્રતાને ટાળવા.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:- ૨