શાળામાં 41 વર્ષની શિક્ષિકા અને 15 વર્ષના વિદ્યાર્થીના આ સબંધ જાણીને તમે પણ કહેશો કે થું છે આવી શિક્ષિકા પર

અમેરિકામાં વિદ્યાર્થી-શિક્ષક સંબંધને ખલેલ પહોંચાડનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસે એક મહિલા શિક્ષિકાની તેના જ સગીર વિદ્યાર્થી સાથે સંબંધ રાખવા બદલ ધરપકડ કરી છે. નોંધનીય છે કે, પીડિત વિદ્યાર્થીએ શિક્ષક સામેના આરોપોને નકારી દીધા છે.

image socure

અમેરિકાના ફ્લોરિડામાં પોલીસે સગર્ભા શિક્ષકની ધરપકડ કરી છે. ધરપકડનું કારણ બહાર આવ્યા બાદ લોકો શિક્ષક પર ખૂબ ગુસ્સે છે. મહિલા શિક્ષિકા પર તેના સગીર વિદ્યાર્થી સાથે સંબંધ હોવાનો આરોપ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ અફેર બાદ તે ગર્ભવતી બની હતી. આપણે શાળામાં આપણા બાળકને એટલા માયતે મોકલ્યે છીએ, જેથી આપણું બાળક ભણીને હોશિયાર બને અને તેનામાં સારા સંસ્કાર આવે. એક શિક્ષકને ભગવાનથી પણ ઉપર માનવામાં આવે છે, પરંતુ આ શાળાની હકીકત જાણીને હવે લોકો પોતાના બાળકોને શાળાએ મોકલતા પહેલા પણ વિચાર કરશે. આ શિક્ષિકા એ શાળા અને શિક્ષકોનું અપમાન થાય, એવું કાર્ય કર્યું છે.

પોલીસ પૂછપરછ કરી રહી છે

image socure

આરોપી 41 વર્ષીય શિક્ષકનું નામ હેરી ક્લાવી છે. હેરી પર 15 વર્ષના વિદ્યાર્થી સાથે અફેર હોવાનો આરોપ છે અને હવે તે તેના વિદ્યાર્થીના બાળકની માતા બનવાની છે. હાલમાં તે ગર્ભવતી છે અને તેને 8 મોં મહિનો ચાલી રહ્યો છે. પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે અને પૂછપરછ ચાલી રહી છે.

ઘણા આરોપો પર કેસ નોંધાયો

image soucre

શિક્ષક પર સગીર સાથે સંબંધ રાખવા તેમજ બાળકોની સલામતીની અવગણના કરવાનો અને શાળામાં બંદૂક લાવવાનો આરોપ છે. તે જ સમયે, પીડિત બાળકે શિક્ષક સામેના તમામ આરોપોને નકારી દીધા છે. તે કહે છે કે શિક્ષકે તેનું જાતીય શોષણ કર્યું નથી, જે પણ થયું તે પોતાની મરજીથી થયું. જો કે, કાયદામાં સગીરની સંમતિ માનવામાં નથી આવતી. જેથી શિક્ષકે આ કેસનો સામનો કરવો પડશે.

શાળા છોડવાની તૈયારી

41 વર્ષની મહિલા શિક્ષક 15 વર્ષના વિદ્યાર્થીથી ગ-ર્ભવતી બની,હવે તેના બાળકને જન્મ આપશે - Saurashtra Times
image soucre

વિદ્યાર્થીના મિત્રોએ પોલીસને જણાવ્યું છે કે તેઓએ શિક્ષિકા અને તેના અશ્લીલ વીડિયો અને ફોટા પીડિતાના ફોનમાં જોયા હતા. પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે હેરી 8 મહિનાની ગર્ભવતી છે, પરંતુ તેના ગર્ભમાં કોનું બાળક છે તે અંગે નક્કર માહિતી આપી શકાતી નથી. આ દરમિયાન, મિયામી ડેડ કાઉન્ટી પબ્લિક સ્કૂલ્સના અધિકારીઓનું કહેવું છે કે હેરી માર્ચથી શાળામાં નહોતી અને તેને અલગ શાળા કેન્દ્રમાં કામ કરવા મોકલવામાં આવી હતી. ધરપકડ બાદ શિક્ષકને શાળામાંથી કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હવે તે જિલ્લાની અન્ય કોઇ શાળામાં ભણાવી શકશે નહીં.