શ્રૃંગાર કરતી વખતે દિશાનું પણ છે ખાસ મહત્વ, આજે જ જાણી લો, નહિં તો…

કોઈ પણ મહિલા હોય રોજ નહીં તો ક્યારેક તેને સજવા સંવરવાનું પસંદ હોય છે. આમ પણ ઘરની લક્ષ્મી રોજ પોતાનો ખાસ શૃંગાર તો કરતી જ રહે છે. આ એક એવી ચીજ છે જે પતિ અને પત્નીના સંબંધઓને ખઆસ બનાવે છે. શૃંગારને 9 રસમાંનો એક રસ ગણવામાં આવે છે. કામુક પ્રેમ, રોમેન્ટિક પ્રેમ કે આર્કષણ આ સૌદર્યંના રૂપમાં ફેરફાર કરી શકાય છે.

image source

આજે આપણે શૃંગારની વાત કરી રહ્યા છીએ. કોઈ પણ મહિલા હોય શૃંગાર કર્યા વિના રહી શકતી નથી અને સાથે યોગ્ય જાણકારી ન હોવાના કારણે કોઈ પણ દિશામાં ઊભા રહીને શૃંગાર કરવાનું શરૂ કરી લે છે. આ વાસ્તુ માટે યોગ્ય નથી.

image source

કોઈ પણ પત્ની કે મહિલાએ શૃંગાર કરતી સમયે ખાસ વાતનું ધ્યાન રાખવું. યાદ રાખો કે જ્યારે તમે ઘરની દક્ષિણ દિશામાં મોઢું રાખીને શૃંગાર કરો છો અને સિંદુર લગાવો છો તો તેનાથી તમારા પતિનું આયુષ્ય ઘટે છે.

image source

જ્યારે તમે રોજ કે ખાસ પ્રસંગોએ તૈયાર થાવ છો ત્યારે તમારે આ દક્ષિણ દિશા સિવાય અન્ય કોઈ પણ દિશામાં શૃંગાર કરવો. તેનાથી તમને અને તમારા પરિવાર તથા ખાસ કરીને પતિને કોઈ ખાસ નુકસાન થતું નથી.

image source

જો ઘરની મહિલા કે પત્ની આ નાની વાતનું ધ્યાન રાખી લે છે તો તેને અનેક ફાયદા મળે છે. ખાસ રીતે કરાયેલું કામ અજાણતાં જ અનેક મોટું સુખ આપી દે છે. તો આજથી ધ્યાન રાખી લો આ એક વાત અને દક્ષિણ દિશા સિવાય કોઈ પણ દિશામાં મોઢું રાખીને તૈયાર થાવ અને તમારો સેંથો પૂરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત