Signal એપ ડાઉનલોડ કરી હોય તો ખાસ વાંચી લેજો આ ફિચર્સ વિશે, કારણકે…

Signal એપને સ્પેશિયલ બનાવે છે આ ફીચર્સ, જે આપને Whatsappમાં આ સુવિધા પ્રાપ્ત થતી નથી.

Whats Appની સાથે પ્રાઈવેસીના વિવાદ થયા બાદ સિગ્નલ મેસેજિંગ (Signal Massaging Application) એપને ડાઉનલોડ કરીને તેના ઉપયોગકર્તાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે, હાલમાં Whats App સાથેની તેની નવી નીતિઓના વિવાદના લીધે Whats Appની પ્રાઈવેસી પોલિસીને ત્રણ મહિના માટે મુલતવી રાખી દેવામાં આવી છે.

image source

ભારતમાં એવા લાખો યુઝર્સ છે જેઓ વોટ્સ એપ (Whats App) માંથી સિગ્નલ એપ (Signal App) પર સ્વિચ કરવા લાગ્યા છે. સિગ્નલ એપના યુઝર્સને વોટ્સ એપની તુલનાએ એવી ઘણી બધી સુવિધાઓ છે જે સિગ્નલ એપમાં યુઝર્સને મળે છે પરંતુ વોટ્સ એપ યુઝર્સને આ સુવિધા વોટ્સ એપમાં મળી શકતી નથી.

image source

વર્ચ્યુલ નંબર:

સિગ્નલ એપ પર યુઝર્સને સૌથી સ્પેશિયાલીટી એ છે કે, સિગ્નલ એપનો ઉપયોગ યુઝર્સ વર્ચ્યુલ ફોન નંબરથી કરી શકે છે. આપના વાસ્તવિક નંબરની જાણકારી અન્ય કોઈ યુઝર્સને જાણકારી થઈ શકતી નથી. એટલું જ નહી, સિગ્નલ એપ્લીકેશન આપની કોન્ટેક્ટ લિસ્ટ પણ ટ્રેક કરતી નથી. પરંતુ સિગ્નલ એપ્લીકેશન પર વર્ચ્યુલ નંબરની મદદથી OTP ની ચકાસણી કરીને નોંધણી કરવા માટે ફોન નંબરની જરૂરિયાત હોય છે.

image source

પિન એક્ટીવેટ કરો.

સિગ્નલ એપ પર આપનું એકાઉન્ટ ફોન નંબર સાથે લીંક થતું નથી. સિગ્નલ એપની આ વિશેષતા છે કે, સિગ્નલ એપ પર નોંધણી કોના પિન દ્વારા કરવામાં આવે છે જેની માહિતી માત્ર આપની પાસે જ રહે છે પિનના કારણે, સિગ્નલ એપના યુઝર્સને ટ્રેક કરવા ખુબ જ મુશ્કેલ છે. આપ પ્રાઈવેસી સેટિંગ્સમાં જઈને આપે ‘Registration lock’ પર જઈને આપ તેનો ઉપયોગ કરી શકો છો.

image source

આપે સિગ્નલ એપના સેટિંગ્સમાં જઈને (Always Relay Calls) શરુ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. આ સેટિંગ્સનો ઉપયોગ કરવાથી જો આપે મેસેજ વાંચી લીધો હોય કે, પછી જોઈ લીધો હોય તો પણ આપને મેસેજ મોકલનાર વ્યક્તિને તેની કોઈ જાણકારી થતી નથી. સિગ્નલ એપનો ઉપયોગ કરનાર યુઝર્સને એ ફાયદો થાય છે કે, આપનું IP એડ્રેસ લીક થશે નહી.

Allow from Anyone

image source

સિગ્નલ એપમાં આપ સેટિંગ્સમાં જઈને તેમાં આપેલ વિકલ્પ Allow from Anyoneને શરુ કરી શકો છો. ત્યાર બાદ આપને signal app પર દરેક વ્યક્તિ મેસેજ કરી શકશે નહી અને આપને ફક્ત એ જ વ્યક્તિઓ મેસેજ કરી શકશે જે વ્યક્તિઓના મેસેજ આપ જોવાની ઈચ્છા ધરાવો છો આમ, સિગ્નલ એપ, વોટ્સ એપની તુલનાએ ઘણા બધા એવા ફીચર્સ છે જે સિગ્નલ એપને ખાસ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત