જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગને સાંભળીને બોલવું

*તારીખ ૨૭-૦૨-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

 • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
 • *તિથિ* :- અગિયારસ‌ ૦૮:૧૪ સુધી. બારસ ૨૯:૪૪ સુધી.
 • *નક્ષત્ર* :-પૂર્વાષાઢા ૦૮:૫૦ સુધી.
 • *વાર* :- રવિવાર
 • *યોગ* :- વ્યતિપાત ૧૭:૩૯ સુધી.
 • *કરણ* :- બાલવ,કૌલવ.
 • *સૂર્યોદય* :-૦૭:૦૨
 • *સૂર્યાસ્ત* :-૧૮:૪૧
 • *ચંદ્ર રાશિ* :- ધન ૧૪:૨૩ સુધી. મકર
 • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વિજયા ભાગવત એકાદશી(પેંડા).દ્વાદશી ક્ષય તિથિ છે.

*મેષ રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
 • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
 • *પ્રેમીજનો*:-પ્રણયમાં ઈગો વિલન રહે.
 • *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
 • *વેપારીવર્ગ*:-આશા ફળતી જણાય.
 • *પારિવારિકવાતાવરણ*:- લાભની તક સર્જાય.
 • *શુભ રંગ* :-લાલ
 • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-મતભેદો ટાળવા.
 • *લગ્નઈચ્છુક* :-ઈચ્છા પાર પડતી જણાય.
 • *પ્રેમીજનો*:- ધારણા ફળતી જણાય.
 • *નોકરિયાત વર્ગ*:-ઉદ્વેગ ચિંતા જણાય.
 • *વેપારીવર્ગ*:-કામગીરી અંગે સાનુકૂળતા.
 • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યાનું સમાધાન મળતું જણાય.
 • *શુભ રંગ*:-વાદળી
 • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:અજંપો ચિંતા દૂર થાય.
 • *લગ્નઈચ્છુક* :-પ્રસંગ ના સંજોગો બને.
 • *પ્રેમીજનો*:-મેરેજ ના યોગ બને.
 • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર વધે.
 • *વેપારીવર્ગ*:-ભાગીદારીમાં સાનુકૂળતા.
 • *પારિવારિક વાતાવરણ*:-અટવાયેલા કામ પૂર્ણ થતાં જણાય.
 • *શુભરંગ*:- ગ્રે
 • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન રહે.
 • *લગ્નઈચ્છુક* :-સમય સાનુકૂળ રહે.
 • *પ્રેમીજનો*:-આજા ફસાજાથી સંભાળવું.
 • *નોકરિયાત વર્ગ*:-સમય સાનુકૂળ બને.
 • *વેપારી વર્ગ*:-વ્યસ્તતા વધે.
 • *પારિવારિક વાતાવરણ*:-સફળતા માટે પ્રયત્ન વધારવા જરૂરી.
 • *શુભ રંગ*:-પોપટી
 • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:- મતભેદ થી દૂર રહેવું.
 • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
 • *પ્રેમીજનો* :-અચાનક સંગતમાં રંગત મળે.
 • *નોકરિયાત વર્ગ* :-વિરોધાભાસ રહે.
 • *વેપારીવર્ગ* :-આર્થિક સમસ્યા રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-સાવધાની નુકસાનથી બચાવે.
 • *શુભ રંગ* :-કેસરી
 • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા રહે.
 • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સમાધાન અપાવે.
 • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત થાય.
 • *નોકરિયાત વર્ગ*:-નિરાશા દૂર થાય.
 • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
 • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય થી દૂર રહેવું.
 • *શુભ રંગ*:-લીલો
 • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-નાણાભીડ થી સંભાળવું.
 • *લગ્નઈચ્છુક* :-અવસર આંગણે દેખાય.
 • *પ્રેમીજનો*:-ઈચ્છા સફળ થતી જણાય.
 • *નોકરિયાત વર્ગ*:-સફળતાના યોગ રહે.
 • *વ્યાપારી વર્ગ*:નાણાભીડ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળ સમય સંતાન પ્રિયજન અંગે નવી તક રહે.
 • *શુભ રંગ*:-સફેદ
 • *શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યાઓ રહે.
 • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
 • *પ્રેમીજનો*:-મુલાકાત ફળદાયી રહે.
 • *નોકરિયાતવર્ગ*:- કાયદાકીય ગૂંચ રહે.
 • *વેપારીવર્ગ*:-તણાવ દુર થાય.
 • *પારિવારિક વાતાવરણ*:-આવક સામે ખર્ચ વધે.
 • *શુભ રંગ* :- ગુલાબી
 • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- મનની ચિંતા હળવી બને.
 • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળદાયી રહે.
 • *પ્રેમીજનો* :-મૂંઝવણ દૂર થાય.
 • *નોકરિયાતવર્ગ* :-ઉપરીની મદદથી લાભ.
 • *વેપારીવર્ગ*:-લાભની તક મળે.
 • *પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ ચિંતા દૂર થાય.
 • *શુભરંગ*:-નારંગી
 • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ-પર્યટનના સંજોગો.
 • *લગ્નઈચ્છુક* :-ઉંમરનો તફાવત રહે.
 • *પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
 • *નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
 • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
 • *પારિવારિકવાતાવરણ*:-વ્યવહારિક પણાથી પ્રગતિકારક દિવસ રહે.
 • *શુભ રંગ* :-નીલો
 • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
 • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
 • *પ્રેમીજનો*:-મિત્રથી મદદ મળે.
 • *નોકરિયાત વર્ગ*:- દિવસ સારો વિતે.
 • *વેપારીવર્ગ*:-ચિંતા તણાવ રહે.
 • *પારિવારિકવાતાવરણ*:-ધાર્યા કામ માટે સકારાત્મક બનવું.
 • *શુભરંગ*:-ભૂરો
 • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા દૂર થાય.
 • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
 • *પ્રેમીજનો*:-છળકપટ થી સંભાળવું.
 • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો ફળદાયી બને.
 • *વેપારી વર્ગ*:- પ્રગતિના સંજોગ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-આંતરિક પ્રશ્ન હલ થાય.
 • *શુભ રંગ* :- પીળો
 • *શુભ અંક*:-૩