ખાંડના સ્ટોરેજ માટે આ ત્રણ રીતો છે ખુબ જ અસરકારક, જાણશો તો ક્યારે નહિં ચડે કીડીઓ અને નહિં જામી જાય ગઠ્ઠા પણ

આપણે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુ રાખતા હોઈએ છીએ જેને આપણે ઘણા લાંબા સમય સુધી રાખી શકીએ. તેના માટે આપણે તેને સારી રીતે પેક કરીને રાખવી જોઈએ. જો તે સારી રીતે પેક ન થાય અને તેને સારી રીતે ના સાચવવામાં આવે તો તે ખરાબ થઈ જાય છે. તેવી જ એક એવું વસ્તુ છે જેને સારી રીતે ન સચવાવમાં આવે તો તે પણ ખરાબ થઈ જાય છે.

image source

એ વસ્તુ છે ખાંડ તેને જો સારી રીતે ન સાચવામાં આવે તો તેને ભેજ લાગી જાય છે અને તેનાથી તેના ગઠ્ઠા પડી ગાય છે અને તેની સાથે તેના પર કીડીઓ પણ ચડવા લાગે છે.

image source

તેથી આપણે તેને સારી રીતે પેક કરવી જોઈએ. આજે આપણે જાણીએ કે ખાંડને કવી રીતે પેક કરવી જોઈએ. તેનાથી આવી કોઈ સમસ્યા ન ઉદભવી શકે.

તેને ભેજથી બચાવવા માટે :

image source

કોઈ પણ રૂતુ હોય જ્યારે આપણે આને સારી રીતે પેક ન કરી શકીએ ત્યારે તેમાં ભેજ લાગી જાય છે અને તેનાથી તે ખરાબ થવા લાગે છે. તેના માટે તમારે આને એવી કોઈ જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તાપમાન સાવ ઓછું હોય તેનાથી તેમાં ભેજ લાગશે નહીં આને તમારે પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમના ડબ્બામાં ભરીને પણ રાખો છો તેના બદલે તમારે તેને કાચમાં રાખવી જોઈએ તેની ઢાંકણ તમારે સારી રીતે પેક કરી લેવું અને જો તમારી ખાંડમાં ભેજ લાગી જાય ત્યારે તમારે તેને એક વાસણમાં કાઢીને તે વાસણને સારી રીતે કાઢી તમારે તેને ચોખાના ડબ્બામાં રાખવી જોઈ એટેનાથી ભેજ દૂર થઈ જશે આવી રીતે ખાંડને રાખવાથી ભેજ આવતો નથી.

તેને કિડીથી કેવી રીતે બચાવવી :

image source

ખનાદમાં કીડી જવી ખૂબ સામાન્ય બાબત છે. લગભગ બધાના ઘરમાં એક વાર તો ખાંડમાં કૈદીઓ ચડી જ ગઈ હશે. તેના માટે તમારે ખાંડના ડબ્બાને સારી રીતે બંધ કરવો જે તે સારી રીતે બંધ નહીં થાય તો તેમાં કૈદીઓ ચડી જશે. તેથી જયારે તમે ખાંડનો ડબ્બો બંધ કરો ત્યારે તમારે તેમાં પ્લાસ્ટિકી કોથડી રાખવી જોઈએ.

image source

તમને ડબ્બો ખોલવામાં તકલીફ થતી હોય ત્યારે તો આના ડબ્બામાં તમારે ૧ થી ૨ તજના ટુકડા રાખવા જોઈએ તે ના હોય તો તમારે તેમાં લવિંગ અથવા કાળા મરી રાખવા જોઈએ. આનાથી તમારા ખાંડના ડબ્બાથી કીડીઓ દૂર રહેશે. આના ડબ્બામાં નાની એલચી ખોલીને રાખવાથી પણ કીડી નહીં આવે.

ખાંડ જામી જતી હોય તો તેના માટે :

image source

જો લાંબા સમય માટે ખાંડનો ઉપયોગ ન કરવામાં આવે ત્યારે તે ડબ્બામાં જ જામી જાય છે. તેથી તમારે રોજે તે ડબ્બાનો ઉપયોગ કરવો જોઈએ. તમારે રોજ વપરાશમાં કરવાનો ડબ્બો અને સ્ટોર કરવાનો ડબ્બો જુદો રાખવો જોઈએ. આ સિવાઉ જ્યારે પણ તે ડબ્બો ખાલી થાય ત્યારે તમારે તેને સારી રીતે ધોઈ લુસી ને તેને તમારે ભરવી જોઈએ. આના ડબ્બામાં તમારે ભીની ચમચી ક્યારેય ન રાખવી જોઈએ. તેનાથી ભેજ આવે છે અને તે જામી જશે તેથી આ બાબતનું ખાસ ધ્યાન રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!