નિરોધ વગર પણ રોકી શકાય છે પ્રેગનન્સી, જાણો કેવી રીતે

આજના સમયમાં યુવા પેઢી ખૂબ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ છે. જાણે દરેક માટે પ્રેમ અને છેતરપિંડી સામાન્ય બની ગઈ છે. પહેલાના જમાનાની વાત કરીએ તો લોકો લગ્ન કર્યા વિના સંબંધ બાંધતા શરમાતા હતા. પરંતુ આજની નવી પેઢી પ્રેમની લાગણીઓમાં વહીને કોઈ પણ મર્યાદા ઓળંગતા પહેલા વિચારતી નથી.

image source

જો કે, સંબંધોમાં પ્રેમ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પ્રેમ વિના કોઈ સંબંધ લાંબો સમય ટકતો નથી. આવી સ્થિતિમાં આજકાલના યુવાનોની વિચારસરણી પણ ઘણીબદલાઈ ગઈ છે અને ઘણી વખત તેઓ ન ઇચ્છતા એવી ભૂલો કરી બેસે છે જેનુ પરિણામ તેમને આજીવન ભોગવવું પડે છે.

શારિરીક સંબંધ બનાવી શકો છો

image source

જો સેક્સની વાત કરીએ તો આજની નવી પેઢી કેટલીક વખત તેમની લાગણીઓને કાબૂમાં રાખી શકતા નથી અને સંબંધો બનાવી લે છે. આવી સ્થિતિમાં તે ઘણી વખત પ્રેમના નશામાં આવીને તે કોઈ પણ સુરક્ષા વિના શારીરિક સંબંધ બનાવી લે છે. આવી સ્થિતિમાં અનિચ્છનીય ગર્ભાવસ્થા જેવી મુશ્કેલીમાં તેઓ ફસાય જાય છે. પરંતુ આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું જેના ઉપયોગથી તમે નિરોધના ઉપયોગ વિના પણ શરીર સંબંધ બનાવી શકો છો અને શારિરીક સંબંધ બનાવી શકો છો.

મહિલા આનો ઉપયોગ કરે

તમારી જાણકારી માટે ચાલો તમને જણાવી દઈએ કે વિજ્ઞાન ઘણી પ્રગતિ કરી ચુક્યું છે. હવે ગર્ભાવસ્થાને નિરોધ વિના પણ રોકી શકાય છે, સ્ત્રીઓ અને છોકરીઓ પણ અનિચ્છનીય ગર્ભાવસ્થાથી છુટકારો મેળવી શકે છે. આ માટે તમારે બજારમાં મળતા પેંચ ખરીદવો પડશે. આ પેંચને “બર્થ કંટ્રોલ પેચ” કહેવામાં આવે છે. આ પેચ Estrogen અને Progestin હોર્મોન્સ મુક્ત કરીને ગર્ભાવસ્થાને અટકાવે છે. તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. જો તમારે પણ કોઈ બોયફ્રેન્ડ છે અને તમને તમારી ઈચ્છાએ પર કાબુ મેળવાનો ડર લાગે છે, તો આજથી જ આ પેચને પેટ પર ચોંટાડી દો. તેના ઉપયોગથી કોઈ પણ પ્રકારનું જોખમ રહેશે નહીં.

આ રોડ પણ આવશે કામમાં

image source

જો કોઈ કારણોસર તમને બર્થ કંટ્રોલ પેચ નથી મળતો, તો તમારે ગભરાવાની જરૂર નથી. કારણ કે તમે તેના બદલે બર્થ કંટ્રોલ ઈમ્પ્લાન્ટ પણ વાપરી શકો છો. તે જોવામાં માચીસની એક નાની સળી જેવુ કે નાના રોડ જેવું લાગે છે. પરંતુ તેને શરીરમાં ઈમ્પ્લાન્ટ કરવાથી તમે અનિચ્છનીય ગર્ભાવસ્થાથી છુટકારો મેળવી શકો છો. આ મામુલી દેખાતી સળી હોર્મોન્સ મુક્ત કરીને ગર્ભાવસ્થાને અટકાવે છે. આ સળી લગભગ 4 વર્ષ સુધી તમારી સુરક્ષા કરે છે. તેને ઈમ્પ્લાન્ટ કરતા પહેલા કૃપા કરીને એકવાર તમારા ડોક્ટરની સલાહ લો.

Spermicidesનો ઉપયોગ કરો

image source

અનિચ્છનીય ગર્ભાવસ્થાને અટકાવવાનો એક માર્ગ Spermicides પણ છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો ઉપયોગ સેક્સ પહેલાં થોડા સમય પહેલા કરવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે મહિલાના પિરિયડના પહેલા દિવસ પછી 8 મા દિવસથી 20 મા દિવસ સુધીનો સમય સેક્સ માટે સલામત સપ્તાહ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ સમયે શારિરીક સુખનો આનંદ માણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત