ટૈરો રાશિફળ : પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો, ધન લાભ મળવાનો દિવસ છે બુધવાર

૧ જુલાઈ, ૨૦૨૦ બુધવારના ટેરો રાશિફળ મુજબ ૧૨ રાશિઓ માંથી ૭ રાશિઓ માટે આજનો દિવસ કેટલીક બાબતોમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જયારે કેટલીક વ્યક્તિઓ માટે ખુબ જ નકારાત્મક વિચારો કે પછી નિરાશાથી ભરેલ દિવસ રહી શકે છે. કેટલાક લોકોને પરિવર્તનનો સ્વીકાર કરીને આગળ વધવાનું થઈ શકે છે. તેમજ ૫ રાશિઓ માટે આજના દિવસનો સમય વિપરીત પરિણામ આપનાર રહી શકે છે.

મેષ રાશિ : Temperance :

મેષ રાશિના જાતકો માટે આજના દિવસે મનમાં અસંતોષ અને નકારાત્મક વિચારોના કારણે હેરાન થઈ શકો છો. તેનો સૌથી સારો ઉપાય છે ક્રિયાશીલતા. જે વસ્તુમાં મન લાગે છે, તેને અપનાવીને દિવસ શરુ કરો. રચનાત્મક વિચારોને વાસ્તવિકતામાં ઉતારવાનો પ્રયત્ન કરો, એનાથી આપને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને અંગત જીવનમાં પણ સંતોષ રહેશે. યાત્રા કરવાની તક મળી શકે છે. આજે કોઈ પણ કામની શરુઆત કરવા માટે સારો દિવસ છે.

વૃષભ રાશિ : Page Of Swords :

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આપ પોતાને થાકી ગયેલ અનુભવ કરી શકો છો. કામમાં મન નહી લાગે અને આપ પોતાને કેટલાક અંશે હતોઉંત્સાહિત પણ અનુભવ કરી શકો છો. આપનામાં ઉર્જાની થોડી ઉણપ હોવાનું અનુભવી શકો છો. લાંબા સમયથી ચાલી આવી રહેલ પરિસ્થિતિઓમાં પરિવર્તન આવશે. જેના કારણે પણ આપનું મન નિરાશાનો અનુભવ કરી શકો છો. પરિવર્તન જ જીવનનો નિયમ છે, તે પછી સારું હોય કે ખરાબ કોઇપણ પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. લોકો અને વસ્તુઓથી પોતાને આપ વિયુક્ત કરો.

મિથુન રાશિ :

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મનમાં કેટલીક દુવિધાઓ રહી શકે છે. કોઈ પણ નિર્ણયને લઈને હેરાન ના થાવ, તેના વિષે પૂરી જાણકારી મળે ત્યાં સુધી રાહ જોવો. પોતાના મનની અવાજને જરૂરથી સાંભળો. આજે આપને પોતાના મૂડ સ્વિંગ પર નિયંત્રણમાં રાખો. આજે આપની લાગણીઓમાં વધારો થઈ શકે છે જેના કારણે આજે લેવામાં આવેલ નિર્ણય ખોટા પણ પડી શકે છે. આપે પોતાના ગુસ્સાને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આજે આપે પોતાના આત્મવિશ્વાસમાં ઓછપ થવા દેવી નહી.

કર્ક રાશિ : Two Of Cups :

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલીક મુશ્કેલીઓથી ભરેલ રહી શકે છે. આજે આપે ભવિષ્ય માટે કોઈ આયોજન કરવું નહી, નહિ તો તેમાં આગળ જતા ઘણા બધા પરિવર્તન કરવાના આવી શકે છે. આજે આપને જૂની ભૂલોના કારણે તકલીફનો સામનો કરવો પડી શકે છે. કોઈની વાતને દિલ પર લેવી નહી, કે પછી તેના કારણે પોતાના અભિમાનને વધવા દેવું નહી, નહિતર આ આપના માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. એનાથી ના ફક્ત આપના સંબંધો પર અસર પડશે ઉપરાંત આપના સ્વાસ્થ્ય પર પણ ખરાબ પ્રભાવ પાડી શકે છે.

સિંહ રાશિ : Six Of Wands :

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે નવી તક લઈને આવશે. આજે મન અને મસ્તિષ્કમાં એક નવી ઉર્જાનો સંચાર થશે, જેને આપે યોગ્ય દિશામાં લગાવશો તો સફળતા મળશે. આજે આપે પોતાના કામ સમયસર કરવા, આજે કોઇપણ પ્રકારે પણ કામને ટાળવા જોઈએ નહી નહી તો આમ કરવું આપને ભારે પડી શકે છે. નવી આવેલ તક આપના હાથમાંથી નીકળી પણ શકે છે. વ્યવસાય માટે સારો દિવસ રહેશે. પરંતુ આપે સાવધાની રાખવાની જરૂરિયાત છે નહી તો આપે આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

કન્યા રાશિ : The Devil :

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આપને અજાણ્યા વ્યક્તિઓથી સાવધાન રહેવાનો છે. વધારે લાભ કે પછી અન્ય કોઈ લાલચના લીધે આપ પોતાનું નુકસાન કરી શકો છો. આવી વ્યક્તિઓથી દુર રહો. આપે પોતાના કામમાં ધ્યાન રાખવું અને પોતાના કામને ઈમાનદારીથી કરતા રહો, આપને અન્ય કોઈની વાતોથી વિચલિત થવાની જરૂરિયાત નથી. પરિસ્થિતિનો સમયની સાથે ઉકેલ મળી જશે, જેટલા આપે તેના માટે હેરાન થશો એટલા જ પોતાના માટે વિઘ્ન ઉત્પન્ન કરશો.

તુલા રાશિ : The High Priestess :

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે નકારાત્મક ઉર્જા માંથી મુક્તિ મળવાનો અને સકારાત્મક વિચારોની સાથે આગળ વધવાનો છે. આજનો દિવસ આપના માટે સારો રહેશે અને શુભફળદાયી પણ સાબિત થઈ શકે છે જીવનમાં પ્રગતિના નવા અવસર પ્રાપ્ત થશે. તેને અપનાવવાથી અચકાવાની જરૂરિયાત નથી. આપે પોતાની યોગ્યતા પણ શંકા કરવી નહી. આપનામાં તે બધા ગુણ છે જે આપને સફળ થવા માટે હોવા જોઈએ. આપે પોતાની પર વિશ્વાસ રાખવો.

વૃશ્ચિક રાશિ : Knight Of Pentacles :

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે આપે તણાવથી બચવાનું છે. ચિતા કોઈ પણ વસ્તુનો ઉકેલ નથી. આપને ઘણા બધા અવસર મળી રહ્યા છે જેનાથી આપના જીવનમાં પ્રગતિ થશે અને આધ્યાત્મિક રીતે પણ આપની વૃદ્ધિ થશે. કોઈની વાતથી જો આપ હજી પણ નારાજ છો તો તે વ્યક્તિને માફ કરવાનો પ્રયત્ન કરો. કોઇપણ કાર્ય કે સંબંધમાં વધારે પ્રયત્ન કરવાને બદલે તેને સમયની સાથે સંભાળવાનો અવસર આપો.

ધનુ રાશિ : Four Of Cups :

ધનુ રાશિના જાતકો માટે અજન દિવસ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ સ્થાન પરિવર્તન આપના માટે લાભકારક સાબિત થઈ શકે છે. નાની- મોટી તકલીફો આજે આપને સતાવશે, એના લીધે ચિંતા કરવી નહી. એનાથી આપને નુકસાન થશે નહી. અંગત જીવન અને વ્યવસાયિક જીવનમાં આજે સંતુલન જાળવી રાખવા માટે કેટલીક તકલીફો થઈ શકે છે. કોઈની સાથે નાનકડી વાત પર ઝઘડો થઈ શકે છે. આજે આપે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવો. વાતને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરો.

મકર રાશિ : The Hermit :

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે અધિકારીક કે પછી શાસકીય સહાયતાથી કોઈ કામ થવાના યોગ બની રહ્યા છે. આપના માટે આજનો સમય સુખદ અને સફળતા આપનાર રહી શકે છે. બધા માટે મનમાં વિનમ્રતાની ભાવના રાખો. આ સમય આપને પોતાના કેટલાક કામોમાં અસફળતા જેવો આભાસ થઈ શકે છે કે પછી આપને લાગી શકે છે કે સમય આપના માટે ખરાબ છે. પરંતુ ગભરાવું નહી, આ ઘણો નાનો સમય છે પરિસ્થિતિઓ આપને અનુકુળ થશે.

કુંભ રાશિ : Four Of Pentacles :

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે પોતાની સામાજિક જવાબદારીઓને નિભાવવાનો રહી શકે છે. વ્યવસાયમાં નવા અવસર મળશે. આત્મવિશ્વાસની ઉણપ થવા દેવી નહી. જો કોઈ સમસ્યા લાગે છે તો વડીલોની સલાહ જરૂરથી લેવી. ઉન્નતી અને પ્રગતિના યોગ બની રહ્યા છે. આજે આપને ધન લાભનો અવસર મળશે. કાર્યક્ષેત્રમાં વ્યવસ્થિત ધ્યાન આપી શકશો નહી. પરંતુ આપની ઉર્જા ઘણી વધી ગઈ છે. કોઈ એક્સપર્ટની સલાહ લઈને આપે પોતાની ઉર્જાને યોગ્ય દિશામાં લગાવશો તો ખુબ જ જલ્દી સારા પરિણામ મળશે.

મીન રાશિ : The Sun :

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે, આજે આપના કેટલાક જુના અટકી પડેલ કામ પૂર્ણ થઈ શકે છે. કોઈ ગુરુ કે આધ્યાત્મિક વ્યક્તિ સાથે વાત થશે, જે આપના આવનાર સમય માટે માર્ગદર્શન કરશે. આજે બાળકોની સાથે થોડોક સમય જરૂરથી વિતાવવો, બાળકોને અભ્યાસ કરાવો કે પછી તેમની સાથે પોતાનું જ્ઞાન અને અનુભવ વહેચો. આપની સલાહથી લાભ થશે. આજે મેડીટેશન કે પછી પૂજા પાઠમાં થોડોક સમય જરૂરથી પસાર કરો. શીખવા અને શીખવવા માટે આજનો દિવસ સારો રહેશે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત