23.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૩-૦૬-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
- તિથિ :- તેરસ ૦૭:૦૧ સુધી. ચૌદશ ૨૭:૩૪ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- અનુરાધા ૧૧:૪૯ સુધી.
- યોગ :- સાધ્ય ૧૦:૦૧ સુધી.
- કરણ :- તૈતુલ,ગર.
- સૂર્યોદય :-૦૬:૦૦
- સૂર્યાસ્ત :-૧૯:૨૨
- ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
- સૂર્ય રાશિ :- મિથુન
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ -ચૌદશ ક્ષય તિથિ છે.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
- લગ્નઈચ્છુક :-ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી જણાય.
- નોકરિયાત વર્ગ:-સારી તકની આશા ફળે.
- વેપારીવર્ગ:-સમસ્યા નિવારવી હિતાવહ.
- પારિવારિકવાતાવરણ:- લાભ ઓછો વ્યય વધતો જણાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન રહે.
- લગ્નઈચ્છુક :-સમસ્યા હલ કરવી.
- પ્રેમીજનો:-મનમુટાવના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-બોજ હળવો બને.નોકરી મળે.
- વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ બનાવી શકો.
- પારિવારિકવાતાવરણ:- માનસિક ચિંતા અકળામણ ના સંજોગ.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક :- ૪
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-જીદ મમત છોડવા.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સાનુકૂળ બને.
- પ્રેમીજનો:-ઝડપાઈ જવાની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-વતનથી દૂર પરદેશ નોકરીના યોગ.
- વેપારીવર્ગ:-સફળતા માટે મહેનત વધારવી.
- પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ની સંભાવના. ખર્ચ વધે.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૩
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ સંભવ.
- પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી રહે.
- નોકરિયાત વર્ગ:-નોકરી અંગે વિલંબ રહે.
- વેપારી વર્ગ:-કાર્યબોજ વધતો જણાય.
- પારિવારિક વાતાવરણ:- મહેનતનું ફળ મળે.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-ધાર્યું ન થતાં ચિંતા રહે.
- પ્રેમીજનો :-અવરોધના સંજોગ ઊભા થાય.
- નોકરિયાત વર્ગ :-તણાવ સંજોગ ધીરજ રાખવી.
- વેપારીવર્ગ :-હરીફ થી અવરોધ આવે.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રનો સહયોગ મળે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાન પ્રત્યે ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-મોટી ઉંમરના સંજોગ હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-અંતઃકરણમાં ચિંતા વ્યગ્રતા રહે.
- નોકરિયાત વર્ગ:-સરકારી/પ્રમોશનના સંજોગ.
- વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાની સંભાવના.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૩
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:મહેનતનું ફળ મળતું જણાય.
- લગ્નઈચ્છુક :- પ્રતિકૂળ સંજોગ.
- પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-ફેરબદલીની સંભાવના.
- વ્યાપારી વર્ગ:-લાભની આશા જાગે.
- પારિવારિક વાતાવરણ:-નવી તક પ્રાપ્ત થાય.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ભ્રમ બેચેની માંથી બહાર આવી શકાય.
- લગ્નઈચ્છુક :-પાત્રમાં જતું કરી વાત સંભવ બને.
- પ્રેમીજનો:-સાનુકૂળતા ના સંજોગ.
- નોકરિયાતવર્ગ:-દબાવ યુક્ત કામકાજ રહે.
- વેપારીવર્ગ:-સંજોગ સુધરે લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાની તક સર્જાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:-૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- અતિ સ્વમાનનો પ્રશ્ન સતાવે.
- લગ્નઈચ્છુક :-વ્યગ્રતા રહે.
- પ્રેમીજનો :- સમય વિપરીત બની શકે.
- નોકરિયાતવર્ગ :-યોગ્યતા મુજબનું કામ ન મળે.
- વેપારીવર્ગ:-છલ ની સંભાવના સાવચેત રહેવું.
- પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી માં સાવચેત રહેવું.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:-૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-વિપરીતતા વચ્ચે સાનુકૂળતા બંધાય.
- નોકરિયાત વર્ગ:-તક ચુકીયાનો નો પસતાવો રહે.
- વેપારીવર્ગ:-પ્રવાસ સાથે આશાસ્પદ સંજોગ રહે.
- પારિવારિકવાતાવરણ:-ખોટા પ્રવાસ મુસાફરી ટાળવા.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાન પ્રત્યેના શુભ સમાચાર મળે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ શક્ય.
- પ્રેમીજનો:- લવમેરેજના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- સ્થિર જવાબદારી ના હોય ચિંતા રહે.
- વેપારીવર્ગ:-સીઝનલ ધંધામાં સાનુકુળતા બને.
- પારિવારિકવાતાવરણ:-એકંદરે સાનુકૂળતા રહે.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:-૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય સાનુકૂળતા બનાવે.
- પ્રેમીજનો:-મુસાફરી શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:-બદલી-બઢતી ની સંભાવના.
- વેપારી વર્ગ:- દૈનિક આવક સુધરે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવવી ધીરજ રાખવી.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:-૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,