જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લગ્નઈચ્છુક જાતકો જો પ્રયતન કરશે તો સકારાત્મક ફેરફાર જોવા મળશે
*તારીખ-૧૨-૧૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
- *તિથિ* :- નોમ ૨૦:૦૫ સુધી.
- *વાર* :- રવિવાર
- *નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૨૪:૦૨ સુધી.
- *યોગ* :- વ્યતિપાત ૨૯:૪૬ સુધી.
- *કરણ* :- બાલવ,કૌલવ.
- *સૂર્યોદય* :-૦૭:૦૭
- *સૂર્યાસ્ત* :-૧૯:૫૭
- *ચંદ્ર રાશિ* :- મીન
- *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ સર્જાય.
- *પ્રેમીજનો*:- પ્રતિકૂળતા દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:-સફળતાં અર્થે પ્રવુતિશીલ રહેવું.
- *વેપારીવર્ગ*:-લાભ ની આશા બની રહે.
- *પારિવારિકવાતાવરણ*:- આનંદદાયક દિવસ રહે.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૪
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-શંકા નું સમાધાન જરૂરી બને.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નથી સકારાત્મક ફેરફાર જોવા મળે.
- *પ્રેમીજનો*:- મળેલી તક હાથ તાળી આપે.
- *નોકરિયાત વર્ગ*:-સફળતાં થી ચિંતા મુજવણ દૂર થાય.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયિક લાભ મળે.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર નીકળવાના પ્રયત્ન સફળ બને.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૫
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મતભેદ દુર થાય.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્ય નો સહયોગ સાનુકૂળ બને.
- *પ્રેમીજનો*:-અડચણ હટે.સાનુકૂળ મુલાકાત થાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ચિંતા રખાવે.
- *વેપારીવર્ગ*:- પ્રગતિ નાં સંજોગ સર્જાય.
- *પારિવારિક વાતાવરણ*:-હરિફ શત્રુ ની કારી ન ફાવે.
- *શુભરંગ*:- જાબંલી
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ધર્મકાર્ય નાં સંજોગ બને.
- *લગ્નઈચ્છુક* :-જતું કરવાથી સાનુકૂળ સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:- મુંજવણ નાં સંજોગ રહે.
- *વેપારી વર્ગ*:-કાર્ય સ્થળે આકસ્મિત સંજોગની સંભાળવું.
- *પારિવારિક વાતાવરણ*:- ગૃહજીવનના મતભેદ ટાળવા.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૩
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-સમસ્યાનું નિરાકરણ મેળવી શકો.
- *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નું આયોજન બને.
- *પ્રેમીજનો* :- મુંજવણ હટે મિલન થાય.
- *નોકરિયાત વર્ગ* :- કસોટીયુક્ત માહોલ રહે.
- *વેપારીવર્ગ* :- સાનુકૂળતા બને પ્રશ્ન હલ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-સામાજીક પ્રવુતિ થી વ્યસ્તતા રહે.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
- *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ રહે.
- *પ્રેમીજનો*:-પ્રતિકૂળતા વિઘ્ન નાં સંજોગ બને.
- *નોકરિયાત વર્ગ*:- પ્રશ્ન હલ થાય.લાભ ની તક મળે.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક તક નાં સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:- ખર્ચ વ્યય ચિંતા રખાવે.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:વાણી વર્તન અંગે સંભાળી ને રહેવું.
- *લગ્નઈચ્છુક* :-સમય સંજોગ સાનુકૂળ બને.
- *પ્રેમીજનો*:- સાત્વિક પ્રેમના સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:-બોજ હળવો બને.
- *વ્યાપારી વર્ગ*:લાભદાયી તક નાં સંજોગ સર્જાય.
- *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગ ની સંભાવનાં.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૪
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- દાંપત્ય જીવનનો પ્રશ્ન પેચીદો બને.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:- વ્યર્થ જીદ વિપરીત નાં બનાવે.
- *નોકરિયાતવર્ગ*:- તંગદિલી નાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:- તણાવનો માહોલ સર્જાય.
- *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના ઉપયોગી જણાય.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતથી આનંદ થાય.
- *લગ્નઈચ્છુક* :-અવસર ના સાનુકૂળ સંજોગ રહે.
- *પ્રેમીજનો* :-મુલાકાત માં વિલંબ ની સંભાવના.
- *નોકરિયાતવર્ગ* :- સમસ્યા દૂર થાય.
- *વેપારીવર્ગ*:- આવકના સંજોગ સુધરે.
- *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
- *શુભરંગ*:- પીળો
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગુંચવણ દુર થાય.
- *લગ્નઈચ્છુક* :પ્રયત્ન સફળ બને.
- *પ્રેમીજનો*:- તણાવ દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:-પ્રગતિકારક સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:-ઋણ કર્જ મળી રહે.
- *પારિવારિકવાતાવરણ*:-નોકરી ધંધામાં પ્રગતિ નાં સંજોગ રહે.
- *શુભ રંગ* :- ભૂરો
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- હળવાશ રાહત જણાય.
- *લગ્નઈચ્છુક* :- મુંજવણ ઓછી થાય.
- *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:- ચિંતા ઉલજનનાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:- લાભ ની તકનાં સંજોગ બને.
- *પારિવારિકવાતાવરણ*:-મુશ્કેલી નો ઉપાય મળે. ચિંતા દૂર થાય.
- *શુભરંગ*:- નીલો
- *શુભઅંક*:- ૭
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ધર્મ કાર્ય નું આયોજન થાય.
- *લગ્નઈચ્છુક* :- મુંજવણ નાં સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- ચિંતા દૂર થાય સાનુકૂળતા રહે.
- *નોકરિયાત વર્ગ*:- ચિંતા નાં વાદળ વિખરાતા જણાય.
- *વેપારી વર્ગ*:- આવક ઉઘરાણી ના સંજોગ બની શકે.
- *પારિવારિક વાતાવરણ*:-ધીરજનાં ફળ મીઠાં.અકળામણ દૂર થાય.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:- ૫