જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સમય અનુસાર સારા સમાચાર મળે
*તારીખ ૩૧-૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- ચૌદશ ૧૪:૨૦ સુધી.
- *વાર* :- સોમવાર
- *નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૨૧:૫૯ સુધી.
- *યોગ* :- વજ્ર ૧૦:૨૭ સુધી. સિદ્ધી ૩૦:૪૨ સુધી.
- *કરણ* :- શકુની,ચતુષ્પદ.
- *સૂર્યોદય* :-૦૭:૧૮
- *સૂર્યાસ્ત* :-૧૮:૨૭
- *ચંદ્ર રાશિ* :- મકર
- *સૂર્ય રાશિ* :- મકર
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* દર્શ અમાવસ્યા,સોમવતી અમાવસ્યા,અન્વાધાન.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કસોટી યુકત સંજોગ બની રહે.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા ઘેરાતી જણાય.
- *પ્રેમીજનો*:- છળથી સંભાળવું.
- *નોકરિયાત વર્ગ*:-સાવધાની વર્તવી.
- *વેપારીવર્ગ*:-વિપરીતતા થી સંભાળવું.
- *પારિવારિકવાતાવરણ*:- ભાગ્યયોગે ઉલજનમાંથી માર્ગ મળી રહે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ધીરજથી સમય પસાર કરવો.
- *લગ્નઈચ્છુક* :-સાવધાની વર્તવી.
- *પ્રેમીજનો*:- ભાગ્યને દોષ ન દેવો.
- *નોકરિયાત વર્ગ*:- ચિંતા બની રહે.
- *વેપારીવર્ગ*:- વિપરીત સંજોગ બને.
- *પારિવારિકવાતાવરણ*:- સમય જોઈ વિચારીને ચાલવું.
- *શુભ રંગ*:-ક્રિમ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વિરોધાભાસ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :- મૂંઝવણના સંજોગ.
- *પ્રેમીજનો*:- ઉલજનનાં સંજોગ.
- *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બની રહે.
- *વેપારીવર્ગ*:- વ્યવહારમાં સાવધાની વર્તવી.
- *પારિવારિક વાતાવરણ*:-વિપરીતતા રહે.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સામાજિક સંજોગ વિચારવા.
- *લગ્નઈચ્છુક* :- વિલંબના સંજોગ.
- *પ્રેમીજનો*:- વૈમનસ્ય રહે.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બની રહે.
- *વેપારી વર્ગ*:-વિરોધી પાછા પડે.
- *પારિવારિક વાતાવરણ*:- સામાજિક સંજોગમાં જોઈ વિચારીને ચાલવું.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા યથાવત રહે.
- *લગ્નઈચ્છુક* :- મૂંઝવણ હલ થવાના સંજોગ.
- *પ્રેમીજનો* :- મિલન મુલાકાત.
- *નોકરિયાત વર્ગ* :- કર્મચારીમાં વિખવાદ ટાળવો.
- *વેપારીવર્ગ* :- પ્રયત્ન ફળે.
- *પારિવારિક વાતાવરણ*:-હરીફ/હિત શત્રુથી સમભાળવું.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ચિંતાના સંજોગ.
- *લગ્નઈચ્છુક* :- મન મુંજવણ અનુભવે.
- *પ્રેમીજનો*:-છળથી સાવધ રહેવું.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બની રહે.
- *વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગ.
- *પારિવારિક વાતાવરણ*:- સ્નેહીમિત્ર સાથે મન દુઃખના સંજોગ.
- *શુભ રંગ*:- જાંબલી
- *શુભ અંક*:- ૩
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:હળવાશથી રહેવું.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બને.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-કાર્ય સ્થળે સાવધ રહેવું.
- *વ્યાપારી વર્ગ*:સાવધાનીના સંજોગ.
- *પારિવારિક વાતાવરણ*:-વડીલોએ પોતાની તબિયતની કાળજી રાખવી.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૫
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પ્રતિકૂળ સંજોગથી સાવધ રહેવું.
- *લગ્નઈચ્છુક* :- વિલંબતાના સંજોગ.
- *પ્રેમીજનો*:- વિરહના સંજોગ બની રહે.
- *નોકરિયાતવર્ગ*:- થોડી શાંતિના સંજોગ.
- *વેપારીવર્ગ*:- ખર્ચ વ્યયના સંજોગ.
- *પારિવારિક વાતાવરણ*:-સામાજિક વિપરીતતા બની રહે.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- આવેશ/ઉગ્રતા ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત બને.
- *પ્રેમીજનો* :- અવરોધ અડચણ રહે.
- *નોકરિયાતવર્ગ* :- વિપરીતતા બને.
- *વેપારીવર્ગ*:-આર્થિક સંજોગ સંભાળવવા.
- *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંજોગને સવાર ન થવા દેવા.
- *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગ ટાળવા.
- *પ્રેમીજનો*:- મિલન – મુલાકાત થઈ શકે.
- *નોકરિયાત વર્ગ*:-કાર્ય અર્થે પ્રવાસ.
- *વેપારીવર્ગ*:-નાણાંભીડમાં રાહત.
- *પારિવારિકવાતાવરણ*:-લાભની તક ન સરકે તે જોવું.
- *શુભ રંગ* :- ભૂરો
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ચિંતા હળવી થતી જણાય.
- *લગ્નઈચ્છુક* :- વિલંબના સંજોગ.
- *પ્રેમીજનો*:- મન મુટાવ બનેલો રહે.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી સંભવ.
- *વેપારીવર્ગ*:- ચિંતાનો બોજ હળવો બને.
- *પારિવારિકવાતાવરણ*:-ધાર્યું ન થતા ચિંતા રહે.
- *શુભરંગ*:- વાદળી
- *શુભઅંક*:- ૨
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સાનુકૂળતા.
- *લગ્નઈચ્છુક* :- સમજદારી વાપરવી.
- *પ્રેમીજનો*:- વિપરીતતા બની રહે.
- *નોકરિયાત વર્ગ*:- માન સન્માનના સંજોગ.
- *વેપારી વર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળ સંજોગ.
- *પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૩