20.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૦-૦૫-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
- તિથિ :- આઠમ ૧૨:૨૩ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- મઘા ૧૫:૫૮ સુધી.
- યોગ :- વ્યાઘાત ૨૩:૨૬ સુધી.
- કરણ :- બવ બાલવ.
- સૂર્યોદય :-૦૬:૦૧
- સૂર્યાસ્ત :-૧૯:૦૯
- ચંદ્ર રાશિ :- સિંહ
- સૂર્ય રાશિ :- વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- દુર્ગાષ્ટમી,સીતા નવમી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-બોલચાલમાં જાળવવું.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાત.
- નોકરિયાત વર્ગ:-ઉતાવળા ન થવું.
- વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળતું લાગે.
- પારિવારિકવાતાવરણ:- ઓછી આવકના સંજોગ.ધીરજ થી સમય પસાર કરવો.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં પ્રયત્નથી સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-ઈચ્છા ફળતી લાગે.
- પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-કાર્ય ની કદર થાય.
- વેપારીવર્ગ:-સંજોગો સુધરતા જણાય.
- પારિવારિકવાતાવરણ:- મિલકત સંપત્તિ સંબંધી સાનુકૂળ સંજોગ.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-મનની ઇચ્છા ફળતી લાગે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વરતાય.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગો ઉભરી આવે.
- વેપારીવર્ગ:- ઉઘરાણી આવકના સંજોગો ઉપસ્થિત થાય.
- પારિવારિક વાતાવરણ:-અગત્યના કામમાં પ્રગતિની તક.
- શુભરંગ:-જાંબલી
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-વિપરીતતામાં સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- પ્રેમીજનો:-એક તરફી લગાવ ચિંતા રખાવે.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ મળતો લાગે.
- વેપારી વર્ગ:-બહારના કામમાં સાનુકુળતા બનતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-પારિવારિક સંજોગ સુધરે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ભૌતિક ઉણપના સંજોગ.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ જણાય.
- પ્રેમીજનો :-અવરોધ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ :-સમાધાનકારી વલણ કામ લાગે.
- વેપારીવર્ગ :-સ્વબળે સાનુકૂળ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા ના સંજોગ.
- પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગો બને.
- વેપારીવર્ગ:- સંજોગો સુધરતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
- લગ્નઈચ્છુક :-સમસ્યામાં સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:-ધીરજ રાખવી હિતાવહ.
- નોકરિયાત વર્ગ:-સંજોગો વિપરીત બને.
- વ્યાપારી વર્ગ:ધીરજ રાખવી સંજોગ સુધરશે.
- પારિવારિક વાતાવરણ:-વ્યસ્ત બની સમાધાનકારી બનો.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ વિખેરાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
- પ્રેમીજનો:-સમજદારી થી સાનુકૂળતા.
- નોકરિયાતવર્ગ:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
- વેપારીવર્ગ:-ભાગ્યનો સહયોગ મળતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-અકસ્માતના સંજોગ સંભાળવું.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતા તંગદિલી જણાય.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
- પ્રેમીજનો :-આપ કોઈ ને પ્રપોઝ કરી શકો.
- નોકરિયાતવર્ગ :-સહકર્મચારી સાથે વિવાદ ટાળવો.
- વેપારીવર્ગ:-ધીરજની કસોટી થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-કસોટી કારક સમય.
- લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
- પ્રેમીજનો:-અવરોધ યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત દિવસ રહે.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક ગૂંચ ઉકલે.
- પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૨
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવસર સમીપ.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:- બોજ હળવો બને.
- વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો વધે.
- પારિવારિકવાતાવરણ:-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-વાત શક્ય બને.
- પ્રેમીજનો:-પ્રવાસની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સમાધાનકારી નોકરી ની સંભાવના.
- વેપારી વર્ગ:- તક ઊભી થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-સહયોગ,ઋણ,કર્જથી સાનુકૂળતા બને.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:- ૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,