તળાવને કાંઠે આવેલી આ ઝુપડીને લોકો સમજતા હતા સામાન્ય, અંદરની તસવીરો જોઈ તો બોલ્યા OMG

વિશ્વમાં ઘણા વૈભવી ઘરો છે જે તેમની સુંદરતા અને અમેઝિંગ ડિઝાઇન માટે પ્રખ્યાત છે. આવા ઘરોની કિંમત પણ કરોડોમાં છે. જેને સામાન્ય લોકો ખરીદી નથી શકતા છે. તમે આવા ઘણા મહેલો અને બંગલાઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ઝૂંપડીની કિંમત પણ કરોડોમાં હોઈ શકે છે. હા, આ સાચું છે. ઇંગ્લેન્ડમાં એક સરળ દેખાતી કુટીર કરોડોમાં વેચાય છે. બહારથી સાવ સામાન્ય લાગતી આ ઝુપડી અંદરથી કેટલી ભવ્ય છે તે તો ત્યાંરે લોકોને ખબર પડી જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. તો ચાલો જાણીએ કે આ ઝુપડીમાં એવી તો શું ખાસિયત છે કે તેને કરોડોમાં લોકો ખરીદવા તૈયાર થયા.

આ ઝૂંપડી 10 કરોડમાં વેચાય

image source

ખરેખર, લોકો તળાવની કાંઠે આવેલી આ ઝૂંપડીને સામાન્ય માનતા હતા. કોઈએ પણ તેના પર ધ્યાન આપ્યું ન હતું. પરંતુ તાજેતરમાં આ ઝૂંપડી 10 કરોડમાં વેચાય છે. જે બાદ આ ઝૂંપડી ચા પે ચર્ચાનો વિષય બની ગઈ છે. વેચાણ પછી, આની સત્યતા લોકોની સામે સામે આવી તો દરેકના હોંશ ઉડી ગયા. આ સરળ દેખાતી ઝૂંપડીનું ઈન્ટિરિયર મહેલ જેવું છે. તેની અંદરની સજાવટ કોઈ બંગલાથી ઓછી નથી.

10 કરોડમાં વેચાંઈ આ ઝુપડી

image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઝૂંપડી નહીં પરંતુ ત્રણ બેડરૂમનું સરસ ઘર છે. જેને 1964 માં બનાવવામાં આવ્યું હતું. 2016 તેના માલિકે તેના ઈન્ટિરિયર પર કામ કર્યું હતું અને પછી તેને 10 કરોડમાં વેચ્યું. ઘણાં વર્ષ સુધી અહિયા ઘણી હસ્તીઓ ભાડે રહ્યા હતા.

તેનું ઈન્ટિરિયર કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછું નથી

image source

તે સમયે લોકો સમજતા હતા કે તળાવના કાંઠે હોવાને કારણે અહીં લોકો રહેવા આવે છે, પરંતુ તેઓ તેની સુંદરતા વિશે જાણતા નહોતા. સત્ય જાણ્યા બાદ તેના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં જોઇ શકાય છે કે તેનું ઈન્ટિરિયર કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછું નથી.

અગાઉ આ ઝૂંપડું 3 કરોડમાં વેચાયું હતું

image source

તેના માલિકે જણાવ્યું હતું કે અગાઉ આ ઝૂંપડું 3 કરોડમાં વેચાયું હતું પરંતુ ત્યારે અહીં કોઈ સુવિધાઓ નહોતી. તેના માલિકે આ ઝૂંપડાનો ફોટો શેર કર્યો અને કહ્યું કે જો તમે પણ તેને એક નાનકડી ઝૂંપડી માનવાની ભૂલ કરી રહ્યા છો તો તે તમારી સૌથી મોટી ભૂલ હશે. આ ભૂલ સુધારવા માટે, તમારે અહીં એકવાર આવવું જોઈએ અને તેની સુંદરતા જોવી જ જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત