ભાગ્યે જ જાણતા હશો સરળતાથી વજન ઘટાડવાના આ છે અકસીર ઉપાય, આજે જ અપનાવી લો

વજન ઘટાડવા માટે આજકાલ ડિટોક્સ વોટર પીવાનું ચલણ વધ્યું છે. ડિટોક્સ વોટર પીવાથી આંતરડા સાફ થાય છે અને હાઇડ્રેશન વધે છે જે આપણા શરીરની સફાઈ ની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ડિટોકસ વોટર એવા ડ્રીંક હોય છે જે મેટાબોલિઝમને વધારે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કરે છે. સાથે જ તેનાથી ત્વચા પર થતી વધતી ઉંમરની અસર ઘટે છે અને ત્વચા ચમકતી બને છે.

Weight Loss Drinks: आसानी से वजन कम करने का उपाय ढूंढ रहे हैं तो इन 3 कारगर डिटॉक्स वॉटर का सेवन करें
image source

વર્તમાન સમયમાં વજન ઘટાડવાના અલગ-અલગ ઉપાયોમાંથી આ ઉપાયને સૌથી સારુ માનવામાં આવે છે. પાણી પીવું એ ખૂબ જ જરૂરી છે શુદ્ધ પાણી પીવાથી શરીર કેલેરી મુક્ત અને વિશાક્ત પદાર્થોથી મુક્ત થાય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો પાણી એ આપણા શરીરની સિસ્ટમને ફ્લશ કરે છે અને અંદરથી શરીરને સ્વસ્થ કરે છે.

તો આજે તમને અહીં વેટ લોસ કરવા માટે સૌથી બેસ્ટ અને અસરકારક એવા ડીટોક્સ વોટર વિશે જણાવીએ. દિવસ દરમિયાન તમે જેટલી વધારે વખત આ પાણી પીવો છો તેટલું જ તમારું પાચન સુધરે છે. આમ કરવાથી વજન ઝડપથી ઘટે છે અને પેટ પરની ચરબી ઘટાડવામાં પણ મદદ મળે છે. સાથે જ શરીરનું મેટાબોલિઝમ પણ વધે છે.

image source

ડિટોક્સ વોટર પીવાના લાભ

1. લીવર ની સફાઈ

2. શરીરના વિષાક્ત પદાર્થ દૂર થાય છે

3. ત્વચા સાફ થાય છે અને વજન ઘટે છે

4. પાચનક્રિયા સુધરે છે

5. હાઇડ્રેશન વધે છે

6. શરીરમાં ઉર્જાનું સ્તર સુધરે છે

7. પથરી થવાનું જોખમ ઘટે છે

8. શરીરમાં ph સ્તરને સંતુલિત રાખે છે.

9. મૂડ માં સુધારો થાય છે.

1. લીંબુ અને કાકડી નું પાણી

image source

આ પાણી લીંબુ અને કાકડી ના કારણે સ્વાદિષ્ટ બને છે. તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. પાણીમાં લીંબુ અને કાકડીની એક એક સ્લાઇસ ઉમેરી અને તેને સેટ થવા દો. આ પાણીનો ઉપયોગ તમે દિવસભર કરી શકો છો.

2. એપલ સાઇડર વિનેગર વેટ લોસ ડ્રીંક

વિનગર ના આ પાણીથી શરીરના બેક્ટેરિયા દૂર થાય છે. એપલ સાઇડર વિનેગર ઉમેરેલું પાણી પીવાથી વજન ઘટે છે અને બેલી ફેટ પણ દૂર થાય છે.

3. લીંબુ અને કાળા મરીનું પાણી

image source

બેલી ફેટ ઘટાડવા માટે આ સૌથી બેસ્ટ ડિટોક્સ વોટર છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં કાળા મરીનો પાઉડર લીંબુનો રસ અને આદુનો રસ અથવા તો ખમણેલું આદું ઉમેરી તેને થોડીવાર રાખી તેનું સેવન કરવું. આ પાણીને હંમેશા તાજી જ બનાવવું અને ઉપયોગમાં લેવું.