ડ્રાઈવર વિના સડક પર દોડે છે આ ગાડી, વીડિયો વાયરલ થતાં આવ્યો ચર્ચામાં

દેશ અને દુનિયામાં અનેક અજબ ગજબ ઘટનાઓ સતત બનતી રહે છે અને તેના વીડિયો પણ વાયરલ થતા રહે છે. આજે એક એવા વીડિયોની ચર્ચા કરીશું જે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે. તમને પણ વિચાર આવશે કે એવું તો શું હશે આ વીડિયોમાં કે તે જોત જોતામાં જ વાયરલ થી રહ્યો છે.

image source

અમે તમને જણાવી દઈએ કે કોઈ મુદ્દાને લઈને ચર્ચા થાય તે સામાન્ય વાત છે. પરંતુ આા સૌનાથી અલગ તમે ઈન્ટરનેટ પર તમારા રૂંવાડા ઊભા કરી દે તેવા પિક્ચર અને વીડિયો પર પણ નજર કરી શકો છો.

image source

હાલના દિવસોમાં સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. એટલું જ નહીં તેનાથી તમારું મગજ પણ વિચારમાં પડી જશે. આ વાયરલ વીડિયોની ખાસ વાત એ છે કે તેમાં કારની અંદર આગળની સીટ પર એક વ્યક્તિ માસ્ક લગાવીને બેઠો છે પણ ડ્રાઈવર સીટ પર કોઈ જોવા મળી રહ્યું નથી. આ સાથે જ સડક પર કાર પાણીની જેમ સરળતાથી ચાલી પણ રહી છે. આ વીડિયો કારની પાછળ જઈ રહેલા એક વ્યક્તિએ બનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

વીડિયો બનાવનાર વ્યક્તિએ આ જોયું કે કે કાર સડક પર ડ્રાઈવર વિના ચાલી રહી છે અને ડ્રાઈવર સીટની બાજુની સીટ પર કોઈ બેઠું પણ છે તો તેને ખૂબ જ નવાઈ લાગી અને તે પોતે પણ એટલું આશ્ચર્ય અનુભવવા લાગ્યો કે તેણે વીડિયો બનાવી લીધો. આ સાથે જ તેના આ વીડિયોને તેણે એક હેરાન કરી દેનારા કેપ્શનની સાથે સોશ્યલ મીડિયા પર મૂકી દીધો.

ડ્રાઈવર વિના પણ સરળતાથી લેન બદલી રહી છે કાર

image source

સોશ્યલ મીડિયા પર ડ્રાઈવર વિના ચાલી રહેલી કારનો વીડિયો જોતાં જ તે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર વિના કાર હાઈવે પર દોડી રહી છે અને સાથે સરળતાથી લેન દેન પણ કરી રહી છે. આ વીડિયોને જોઈને લોકોની આંખો પહોળી થઈ રહી છે. આ સિવાય સોશ્યલ મીડિયા પર લોકો આ વીડિયોને જોઈને આવું તો કેવી રીતે શક્ય છે એવા રીએક્શન આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત