03.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૩-૦૮-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- પૂનમ ૨૧:૨૭ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા

યોગ :- પ્રીતિ ૦૬:૩૭ સુધી. આયુષ્માન ૨૯:૪૪ સુધી.

કરણ :- વિષ્ટિ ભદ્ર ૦૯:૨૪ સુધી. બવ ૨૧:૨૭ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૪

સૂર્યાસ્ત :-૧૯:૧૫

ચંદ્ર રાશિ :- મકર

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- શ્રાવણી પૂનમ, વ્રતની પૂનમ,નાળિયેરી પૂનમ. રક્ષાબંધન ૦૯:૨૯ પછી .

મેષ રાશિ

વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં મહેનત કરી આગળ વધવું.

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય અંગે અસ્થિરતા રહે.

લગ્નઈચ્છુક:-વિવાહની વાતચીતમાં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત થાય.

નોકરિયાતવર્ગ:- કામકાજમાં હિતશત્રુઓ હેરાન કરે.

વેપારીવર્ગ:- વેપાર વધે.ઉઘરાણી અટકતી જણાય.

પારિવારિકવાતાવરણ:- દગા ની સંભાવના રહે. નાણાભીડ રહે.

શુભરંગ :- નારંગી

શુભઅંક :-૭

વૃષભ રાશિ

વિધાર્થીવર્ગ:- મનને કાબુમાં રાખી અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધતા જણાય સંભાળવું.

લગ્નઈચ્છુક:-પારિવારિક પ્રશ્નો થી વિવાહ અંગે ઉલજન વધે.

પ્રેમીજનો :- મુલાકાત માટે ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાતવર્ગ :- નોકરીમાં મનોબળ અને ધીરજથી સરળતા વધે.

વેપારીવર્ગ:- વેપારના કામકાજ માં ઉલજણ રહે.

પારિવારિકવાતાવરણ :- મિત્ર,સ્નેહીથી સહાય મળી શકે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ઉલઝન બનેલી રહે.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી બહાર આવવું મુશ્કેલ લાગે.

લગ્ન ઈચ્છુક:- આપના વિવાહની વાતચીત વિઘ્ન બાદ આગળ વધી શકે.

પ્રેમીજનો:-વિઘ્ન નો સામનો કરવો પડે.

નોકરિયાત વર્ગ:- યોગ્ય પુરવઠો ન મળતા કામકાજ ખોરવાય.

વેપારીવર્ગ:-ઉઘરાણીના નાણાં મળી શકે.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ ભર્યું વાતાવરણ રહે. સ્નેહીથી મનદુઃખ થાય.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધતી જણાય.

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં મતભેદ વધતા જણાય.

લગ્ન ઈચ્છુક:- આપની સાથે થયેલી વાતચીત અન્ય ગોઠવાઈ ગઈ હોય બની શકે.

પ્રેમીજનો:-વાતવાતમાં મતભેદ થવાની સંભાવના છે.

નોકરિયાત વર્ગ:- કામમાં સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.

પારિવારિક વાતાવરણ:-ઘર્ષણ અટકાવવું.અકસ્માતથી જાળવવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૨

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ઉલજણ બનેલી રહે .

સ્ત્રીવર્ગ:- સહેલી થી સહયોગ મળી શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેના પ્રયત્નો વિફળ થતાં જણાય.

પ્રેમીજનો :- મિલન અંગે સમસ્યા રહી શકે.

નોકરિયાત વર્ગ :-નોકરીમાં કામકાજ વધે.માનસિક શાંતિ રહે.

વેપારીવર્ગ :- સમસ્યાનો ઉકેલ મળે.લાભની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- લાભ વિલંબથી થાય.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :- ૧

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ટેન્શન રહી શકે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ટેન્શન મુકત વાતાવરણમાં રહી શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં ઉંમર નો પ્રશ્ન રહે.

પ્રેમીજનો:-પ્રેમ ની લોભામણી વાતો માં લોભાશો તો પસ્તાશો.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહી શકે.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા સુધરી શકે.

પારિવારિક વાતાવરણ:- તબિયતની કાળજી લેવી. અગત્યનાં કામો અટવાઇ જાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સંજોગો સુધરતા જણાય.

સ્ત્રીવર્ગ:- કરકસર કરવી પડે.ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વાતચીત અટકતી જણાય.

પ્રેમીજનો:- પ્રેમ ના પારખા ન હોય તે એમ જ પરખાઈ જાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં ચોકસાઈ રાખવી.

વ્યાપારી વર્ગ:-ધંધામાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિક વાતાવરણ:-વાહનના સુખમાં કમી થાય અથવા નુકસાન થઈ શકે.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગૂંચવણો થી ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- સામાજિક કામો ની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની સમસ્યાનો ઉકેલ ન મળે.

પ્રેમીજનો:-પ્રયત્નો સફળ થતાં જણાય. મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે ઘર્ષણ ન કરવું.

વેપારીવર્ગ:- ઉઘરાણી આવી શકે.

પારિવારિક વાતાવરણ:- આખરે પ્રયત્નો સાર્થક થતા રાહત થાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૪

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસનું આયોજન આગળ વધારી શકો.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં મતભેદ થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો :- મુલાકાત અંગે અડચણ જણાય.

નોકરિયાતવર્ગ :- અકારણ વિવાદથી સંભાળવું.

વેપારીવર્ગ:- ઉઘરાણીમાં વિશ્વાસઘાત થતો જણાય.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક પ્રશ્નો સુલજાવવા.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે પ્રમાદ રહે. પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય માં ધ્યાન આપવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં ઉંમરનો તફાવત સામે આવે.

પ્રેમીજનો:- છલ થવાની સંભાવના. સંભાળવું.

નોકરિયાત વર્ગ:- યોગ્યતા મુજબ કામ મળી રહે.

વેપારીવર્ગ:-પ્રવાસમાં રોકડનું ધ્યાન રાખવું.

પારિવારિક વાતાવરણ:- પોતાના સન્માનના લોભે સેવા ન કરવી.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૭

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- સ્વબળે અભ્યાસ કવર કરી શકો.

સ્ત્રીવર્ગ:- કામકાજનું ભારણ ચિંતા રખાવે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાત માં અડચણ ચિંતા રખાવે.

પ્રેમીજનો:- પ્રેમના નામે ભરમાય શકો છો. સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ:- કાર્યમાં સફળતા જણાય. લાભની તક રહે.

વેપારીવર્ગ:- કામકાજ સારું રહી શકે .

પારિવારિક વાતાવરણ:- ધીરજ રાખી ગૂંચ ઉકેલવી જરૂરી.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધતી જણાય.

સ્ત્રીવર્ગ:- ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- અંગત સમસ્યા ઉકેલી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- સ્વમાન અને પ્રેમ બંને સાથે થઇ ન શકે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સમસ્યા સર્જાય.

વેપારી વર્ગ:- આવક કરતાં જાવક વધુ રહે. તણાવ રહે.

પારિવારિક વાતાવરણ:- પ્રવાસ થઈ શકે.દગા થી સંભાળવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત