15.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૧૧-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- અમાવસ્યા ૧૦:૩૯ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- વિશાખા ૧૭:૧૭ સુધી.

યોગ :- શોભન. ૨૩:૦૭ સુધી.

કરણ :- નાગ ૧૦:૩૯ સુધી. કિંસ્તુઘ્ન ૨૦:૫૨ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૦

સૂર્યાસ્ત :-૧૭:૫૬

ચંદ્ર રાશિ :- તુલા ૧૨:૦૦ સુધી. વૃશ્ચિક ૧૨:૦૦ થી ચાલું.

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- ઇષ્ટિ,બલી પૂજન ગોવર્ધન પૂજા, ગોક્રિડા,અન્નકૂટ, મહાલય સમાપ્ત.

વાઘબારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિઓના જાતકોને શુભેચ્છા

મેષરાશિ

વર્ષનો ખાલી દિવસ હોય આપે બોલચાલમાં ધ્યાન આપવું. પડવા-વાગવાથી સંભાળવું. આકસ્મિક કોઇ મુલાકાતે આવવાની સંભાવના.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૮

વૃષભ રાશી

રવિવાર ખાલી દિવસ હોય નોકરી ધંધા માં રજા હોય.સામાજિક કામમાં મતભેદ થઈ શકે.દિવસ ધીરજથી પસાર કરવો. ગૃહજીવનના પ્રશ્નો ઉકેલવા.

શુભ રંગ:-નારંગી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

વર્ષ નો ખાલી દિવસ હોય. ગૃહજીવનમાં સાનુકૂળતા. સંતાનના શુભકામ થવાની સંભાવના.આરોગ્ય જાળવવું.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વર્ષનો ખાલી દિવસએ અગત્યના કામની ચિંતા સતાવે.રજા હોવા છતાં વ્યાપારી કામમાં ધ્યાન આપવું પડે.સંતાન વિશે કોઈ ને કોઈ ચિંતા બનેલી રહે.
શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

સિંહરાશિ

વર્ષનો ખાલી દિવસ સ્વમાનપૂર્વક રહે.ગૃહજીવનમાં અકળામણ યુક્ત વાતાવરણ હોવાની સંભાવના.અકસ્માતથી સાવચેત રહેવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૭

કન્યારાશિ

વર્ષનો ખાલી દિવસ હોય ગૃહજીવન સામાજિક જીવનમાં સાનુકૂળતા રહે.આકસ્મિક મુસાફરી થવાની સંભાવના. ગણતરીના કામમાં અડચણ રહે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૨

તુલા રાશિ

વર્ષનો ખાલી દિવસ હોય ગૃહજીવનમાં ગૂંચવણ રહે. પરિવારમાં ઉલજનની સંભાવના હરીફ શત્રુની કારી ન ચાલે.એકંદરે સાનુકૂળતા.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

વર્ષનો ખાલી દિવસ હોય દાંપત્યજીવનમાં મતમતાંતર સાથે મધુરતા રહે.જરૂરત ની આવક મળી રહે.ખર્ચ-વ્યય ની સંભાવના.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

ધનરાશિ

વર્ષનો ખાલી દિવસ હોય મુસાફરી સંભવ રહે.વેપારમાં વિશેષ કામ કરવાની જરૂર રહે.સંતાન માટે સાનુકૂળ દિવસ બની રહે.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૧

મકર રાશિ

વર્ષનો ખાલી દિવસ હોય રજા હોવા છતાં વ્યાપારિક નોકરીના કામ કરવા પડે.સંતાનની ચિંતા રહે.સ્નેહી મિત્ર થી મતભેદની સંભાવના.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૭

કુંભરાશિ

વર્ષનો ખાલી દિવસે આર્થિક સંકળામણ રહે.ગૃહજીવનમાં ગૂંચવણ થવાની સંભાવના.રજા હોવા છતાં નોકરી-વ્યવસાયમાં ધ્યાન આપવું પડે.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૨

મીન રાશિ

વર્ષનો ખાલી દિવસ હોય દાંપત્યજીવન માં તથા સામાજિક સાનુકૂળતા.થોડો ઉચાટ ઉદ્વેગ હોય.અન્યના કારણે અશાંતિ રહી શકે અગમ્ય મનોવ્યથા સતાવતી હોય.દોડધામ રહે

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ