27.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૦૬-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૧૫:૫૬ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- શ્રવણ ૨૫:૨૪ સુધી.
  • યોગ :- વૈધૃતિ ૧૬:૨૭ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૦૧
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- મકર.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ – સંકષ્ટ ચતુર્થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વધતો લાગે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-આશંકાથી વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- વિવાદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:-સાવચેતીપૂર્વક વ્યવહાર કરવો.
  • પારિવારિકવાતાવરણ:- રજા સાથે લાભદાયી સંજોગ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-નકારાત્મકતા છોડવી.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ વિખવાદની સંભાવના.
  • વેપારીવર્ગ:- રજાના સંજોગ વ્યથા ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:- નકારાત્મકતા છોડવી.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચમાં વધારો થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધની સંભાવના.
  • પ્રેમીજનો:-પ્રેમની બાબતે ચિંતા જણાય.
  • નોકરિયાત વર્ગ:- ધીરજના ફળ મીઠા જણાય .
  • વેપારીવર્ગ:-ચેતતો નર સદા સુખી.
  • પારિવારિક વાતાવરણ:-સાવચેતી રાખવી હિતદાયક રહે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સમસ્યા જણાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી જાળવવું.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ:-મનનો બોજો હળવો બને.
  • વેપારી વર્ગ:- ભાગીદારી ના પ્રશ્નો સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સ્થાનફેર ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :-વિપરીત સમય જણાય.
  • નોકરિયાત વર્ગ :-સહકર્મચારી માં ખટપટ રહે.
  • વેપારીવર્ગ :-હરીફ થી ચિંતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-જરૂરત વગરના ખર્ચમાં જાળવવું.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ સાવચેતી જરૂરી.
  • પ્રેમીજનો:-છલ કપટ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પદોન્નતિ સંભવ રહે.
  • વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-કાર્ય માં સફળતા મળે.લાભની આશા રહે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વારસાઈ નો પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :- વાત શક્ય બને.
  • પ્રેમીજનો:-શંકા-કુશંકા માંથી બહાર આવવું.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરીના સંજોગ .
  • વ્યાપારી વર્ગ:ભરોસો ભારે પડે.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ મિલકત બાબતે સાવધ રહેવું.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ગુંચ સતાવે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા રહે.
  • પ્રેમીજનો:-ગેરસમજ દૂર કરવી.
  • નોકરિયાતવર્ગ:-કસોટી કારક સમય.
  • વેપારીવર્ગ:-ધાર્યુ કામ અટકતું લાગે.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા ઉલજનના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-પ્રશ્નનો હલ મળે.
  • પ્રેમીજનો :-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-સમાધાનકારી બનવું.
  • વેપારીવર્ગ:-લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:- રોકડ કે લેતીદેતીમાં સાવચેત રહેવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ નો પ્રસંગ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-પ્રસંગના સંજોગ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે મતભેદ નિવારવા.
  • વેપારીવર્ગ:-સલુકાય ભર્યા વ્યવહાર થી સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક ભાગીદારીમાં સાવચેતી રહેવું .
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-તંગદિલી નું નિવારણ કરવું.
  • લગ્નઈચ્છુક :-જીદ મમત છોડવા.
  • પ્રેમીજનો:-જતુ કરવાની ભાવના થી સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:- બેદરકારી ટાળવી.
  • વેપારીવર્ગ:- લાભદાયી તક મળે.
  • પારિવારિકવાતાવરણ:-અકળામણ ચિંતા દૂર થાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • લગ્નઈચ્છુક :-ચિંતાના વાદળ દૂર થાય.
  • પ્રેમીજનો:-છલ થી સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-જતું કરવું હિતાવહ રહે.
  • વેપારી વર્ગ:- આર્થિક આયોજન જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગો.ધીરજ રાખવી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ