30.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૦-૦૬-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- છઠ ૧૩:૨૧ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- પુર્વાભાદ્રપદા ૨૬:૦૫ સુધી.
  • યોગ :- આયુષ્માન ૧૧:૧૬ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૦૨
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- કુંભ ૧૯:૪૬ સુધી. મીન
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-અવસરના યોગ બને.
  • પ્રેમીજનો:-સારા નરસાનું ભાન રાખવું.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-નાણાભીડ રહે.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા કુનેહથી પાર કરી શકો.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-અવરોધ દૂર થતો જણાય.
  • નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી મળે.
  • વેપારીવર્ગ:-તક મળે તે ઝડપવી.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજના ફળ મીઠા.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-પ્રવાસ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય વધે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા દુર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર ના સંજોગ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ દિવસ રહે.
  • વેપારી વર્ગ:-નિષ્કાળજી વિવાદ રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક કાર્ય થઈ શકે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-અવસર અંગે જતું કરવું હિતાવહ.
  • પ્રેમીજનો :-અતિ સ્વમાન થી અંતરાય વધે.
  • નોકરિયાત વર્ગ :-તંગદિલી દબાણ રહે.
  • વેપારીવર્ગ :-આવકમાં વધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક ઊભી થાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૫

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવન ની ગુંચ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- અકળામણ દૂર થાય.
  • પ્રેમીજનો:-મર્યાદા સાથે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળ હટે.
  • વેપારીવર્ગ:-લાભદાયક સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજથી મુશ્કેલીનો ઉપાય મળે.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:-મર્યાદા યુક્ત આચરણ હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગો બને.
  • વ્યાપારી વર્ગ: અકળામણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મનમુટાવ દૂર થાય.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-એકંદરે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ઘર આંગણે અવસર જણાય.
  • પ્રેમીજનો:-મિલન સાનુકૂળ રહે.
  • નોકરિયાતવર્ગ:-કામકાજ સરળતાથી થાય.
  • વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • પારિવારિક વાતાવરણ:-સંજોગ સુધરતા લાગે સાવધ રહેવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવન માં સંવાદિતા રહે.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
  • પ્રેમીજનો :-ચિંતાના સંજોગ જણાય.
  • નોકરિયાતવર્ગ :-અકસ્માત થી સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક યોજના સાકાર બને.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્ને સાનુકૂળતા.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ દૂર કરવા.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત મા વિલંબ રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી મળે.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ સંજોગો બને.
  • પારિવારિકવાતાવરણ:-વિશ્વાસે રહેવું નહીં.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી કારક સમય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- ચિંતાના વાદળો દૂર થાય.
  • વેપારીવર્ગ:-સાવચેત રહેવું હિતાવહ.
  • પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :- વિવાહની વાત ની સમસ્યા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-વ્યગ્રતા અકળામણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-ઉપરથી દબાણ ચિંતા રહે.
  • વેપારી વર્ગ:- બહારના વ્યવસાયમાં સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:- વિવાદ દૂર કરવો સંયમ જાળવવો
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ