આને કહેવાય છે નર્કનો દ્રાર, જે કોઇ અહીં જાય છે એ ક્યારે નથી આવતા પાછા અને…

આજે અમે આપને એક ઘણા સારી જાણકારી આપવાના છીએ જી હા આપને આ પણ જણાવી દઈશું કે દુનિયામાં એવી કેટલીક જગ્યાઓ છે જે કોઈને કોઈ કારણથી રહસ્યમયી બની રહી છે એટલું જ નહી એક એવી જ જગ્યા તુર્કીમાં આવેલ એક પ્રાચીન શહેર હેરાપોલિસમાં
આવેલ છે. જ્યાં એક ખુબ જ પ્રાચીન મંદિર આવેલ છે. જી હા, તુર્કીના આ પ્રાચીન મંદિરને લઈને એવું પણ કહેવામાં આવે છે કે, અહિયાં
નર્કનો દરવાજો છે આ આપને થોડું વિચિત્ર લાગી શકે છે પણ આપને આ પણ જાણકારી આપી દઈએ કે, જેની અંદર જવાનું તો દુર પણ
નજીક જતી વ્યક્તિ પણ ક્યારેય પણ પાછી આવી શકી નથી.

image source

જી હા એવું કહેવાય છે કે, તુર્કીના આ પ્રાચીન મંદિરના સંપર્કમાં આવતા જ મનુષ્યથી લઈને પશુ- પંખીઓ પણ મૃત્યુ પામે છે એટલું જ નહી આવી ઘટના આજકાલની નહી પરંતુ આ ઘટના અને આ જગ્યા ઘણા વર્ષોથી પોતાનું રહસ્ય જાળવી રહી હતી. આપને એ પણ જણાવી દઈએ કે, લોકોનું એવું પણ માનવું હતું કે, અહિયાં આવનાર વ્યક્તિઓ કે પછી જીવિત પશુ- પક્ષીઓના મૃત્યુ માટે યુનાની દેવતાના ઝેરીલા શ્વાસના કારણે જ થઈ રહી છે.

image source

પરંતુ તુર્કીના આ પ્રાચીન મંદિરમાં સતત થઈ રહેલ મૃત્યુઓના કારણે આ મંદિરના દરવાજાને નર્કનો દરવાજો પણ કહેવા લાગ્યા છે જી હા અને આપને એ પણ જણાવી દઈએ કે, એવું કહેવાય છે કે, રોમન કાળમાં પણ લોકો મૃત્યુના ભયના કારણે અહિયાં જવાથી ડરતા હતા પરંતુ આપને પણ જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકો દ્વારા તુર્કીના આ પ્રાચીન મંદિરમાં લોકોની રહસ્યમયી મૃત્યુઓના કોયડાને ઉકેલી દેવામાં આવ્યો છે.

image source

આપને પણ જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તુર્કીના આ પ્રાચીન મંદિરની નીચેથી સતત નીકળી રહેલ ઝેરીલા કાર્બન ડાયોક્સાઈડ ગેસનું ગળતર થવાથી બહાર નીકળી રહી છે આ ઝેરીલા કાર્બન ડાયોક્સાઈડ ગેસના સંપર્કમાં આવતા જ મનુષ્યો અને પશુ- પક્ષીઓના તરત જ મૃત્યુ થઈ જાય છે.

image source

તેમ છતાં આપને એ પણ જણાવી દઈએ કે, લોકોમાં આજે પણ તુર્કીના આ પ્રાચીન મંદિરને લઈને ઘણો ભય લાગી રહ્યો છે. તુર્કી દેશના હેરાપોલિસ શહેરમાં આવેલ આ પ્રાચીન મંદિરમાં જે પણ વ્યક્તિ કે સજીવ જીવ જાય તે કયારેય પાછું બહાર આવી શકતું નથી તેનું રહસ્ય હવે વૈજ્ઞાનિકો દ્વારા ઉકેલી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત