બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના સસરાએ કર્યા આ કારણથી તેના વખાણ, જાણો સાસરીયામાં બધા સાથે કેવા છે આ અભિનેત્રીના સંબંધ..

મિત્રો, એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ કે, પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ નુ ટ્રેલર રીલીઝ થયુ છે. આ ફિલ્મનુ ટ્રેલર જોઇને પ્રિયંકા ચોપરાના સસુરજી પોલ કેવિન જોનાસ ખુબ જ પ્રભાવિત થયા.પ્રિયંકાએ આ ફિલ્મનુ ટ્રેઇલર પોતાના ઇન્સટાગ્રામ પર શેર કર્યુ હતુ. આ વિડીયો પર તેણીના સસુરજીએ કોમેન્ટ કરી કે, “ આ ફિલ્મ જોવા માટે હુ ખુબ જ આતુર છુ, મને મારી પુત્રવધુ પર ખુબ જ ગર્વ છે.

image source

સોશિયલ મીડિયામા પ્રિયંકાની આ ફિલ્મના ટ્રેઇલર પર લાખો અને કરોડો લોકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ સિવાય ફિલ્મજગત સાથે સંકળાયેલ અમુક કલાકારો જેમકે, સોનાલી બાંદ્રે, રેબેલ વિલ્સન, સેલીના જેટલી, મીની માથુર અને માનવી ગાગરુએ પણ પ્રિયંકાને શુભકામનાઓ પાઠવી હતી.

सोनाली बेंद्रे ने क्लैप वाला इमोजी बनाते हुए कहा- कमाल का ट्रेलर है। सेलिना जेटली ने लिखा- ओह माय गॉड। गजब का ट्रेलर है। ऑल द बेस्ट प्रियंका। बता दें कि रहीम बहरानी के डायरेक्शन में बनी फिल्म 'द व्हाइट टाइगर' में प्रियंका चोपड़ा और राजकुमार राव के अलावा आदर्श गौरव भी काम कर रहे हैं।

image source

સોનાલીએ તાળીઓ પાડે તેવા ઈમોજી સાથે કહ્યુ કે, આ ફિલ્મનુ ટ્રેઇલર ખુબ જ સરસ છે. સેલિનાએ જેટલીએ પણ આ ફિલ્મના ટ્રેઇલરના વખાણ કરતા જણાવ્યું કે, “ ઓહ માય ગોડ! ટ્રેઇલર ખુબ જ સરસ છે, ઓલ ધ બેસ્ટ પ્રિયંકા”. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવની સાથે આદર્શ ગૌરવ પણ તમને જોવા મળશે.

बता दें कि निक जोनास से शादी के बाद प्रियंका चोपड़ा अमेरिका में सेटल हो चुकी हैं। हालांकि वो बीच-बीच में अपने मायके यानी भारत आती रहती हैं। कुछ दिनों पहले  प्रियंका चोपड़ा ने अपनी सास के साथ एक फोटो शेयर करते हुए उन्हें जन्मदिन की बधाई दी थी।

image source

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, નીક સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા અમેરિકામા સેટલ થઇ ચુકી છે. હા, એ વાત અલગ છે કે, તે થોડા-થોડા સમયના અંતરે પોતાની માતાને મળવા માટે ભારત આવતી-જતી રહેતી હોય છે. થોડા દિવસો પહેલા જ પ્રિયંકાએ પોતાની સાસુ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

प्रियंका ने सास डेनिस जोनास को बर्थडे विश करते हुए लिखा था- ‘जन्मदिन मुबारक हो मामा जे! आपके प्यार और दुलार के लिए शुक्रिया। मैं बहुत खुश हूं कि हम ये खास दिन आपके साथ आज यहां मना सकते हैं। बता दें कि प्रियंका चोपड़ा उम्र में अपनी सास से महज 16 साल ही छोटी हैं।

image source

પ્રિયંકાએ પોતાની સાસુ ડેનીસ જોનાસને જન્મદિવસની શુભેચ્છા આપતા જણાવ્યુ કે, “ તમને જન્મદિવસની ઘણી-ઘણી શુભેચ્છા”. તમારા પ્રેમ અને દુલાર માટે તમારો આભાર. હું ખુબ જ ખુશ છુ કે, આજે અમે તમારા જીવનનો આ વિશેષ દિવસ તમારી સાથે મનાવી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા અને તેની સાસુ વચ્ચે ફક્ત ૧૬ જ વર્ષનુ અંતર છે. જ્યારે પ્રિયંકા એ પતિ નીક જોનાસ કરતા ૧૦ વર્ષ મોટી છે.

प्रियंका चोपड़ा पति निक जोनास से जहां 10 साल बड़ी हैं, वहीं अपनी सास डेनिस मिलर जोनास से महज 16 साल ही छोटी हैं। डेनिस अभी 54 साल की हैं, जबकि प्रियंका 38 की हो चुकी हैं। 18 जुलाई को प्रियंका का बर्थडे होता है।

image source

ડેનીસ મીલર જોનાસ ની ઉમર હાલ ૫૪ વર્ષ છે જ્યારે પ્રિયંકાની ઉમર હાલ ૩૮ વર્ષ થઇ ચુકી છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકાના સાસુ ડેનીસ એ ખુબસુરતીના મામલામા પ્રિયંકાને સારી એવી ટક્કર આપે છે. તે એક શિક્ષક છે.

निक जोनास कुल 4 भाई हैं। केविन जोनास (32 साल) सबसे बड़े हैं। यानी प्रियंका के जेठ उनसे सिर्फ 6 साल ही छोटे हैं। इसके बाद, जो जोनास (30 साल), निक जोनास (27 साल) और फ्रेंकी जोनास (19 साल) हैं। निक की कोई बहन नहीं है।

image source

ડેનીસ પ્રિયંકા અને નીકની રીગ સેરેમની દરમિયાન ભારત આવી હતી. અહી આવીને તેમણે ભારતીય સંસ્કૃતિ અને મહેમાનગતિનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. અહી આવીને તે ભારતીય પોશાકમા નજરે પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત