બુધવારનું રાશિફળઃ આજે તુલા રાશિની વધી શકે છે મુશ્કેલીઓ અને સાથે જ જાણો કોનો થશે ફાયદો

તારીખ ૧૫-૦૭-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- નોમ ૧૩:૧૧ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- પૂર્વાષાઢા ૨૯:૫૬ સુધી.
  • યોગ :- સૌભાગ્ય ૨૭:૨૫ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૨૭
  • સૂર્યાસ્ત :-૧૮:૪૩
  • ચંદ્ર રાશિ :- ધન
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ શ્રી હરિ જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન ફળદાયી રહે.
  • વેપારીવર્ગ:-નાણાભીડનો ઉકેલ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ જણાય.
  • પ્રેમીજનો:-વિરહ રહે.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યાનો ઉકેલ શોધવો.
  • વેપારીવર્ગ:-આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-લેણદાર નો તકાદો ચિંતા રખાવે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર રહે.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો બને.
  • પ્રેમીજનો:-સાવચેતી રાખવી હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • વેપારી વર્ગ:-સાવધાનીથી વેપાર કરવો.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-અચાનક સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ :-ધારણા મુજબ કાર્ય ન થાય.
  • વેપારીવર્ગ :- કામદાર ના પ્રશ્નો સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભઅંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવાર અંગેના પ્રયત્નો ફળદાયી બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી વાત આગળ વધવાની સંભાવના.
  • પ્રેમીજનો:-ચાલાકી ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
  • વેપારીવર્ગ:-ગૂંચવણ સુલજતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આવેશ ઉગ્રતા પર કાબૂ રાખવો.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ: ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :-સંયોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:-આકસ્મિક મુલાકાત શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ વિપરીત જણાય.
  • વ્યાપારી વર્ગ:વ્યાપારમાં ઊલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-વાહન મિલકત અંગે ચિંતા રહે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાતવર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-આવકમાં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • શુભ રંગ :લાલ
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે આપની વાત સફળ થાય.
  • પ્રેમીજનો :-સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાતવર્ગ :-પ્રમોશનની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પરિસ્થિતિમાં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણ કામ આવે.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો:-મોજ મજા થાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:-આશા ફળતી જણાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થાય.
  • પ્રેમીજનો:-આકસ્મિક મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-ચિંતાનો બોજ હળવો થાય.
  • પારિવારિકવાતાવરણ:-વિપરીત સંજોગ હોય વિચલિત ન થવું.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ રહે.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સાથ ના આપે.
  • પ્રેમીજનો:-તક ખો આપી શકે.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સફળ રહેશે.
  • વેપારી વર્ગ:- લાભની તક જણાશે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાય ક્ષેત્રે સાવધાની જરૂરી.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫