બુધવારે કરો આ મંત્રોના જાપ, જલ્દી જ નોકરી અને રૂપિયાની રેલમછેલ

ગણેશજીને શિવ અને પાર્વતીના પુત્ર ગમવામાં આવે છે. તેમનું વાહન ડિંક નામનો મૂષક છે. ગણોના સ્વામી હોવાથી સાથે તેમનું એક નામ ગણપતિ પણ છે. તેમને કેતુનો દેવતા માનવામાં આવે છે અને તે સંસારનું સાધન પણ છે. તેમના સ્વામી ગણેશજી છે. હાથી જેવું મમાથું હોવાના કારણે તેમને ગજાનન પણ કહેવામાં આવે છે.

image source

આમ તો અઠવાડિયાનો દરેક દિવસ ખાસ હોય છે અને તેનું ખાસ મહત્વ પણ હોય છે. પરંતુ આજે બુધવારે વાત કરીશું બુધ ગ્રહની. શાસ્ત્રોમાં અનેક એવા ઉપાય છે જે ગણેશજીને પ્રસન્ન કરવા માટે બુધવારે કરાય છે. તેનાથી તમે ગણેશજીની કૃપા મેળવી શકો છો.

બુધવારે ખાસ કરીને ગણેશજીની પૂજા અર્ચના કરવાની પરંપરા છે. તેમને વિદ્નહર્તા પણ કહેવામાં આવે છે. તેઓ સ્વયં રિદ્ધિ સિદ્ધના દાતા અને શુભ લાભ પ્રદાન કરનારા છે. શ્રી ગણેશ દરેક વિધ્નો, રોગ, દોષ તથા દરિદ્રતાને દૂર કરે છે.

માન્યતાના આધારે બુધવારે વિધ્નહર્તા ગણેશની પૂજાથી વિશેષ લાભ મળે છે. આ દિવસે ઓમ ગં ગણપતયૈ નમો નમઃ અથવા તો ગં હં ક્લૌં ગ્લૌં ઉચ્છિષ્ટ ગણેશાય મહાયક્ષાયાયં બલિઃ મંત્રનો જાપ કરવાથી વિધ્નો દૂર થાય છે. આ સાથે વ્યક્તિની આાર્થિક સ્થિતિ પણ સુધરે છે.

image source

જો તમે તેમને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો અન્ય કેટલાક ચમત્કારિક મંત્રોનો જાપ અચૂક કરો. આ મંત્રોના જાપથી જીવનમાં ધનનો અભાવ ઘટે છે અ્ને દરિદ્રતાનો નિવાસ થતો નથી. બુધવારે કરવામાં આવતા ગણેશમંત્રનો રોજ 108 વાર જાપ કરવાથી થોડા જ દિવસોમાં ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય છે.

દરિદ્રતાની મુક્તિ માટે

ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्।।

ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः फट।

image source

ગણેશજીનો ચમત્કારિક મંત્ર

ॐ हुं गं ग्लौं हरिद्रा गणपत्ये वरद वरद सर्वजन हृदये स्तम्भय स्वाहा।।

કેસમાં સફળતા મેળવવા

ॐ वर वरदाय विजय गणपतये नमः

image source

શત્રુના ભયથી રાહત મેળવવા

ॐ गं गणपतये सर्वविघ्न हराय सर्वाय सर्वगुरवे लम्बोदराय ह्रीं गं नमः।।

યાત્રામાં સફળતા મેળવવા

ॐ नमः सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्न प्रशमनाय सर्व राज्य वश्य कारनाय सर्वजन सर्व स्त्री पुरुषाकर्षणाय श्री ॐ स्वाहा।।

મનોકામના પૂર્ણ કરવા

ॐ अन्तरिक्षाय स्वाहा ।।

ગૃહ ક્લેશ દૂર કરવા

ॐ ग्लौं गं गणपतये नमः।।

વેપારની સમસ્યામાં રાહત મેળવવા

ॐ गणेश महालक्ष्म्यै नमः ।।

image source

રોગમાંથી મુક્તિ મેળવવા

ॐ गं रोग मुक्तये फट् ।।

સંતાનની પ્રાપ્તિ માટે
गं गणपत्ये पुत्र वरदाय नमः।।

બુધવારે કરો આ ટોટકા

image source

સવારે ગણેશજીની પૂજા સમયે તેમના માથા પર સિંદૂર લગાવો અને સાથે તે સિંદુર તમારા માથા પર પણ લગાવો. ધન લાભ થશે.
પરિવારનો ક્લેશ અને અનબન દૂર કરવા માટે સફેદ દુર્વાની મદદથી ગણેશજીની પૂજા કરવાથી લાભ થશે.
ગણેશજીની ચરણોમાં દેશી ઘીનો દીવો કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત