દિવસની ખરાબ શરૂઆત માટે રસોઈની આ ચીજો છે જવાબદાર, ભૂલથી પણ ન કરશો આ ભૂલ

જ્યારે આપણે ઘર ખરીદીએ છીએ ત્યારે અનેક ચીજોને મહત્વ આપીએ છીએ તેમાં ખાસ ચીજ હોય છે વાસ્તુ અને અને ઘરનો મુખ્ય દરવાજાની દિશા. આ સાથે જ આપણે રસોઈની દિશાનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ. રોજ જ કામ કરતી સમયે આપણે કેટલીક નાની મોટી ભૂલો કરી લઈએ છીએ. જેનાથી તમારો દિવસ ખરાબ થઈ શકે છે. તો જાણો રસોઈમાં તમારે કઈ ભૂલો ન કરવી અને કઈ રીતે તમે તમારા ઘર અને દિવસને ખરાબ બનતો અટકાવી શકો છો. ખાસ કરીને મહિલાઓનો મોટા ભાગનો સમય રસોઈમાં જ પસાર થતો હોય છે. આ સમયે કામના ભારમાં તેમનાથી નાની મોટી ચૂક થાય તે શક્ય છે. તો જાણો આજથી કે કઈ ભૂલોને ટાળવાથી તમારો દિવસ સારો રહે છે.

image source

કોઈ પણ મહિલાએ ઘરમાં સવારમાં રસોઈમાં જતા સમયે આ ચીજો ન જોવી. તો તેમનો દિવસ સ સારો રહે છે. આજે અમે આપને આવી ચીજોનું લિસ્ટ આપીશું જેનાથી તમે તમારા દિવસને પણ સુધારી શકો છો.

image source

ઘર બનાવતી કે ખરીદતા સમયે ધ્યાન રાખો કે રસોઈઘર હંમેશા દક્ષિણ-પૂર્વ દિશઆની વચ્ચે હોય. જો અગ્નિકોણમાં આ સ્થાન હશે તો તે શુભ ગણાય છે. રસોઈઘરમાં અન્નપૂર્ણાનો ફોટો રાખવો શુભ માનવામાં આવે છે.

image source

મહિલાઓએ સવારે સ્નાન કર્યા વિના રસોઈમાં કોઈ પણ કામ શરૂ કરવું નહીં. આમ કરવું અશુભ મનાય છે. સ્ત્રીઓએ સ્નાન કરીને મા અન્નપૂર્ણાના આર્શીવાદ લઈને કામ શરૂ કરવું. તેનાથી માતા પ્રસન્ન રહે છે અને તેમની કૃપા તમારા ઘરમાં રહેવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

image source

રસોઈમાં સવારે ચપ્પૂ વગેરે જેવી અણીદાર ચીજો જોવી નહીં. આ ચીજો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ ચીજોને સવારમાં જોવાથી મન પર નકારાત્મક અસર પડે છે અને હિંસાત્મક ચીજો જોવાથી રસોઈમાં પ્રતિકૂળ પ્રભાવ જોવા મળે છે. આ વસ્તુઓથી ઘરમાં ક્લેશ પણ વધે છે.

image source

તો આજથી દરેક મહિલાએ આ વાતોનું ધ્યાન રાખી લેવું અને તરત જ તેનો અમલ કરવો જેથી ઘરમાં અકારણ ક્લેશ ન થાય, તેઓ પોતે સ્વસ્થ રહે અને ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે. સાથે જ ઘરમાં સમૃદ્ધિ આવતી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત