દિવ્યા ભારતીની મૃત્યુ બાદ લાડલા ફિલ્મમા મળ્યો હતો શ્રીદેવીની રોલ, સેટ પર આ કારણે કરવું પડ્યું હતુ ગાયત્રી મંત્રનો જાપ

મિત્રો, ૧૯૯૪મા રિલીઝ થયેલી આ ફિલ્મના આજે ૨૭ પૂર્ણ થઈ ચુક્યા છે, તેથી લોકો કાસ્ટ અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ વિશે ઘણી વાતો કરી રહ્યા છે. જોકે, રવિના, અનિલ અને શ્રીદેવી આ ફિલ્મમા લીડ કાસ્ટમા હતા પરંતુ, શું તમે જાણો છો કે, શ્રીદેવી પહેલા આ ભૂમિકા સ્વર્ગીય અભિનેત્રી દિવ્યા ભારતીએ નિભાવવાની હતી પરંતુ, તેના એકાએક નિધન પછી શીતલ જેટલીએ શ્રીદેવીને ભૂમિકાની ઓફર કરી હતી.

image source

અનિલ કપૂર, શ્રીદેવી અને રવિના ટંડનની સુપરહિટ ફિલ્મ લાડલા મૂવીને લગભગ આજથી ૨૭ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. જો આ લોકોની કાસ્ટ અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ વિશે વાતો કરીએ તો રવિના, અનિલ અને શ્રીદેવી આ ફિલ્મમાં લીડ કાસ્ટમા હતા પરંતુ, શું તમે જાણો છો કે શ્રીદેવી પહેલા આ ભૂમિકા સ્વર્ગીય અભિનેત્રી દિવ્યા ભારતીએ કરી હતી.

image source

મીડિયાના અમુક વિશ્વસનીય અહેવાલો મુજબ જ્યારે શ્રીદેવીએ દિવ્યા ભારતીના મૃત્યુ પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ હતુ, ત્યારે તેની સાથે અમુક વિચિત્ર બાબતો બની હતી. જે લાઈનો પર દિવ્ય ભારતી અચકાતી હતી તે જ લાઇનો પર તે પણ અચકાતી.

image source

જ્યારે આવું વારંવાર બનવાનું શરૂ થયું, ત્યારે સેટ પર હાજર લોકો થોડી ચિંતામાં મુકાયા.આખરે નક્કી થયું કે, સેટ પર ગાયત્રી મંત્રનો જાપ અને વિશેષ પૂજા થવી જોઈએ અને તે બન્યુ.ત્યારબાદ તમામ કામ કરવામા આવ્યું અને પ્રથમ પૂજા કરવામાં આવી. આ ગાયત્રી મંત્રનો જાપ કરવામા આવ્યો ત્યારબાદ જ ફિલ્મનું શૂટિંગ શરૂ થયુ અને ફિલ્મ તૈયાર થઈ ગઈ.

image source

એવુ પણ કહેવામા આવ્યુ છે કે, તેણે દિવ્ય ભારતીના મૃત્યુ પહેલા જ આ ફિલ્મ સાઇન કરી હતી અને તેનુ લગભગ ૮૦ ટકા જેટલુ શૂટિંગ પૂર્ણ થઇ ચુક્યુ હતુ પરંતુ, કદાચ નસીબની ઈચ્છા કઈક અલગ જ હતી. તેથી જ તેણે સમય પહેલા જ આ સમગ્ર વિશ્વને અલવિદા કહ્યું.

image source

આખરે, ફિલ્મના નિર્માતાઓએ તેમની જગ્યાએ શ્રીદેવીની પસંદગી કરી અને આ ફિલ્મમા શ્રીદેવીની ભૂમિકાની ખૂબ જ પ્રશંસા પણ કરવામા આવી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવીની જોડી પણ લોકોને ખુબ જ ગમી હતી, આ ફિલ્મ સિવાય પણ આ બંને કલાકારોએ મિસ્ટર ઈન્ડિયા, જુદાઇ, લમ્હે અને રૂપ કી રાની ચોરો કા રાજા જેવી ફિલ્મો પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!