ગણેશ ચતુર્થી અને શુક્રવારે જાણો કઈ રાશિઓને મળશે પુણ્ય અને કોની વધશે મુશ્કેલીઓ

તારીખ ૧૦-૦૯-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચોથ ૨૧:૫૯ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- ચિત્રા ૧૨:૫૯ સુધી.
  • યોગ :- બ્રહ્મ ૧૭:૪૩ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૨૬
  • સૂર્યાસ્ત :-૧૮:૪૬
  • ચંદ્ર રાશિ :- તુલા
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

વિશેષ

શ્રી ગણેશ ચતુર્થી,વરદ ચતુર્થી, સંવત્સરી ચતુર્થી પક્ષ જૈન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-શત્રુ ની કારી ફાવે નહીં.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગો બને.
  • લગ્નઈચ્છુક :-વાતચીત માં સરળતા રહે.
  • પ્રેમીજનો:- મોજ મજા મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારીમાં વૃદ્ધિ થાય.
  • વેપારીવર્ગ:-હરીફ હાવી થઈ શકે.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક સંજોગમાં સાવધ રહેવું.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-દિવસ રોમાન્ટિક બની શકે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-માનહાનિ થાય સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:-લાભની આશા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભદાયી તક ના સંજોગ.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અડચણો આવે.
  • પ્રેમીજનો:-પ્રપોઝ મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • વેપારી વર્ગ:-સાનુકૂળ સંજોગ ફળે.
  • પારિવારિક વાતાવરણ:-ઘર સંપત્તિના કામમાં પ્રગતિ.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવા હિતાવહ.
  • પ્રેમીજનો :-વિલંબથી મિલન-મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ :-કસોટી નો માહોલ રહે.
  • વેપારીવર્ગ :-આવકમાં ઘટાડો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યામાં સાનુકૂળતા બનતી જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ઉગ્રતા આવેશ છોડવા.
  • લગ્નઈચ્છુક :-સંયમ જાળવવો.
  • પ્રેમીજનો:-મનમુટાવ ની સ્થિતિ રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી વિખવાદની સંભાવના.
  • વેપારીવર્ગ:-આર્થિક અનુકૂળતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ખર્ચ-વ્યય વધતાં જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાત વર્ગ:-સામાજિક સંજોગ વિઘ્ન રખાવે.
  • વ્યાપારી વર્ગ: સંજોગો સુધરતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આવક કરતાં જાવક વધતી જણાય.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકે.
  • પ્રેમીજનો:-પ્રવાસ-પર્યટન ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-પ્રગતિ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ વાહનના કામ સંભાળપૂર્વક કરવા.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો :-પ્રપોઝ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :- કામકાજમાં અવરોધ આવે.
  • વેપારીવર્ગ:- સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો સુલજાવવા.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા લાગે.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ કાર્યભાર બને.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક સમય.
  • પારિવારિકવાતાવરણ:-સંપત્તિના કામમાં સાનુકુળતા.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સંજોગ સુધરે.
  • પ્રેમીજનો:-મુલાકાત વિલંબમાં પડે.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાના સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-ધાર્યું કામ વિલંબમાં પડે.
  • પારિવારિકવાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-નકારાત્મકતાથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ હાથથી છૂટતા જણાય.
  • પ્રેમીજનો:-સંજોગોનો સાથ લઈ શકો.
  • નોકરિયાત વર્ગ:-ધારણા મુજબ નોકરી ન મળે.
  • વેપારી વર્ગ:- વિપરીત સંજોગ સકારાત્મક બનવું.
  • પારિવારિક વાતાવરણ:-સકારાત્મક રહેવું હિતાવહ રહે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:-૩