બોલ્ડ અભિનેત્રી દિશા પટણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જોનારાનો પરસેવો છુટી ગયો, ઈન્ટરનેટ પર ભારે વાયરલ

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે કે જે દરરોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જ્યારે અમુક એવી હોય છે કે જે ક્યારેક પોસ્ટ કરે પણ ધમાકો કરી દેતી હોય છે. એવી જ એક અભિનેત્રી એટલે કે બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી. કે જે અવાર નવાર તેની તસવીરો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે.

दिशा पटानी फोटोज, Disha Patani, Disha Patani News, Disha Patani Photos, Disha Patani in Bikini, Disha Patani Films,दिशा पटानी न्यूज
image source

તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. દિશા તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. ગત દિવસોમાં તેણે રેડ બિકિનીમાં તસવીરો શેર કરી હતી અને હાલમાં પણ તેણે નવી તસવીરો શેર કરી છે જેના કારણે ધમાલ મચી ગઈ છે.

दिशा पाटनी, Disha Patani, Disha Patani Photos, Disha Patani Instagram, Disha Patani Films, Disha Patani Life, दिशा पाटनी फोटो
image source

દિશા પટનીએ ડેનિમ શોર્ટસ અને બેકલેસ ડ્રેસમાં જે રીતે તસવીરો ક્લિક કરાવી છે. તે 90ની ફેશનની યાદ અપાવી રહી છે. 90માં આ પ્રકારના આઉટફિટની ફેશન હતી. માત્ર આઉટફિટ અને સ્ટાઇલ જ નહી પરંતુ તેની હેરસ્ટાઇલ પર નજર નાખીએ તો 90ના સમયની રવિના ટંડનની હેરસ્ટાઇલ યાદ આવી જાય છે.

Disha Patani, bold photo, Disha Patani bold photo, Disha Patani pink dress photo, social media, viral news, bollywood, news 18 hindi, दिशा पाटनी, बोल्ड फोटो, Disha Patani bikini photos, bollywood news in hindi
image source

જે તે સમયે ખૂબ પોપ્યુલર થઇ હતી. દિશાની આ તસવીરો તેમના ફેન્સ સહિત બોલિવૂડ સેલેબ્સ પણ લાઇક કરી રહ્યાં છે. સેલેબ્સે તેમની તસવીર પર રિએકશન પણ આપ્યાં છે.

 दिशा पाटनी ने धोनी की बायोपिक में उनकी पहली प्रेमिका का किरदार का निभाकर सुर्खियां बटोरी थीं. हर कोई एक्ट्रेस की खूबसूरती और अभिनय का कायल बन गया था. (Disha Patani/Instagram)
image source

દિશા પટણીનું આ ફોટોશૂટ બ્લુ રંગની સિક્વિન ટોપ પહેરીને કરવામાં આવ્યું છે. જે હોલ્ટર નેકનો લુક આપી રહી છે. દિશાએ ટોચ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટ પહેરી છે. બેલ્ટને બદલે દિશાએ ચેન કેરી કર્યું છે જે અભિનેત્રીને સેક્સી બનાવે છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની બોલ્ડ ફોટો શેર કરી છે.

Disha Patani, bold photo, Disha Patani bold photo, Disha Patani pink dress photo, social media, viral news, bollywood, news 18 hindi, दिशा पाटनी, बोल्ड फोटो, Disha Patani bikini photos, bollywood news in hindi
image source

આ પહેલાં શેર કરેલા ફોટોમાં દિશા લાઇટ બ્લૂ રંગની બિકિનીમાં નજર આવતી હતી. આ ફોટોમાં દિશા સમુંદર કિનારે તેનાં વાળ લહેરાવતી પોઝ આપતી નજર આવતી હતી. આ ફોટોમાં દિશા તેની ફિટ બોડી ફ્લોન્ટ કરતી હતી.

 काम की बात करें तो दिशा अपनी अगली फिल्म राधे: योर मोस्ट वांटेड भाई’ में नजर आएंगी. फिल्म में वह सलमान खान और रणदीप हुड्डा के साथ स्क्रीन शेयर कर रही हैं. (फोटो साभारः Instagram/dishapatani)
image source

આ પહેલાં એક વાત ખાસ ચર્ચામાં આવી હતી કે ટાઈગર શ્રોફ વિશે જ્યારે દિશા બોલતી હતી ત્યારે જ વચ્ચે જ આદિત્ય બોલ્યો કે, શું ખરેખર તું ટાઈગર માટે મહેનત કરે છે? તો દિશાએ જવાબ આપ્યો કે, હા તેના માટે કંઈક સારો આઈડિયા આપો.

दिशा पाटनी, Disha Patani, Disha Patani Photos, Disha Patani Instagram, Disha Patani Films, Disha Patani Life, दिशा पाटनी फोटो
image source

ટાઈગર ખુબ ધીમી ગતિનો માણસ છે. તે મારી ભાવનાને ક્યારેય ન સમજી શક્યો. મેં તેને ઈમ્પ્રેસ કરવા માટે ઘણું કર્યું. જેમ કે, જિમ્નાસ્ટિક શીખ્યું. એક ફિલ્મમાં રીંગ સ્ટંટ પણ કર્યું. તેમ છતાં તે મારાથી આકર્ષિત ન થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *