જાણો ભોજપુરી ફિલ્મના ખેસારી લાલ યાદવથી લઈને આ સ્ટાર્સ સુધી કેટલું ભણેલા છે, કોઈ ફક્ત દસમું પાસ તો કોઈ છે ગ્રેજયુટ.

મિત્રો, સિનેમાજગત એ એક એવી દુનિયા છે કે, જ્યા રોજબરોજ અનેકવિધ કલાકારો પોતાના નસીબ અજમાવવા માટે આવે છે. અહી અમુક પોતાના મજબુત અભિનયના બળ પર પોતાની કારકિર્દીમા સફળતાના ઝંડા લહેરાવે છે તો અમુક લોકો ગુમનામીમા ખોવાઈ જાય છે. આજે આ લેખમા અમે તમને ભોજપુરી ફિલ્મજગતના અમુક એવા કલાકારો વિશે જણાવીશુ કે, જેમણે ઉચ્ચતર શિક્ષણ મેળવીને ફિલ્મજગત અને અભિનય ક્ષેત્રને પોતાની કારકિર્દી માટે પસંદ કર્યુ હતુ.

અક્ષરા સિંહ :

खेसारी लाल यादव से लेकर मोनालिसा तक कितने पढ़े-लिखे हैं भोजपुरी के ये बड़े सितारें, कोई सिर्फ दसवीं पास तो कोई है ग्रेजुएट
image source

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, ભોજપુરી ફિલ્મજગતની આ અભિનેત્રીએ અભિનય ક્ષેત્રે પગ મુકતા પહેલા પોતાનુ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધુ હતુ. આ અભિનેત્રી અભિનય ક્ષેત્રની સાથે-સાથે સંગીત ક્ષેત્રમા પણ એક સારી એવી પકડ ધરાવે છે એટલે કે તે એક સારી એવી ગાયિકા પણ છે.

આમ્રપાલી દુબે :

खेसारी लाल यादव से लेकर मोनालिसा तक कितने पढ़े-लिखे हैं भोजपुरी के ये बड़े सितारें, कोई सिर्फ दसवीं पास तो कोई है ग्रेजुएट
image source

આ ભોજપુરી અભિનેત્રી પણ ગ્રેજ્યુએટ થઈ ચુકી છે. આ અભિનેત્રીએ આજે પણ સફળ અભિનેત્રીઓમાની એક અભિનેત્રી માનવામા આવે છે. આ અભિનેત્રી ટીવી સિરિયલ ‘રેહના તેરી પલક કી છાંવ મેં’ જોવા મળી હતી.

કાજલ રાઘવાની :

खेसारी लाल यादव से लेकर मोनालिसा तक कितने पढ़े-लिखे हैं भोजपुरी के ये बड़े सितारें, कोई सिर्फ दसवीं पास तो कोई है ग्रेजुएट
image source

આ અભિનેત્રી પણ ફિલ્મજગતમા પ્રવેશતા પહેલા ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચુકી છે. હાલ, ભોજપુરી સિનેમામા ઘેસરી લાલ યાદવ સાથે આ અભિનેત્રીની જોડીને ખૂબ જ પસંદ કરવામા આવી છે.

રવિ કિશન :

खेसारी लाल यादव से लेकर मोनालिसा तक कितने पढ़े-लिखे हैं भोजपुरी के ये बड़े सितारें, कोई सिर्फ दसवीं पास तो कोई है ग्रेजुएट
image source

ગોરખપુરના સાંસદ તથા ભોજપુરી ફિલ્મજગતના એક ખુબ જ ઉત્કૃષ્ટ અભિનેતા રવિ કિશને ફક્ત ૧૨ ધોરણ સુધી જ અભ્યાસ પૂર્ણ કર્યો છે. બોલિવૂડ ઉપરાંત તેણે સાઉથ સિનેમાના ભોજપુરીમા પણ કામ કર્યું છે.

મોનાલીસા :

image source

આ અભિનેત્રીએ અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો તે પહેલા તેણીએ સંસ્કૃત ભાષામા પોતાનુ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું , તેણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણીએ ભોજપુરી ફિલ્મજગતમા ઘણીબધી સારી એવી ફિલ્મો કરી છે.

પવન સિંહ :

खेसारी लाल यादव से लेकर मोनालिसा तक कितने पढ़े-लिखे हैं भोजपुरी के ये बड़े सितारें, कोई सिर्फ दसवीं पास तो कोई है ग्रेजुएट
image source

ભોજપુરી ફિલ્મોના ‘લોલીપોપ લાગેલો’ સ્ટાર પવન સિંહ ફક્ત ૧૦ મા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યો છે. આ અભિનેતાએ અભિનય ક્ષેત્રે પોતાની વિશેષ અને મજબુત પકડ બનાવી રાખી છે. આ સાથે જ તે હાલ સંગીત ક્ષેત્રે પણ પોતાની એક વિશેષ ઓળખ બનાવવા માટે મહેનત કરી રહ્યો છે.

ખેસારી લાલ યાદવ :

खेसारी लाल यादव से लेकर मोनालिसा तक कितने पढ़े-लिखे हैं भोजपुरी के ये बड़े सितारें, कोई सिर्फ दसवीं पास तो कोई है ग्रेजुएट
image source

આ અભિનેતાને આજે ફિલ્મજગત ક્ષેત્રે કોઈ ના ઓળખતુ હોય તેવુ ભાગ્યે જ બની શકે છે. આ અભિનેતાએ ભોજપુરી
સિનેમાક્ષેત્રમા પોતાના ઉત્કૃષ્ટ અભિનય સાથે અનેકવિધ ફિલ્મોમા કામ કર્યુ છે. આ અભિનેતાએ ફિલ્મજગતમા પ્રવેશતા પહેલા ૧૦ મા ધોરણ સુધી જ અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમને બાળપણથી જ અભિનય નો ખુબ જ શોખ હતો અને આજે તે ભોજપુરી સિનેમાજગતમા એક ઉત્કૃષ્ટ કલાકાર તરીકે ઓળખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત