જો તમારી પાસે છે આવી 20 રૂપિયાની નોટ તો તરત જ બદલાવી લો, મળશે હજારો રૂપિયા

આજકાલ લોકો ઘરે બેઠા જ ઝડપથી ધનવાન બનવાના રસ્તા શોધી રહ્યા છે. આ સમયે અનેક લોકો પોતાની પાસેની જૂની નોટો બદલાવી રહ્યા છે અને મોટી રકમ કમાઈ રહ્યા છે. પણ આજે આપણે વાત કરીશું 20 રૂપિયાની ખાસ નોટની, જેને તમે સરળતાથી બદલાવી શકો છો અને બદલામાં હજારો રૂપિયા પણ સરળતાથી મેળવી શકો છો.

image source

ભારતીય રિઝર્વ બેંકે 12 અલગ અલગ રૂપિયાની ઈન્ડિયન કરંસીની નોટ જાહેર કરી હતી. તેમાં આ 20 રૂપિયાની નોટ પણ સામેલ હતી. જે ખાસ કરીને ગ્રીન કલરની જોવા મળી રહી છે. તેમાં 20 ભારતીય રૂપિયાની નોટ છે જેમાં કેટલાક નિયમોનું છાપકામ સમયે પાલન થયું નથી જેના કારણે સરકારે તેને પાછી ખેંચી લીધી છે. નિયમ અનુસાર દરેક નોટની છાપકામની તારીખ અને તેની વૈદ્યતાનું વર્ષ લખેલું હોવું જોઈએ. સંયોગથી આ દરેક નોટ પર તારીખ અને વર્ષ લખવાના રહી ગયા હતા. જેના કારણે સરકારે આ પ્રકારની નોટો ચલણમાંથી પાછી ખેચી લીધી હતી. પણ જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે તેના બદલમાં સારી એવી રકમ મેળવી શકો છો.

ભૂલ ખબર પડતા સરકારે નોટો પાછી ખેંચી

image source

આરબીઆઈએ 2001માં 20 રૂપિયાની નોટ બહાર પાડી હતી. પંરતુ 2005માં તેને ચલણમાંથી પાછી લીધી હતી. આ 20 રૂપિયાની નોટની પાછળ કોઈ તારીખ નથી, ધ્યાન રાખવાનું અને મહત્વનું એ છે કે એક માન્ય નોટની પાછળ તેને જાહેર કર્યાનું વર્ષ પાછળની તરફ છાપેલું હોવું જોઇએ. તારીખ વિનાની 20 રૂપિયાની આ જૂની નોટને તારીખની સાથે આ રીતની ડિઝાઈન કરાયેલી 20 રૂપિયાની ભારતીય નોટને બદલી દેવામાં આવી છે.

આ નોટને તમે ક્યાં અને કેવી રીતે બદલી શકો છો તે પણ જાણો

image source

ધ્યાન રાખવાની અને ખાસ વાત તો એ છે કે જો તમારી પાસે તારીખ વિનાની 20 રૂપિયાની નો છે તો જાણો કે તમને તેના બદલામાં હજારો રૂપિયા મળી શકે છે. આ માટે સૌથી પહેલા તમારે Leftovercurrency.com પર જવાનું રહે છે. અહીં ગયા પછી તમે એડ ટુ વોલેટ બટન પર ક્લિક કરો. અહીં તમારે જણાવવાનું રહે છે કે તમારી પાસે 20 રૂપિયાની કેટલી નોટ છે. જેની પર તારીખ અને વર્ષ નથી અને તમે તેને એક્સચેન્જ કરવા ઈચ્છો છો. તમે ઈચ્છો તેટલા નોટ અહીં એક્સચેન્જ કરી શકો છો. તમે જેટલી સંખ્યા ભરશો તેના બદલામાં તેટલી રકમ તમારા વોલેટમાં જમા થશે. આ માટેના રૂપિયા તમારા વોલેટમાં ટ્રાન્ઝેક્શનના 5 દિવસમાં જમા થશે.

image source

તો જાણી લો તમે કેવી રીતે તમારી પાસેની બેકાર બની ગયેલી 20 રૂપિયાની નોટને એક્સચેન્જ કરીને રૂપિયા કમાઈ શકો છો.0

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!