દીપિકા પાદુકોણ અને કેટરીના કેફ પહેલા દેખાતી હતી આવી, ફોટા જોઈને તમે પણ કહેશો ના હોય

દીપિકા પાદુકોણ અને કેટરીના કેફ હાલના દિવસોમાં કરીયરના પિક પર છે. જો કે આ સ્થાન પર પહોંચવા માટે આ બન્ને જ અભિનેત્રીઓએ ખૂબ જ મહેનત અને સમય આપ્યો છે. સોશિયલ મીડિયા પર દીપિકા અને કેટરીનાના ફોટા વાયરલ થતા હોય છે પણ હાલમાં જ એક્ટ્રેસની એક એવી તસ્વીર સામે આવી છે જેને જોઈને કદાચ તમે એમને ઓળખી પણ નહીં શકો.

कभी ऐसी दिखती थीं दीपिका पादुकोण और कटरीना कैफ, THROWBACK PHOTO में पहचान पाना मुश्किल
image source

દીપિકા પાદુકોણનો આ ફોટો એ સમયનો છે જ્યાઈ એક્ટ્રેસ મોડલિંગ કરિયરમાં સ્ટ્રગલ કરી રહી હતી. દીપિકા પાદુકોનની સાથે સાથે આ ફોટામાં કેટરીના કેફ અને સોફી ચૌધરી પણ છે. પણ શું તમે આ ફોટામાં આ અભિનેત્રીઓને ઓળખી શકો છો? બહુ ઓછા લોકો હશે જે દીપિકા પાદુકોણ અને કેટરીના કેફના આ ફોટામાં એમને ઓળખી શકશે..

 

View this post on Instagram

 

A post shared by Marc J Robinson (@marcusjrobinson)

હવે દીપિકા પાદુકોણ અને કેટરીના કેફનો જૂનો ફોટો જોઈને ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દીપિકા અને કેટરીના એકબીજાને સારી મિત્ર નથી માનતી. વાત જાણે એમ છે કે જ્યારે દીપિકા અને રણબીરનું બ્રેકઅપ થયું તો એનું કારણ કેટરીના કેફને ગણવામાં આવતી હતી.એવું એટલા માટે કારણ કે દીપિકાની સાથે બ્રેકઅપ કરતા જ રણબીર કેટરીનાની નજીક જતા રહ્યા હતા.

image source

એવામાં દીપિકા અને કેટરીનાની વચ્ચે હમેશા અંતર રહ્યું. જો કે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા ત્યારે દીપિકા પાદુકોણએ રિસેપ્સન આપ્યું તો એમના એમને કેટરીનાને પણ બોલાવી હતી. તો કેટરીના પણ જૂની વાતો ભુલાવીને દીપિકા અને રણવીરના લગ્નના રિસેપ્સનમાં સામેલ થઈ હતી.

image source

પૂર્વ મોડલ અને એકટર માર્ક રોબિનસને આ ફોટો એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોને એમના કરિયરની શરૂઆત લાંબા સમય સુફહી મોડલિંગ કર્યા પછી ફિલ્મ ઓમ શાંતિ ઓમ દ્વારા કરી હતી. સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે એ લીડ રોલમાં દેખાઈ હતી અને આ ફિલ્મે બોક્સઓફિસ પર ઘણા રિકોર્ડ તોડ્યા હતા.

image source

દીપિકા પાદુકોણ સિવાય જો વાત કરીએ કેટરીના કેફની તો એમને પણ મોડલ તરીકે ઘણા સમય સુધી કામ કર્યું છે. કેટરીના કેફના બૉલીવુડ ડેબ્યુની વાત કરીએ તો એમને વર્ષ 2003માં ફિલ્મ બૂમ દ્વારા એમના કરિયરની શરૂઆત કરી હતી. એ ફિલ્મમાં કેટરીના કેફે અમુક બોલ્ડ સીન્સ આપ્યા હતા. એ પછી કેટરીના ધીમે ધીમે ફેન્સમાં ખૂબ જ પોપ્યુલર થઈ હતી.